- નેશનલ
જમ્મુ કાશ્મીરમાં અનામત મુદ્દે રાજકારણ ગરમાયું, સજ્જાદ લોને નવા રાજકીય જોડાણની જાહેરાત કરી
શ્રીનગર: જમ્મુ કાશ્મીરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જેમાં હવે જમ્મુ કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલ્લા વિરુદ્ધ સ્થાનિક પાર્ટીઓએ ભેગા મળીને અનામત મુદ્દે મોરચો માંડ્યો છે. જેના પગલે જમ્મુ અને કાશ્મીર પીપલ્સ કોન્ફરન્સ (JKPC)ના પ્રમુખ સજ્જાદ લોનએ સોમવારે શ્રીનગરમાં એક નવા રાજકીય…
- નેશનલ
કોલકાતા ગેંગરેપ કેસનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, સીબીઆઈ દ્વારા તપાસની માંગ
નવી દિલ્હી: કોલકાતામાં એલએલબીની વિદ્યાર્થીની પર થયેલા ગેંગરેપના કેસમાં સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના વકીલ સત્યમ સિંહે સોમવારે એક અરજી દાખલ કરી છે. જેમાં કોર્ટની દેખરેખ હેઠળ સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી છે. આ અરજીમાં…
- નેશનલ
ઉત્તર પ્રદેશના આગ્રા એરપોર્ટને મળી બોમ્બથી ઉડાવવાની ધમકી, તાજમહેલ પાસે ફાયરિંગ…
આગ્રા : ઉત્તર પ્રદેશના આગ્રામાં એરપોર્ટને બોમ્બથી ઉડાવવાનો ધમકીભર્યો ઇ-મેઇલ મળ્યો છે. એરપોર્ટ પર મળેલા ઇ-મેઇલ મુજબ બેકપેકમાં વિસ્ફોટકો છુપાવવામાં આવ્યા છે. તાત્કાલિક એરપોર્ટ ખાલી કરો. આ ધમકી roadkillandkyokill@atomicmail.io મેઇલ આઈડી પરથી મોકલવામાં આવી હતી. એજન્સીઓ એલર્ટ મોડ પર“રોડકિલ અને…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂને ભ્રષ્ટાચારના કેસ રાહત બાદ ડોનાલ્ડ ટ્રમ્પે આપી આ પ્રતિક્રિયા
ન્યુયોર્ક : ઇઝરાયલની અદાલતમાં ભ્રષ્ટાચારના કેસનો સામનો કરી રહેલા વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂને મોટી રાહત મળી છે. ઇઝરાયલની કોર્ટે વડા પ્રધાન નેતન્યાહૂ સામેની સુનાવણી મુલતવી રાખી છે. આ રાહત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણી બાદ મળી હોવાનો દાવો કરવામાં આવ્યો…
- નેશનલ
હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીમાં ટેન્કરમાં બ્લાસ્ટ, 10 લોકોના મોતની આશંકા
હૈદરાબાદ: તેલંગાનાની રાજધાની હૈદરાબાદમાં આજે સિગાચી કેમિકલ્સ ફેક્ટરીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં 10 લોકો માર્યા ગયા હોવાની આશંકા વ્યક્તમાં આવી છે. આ ઘટના ત્યારે બની જ્યારે એક કેમિકલ ટેન્કર અચાનક વિસ્ફોટ થયો. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે આસપાસનો વિસ્તાર ધ્રુજી…
- ઇન્ટરનેશનલ
ઈઝરાયલ ઈરાન યુદ્ધવિરામ વચ્ચે પણ ઇરાન દહેશતમાં, સાઉદીના રક્ષા મંત્રી સાથે કરી આ વાત
તહેરાન: ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલેલા યુદ્ધ બાદ અમેરિકાના પ્રયાસોથી બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ લાગુ છે. તેમજ આ યુદ્ધવિરામ થયાને છ દિવસ વીતી ગયા છે. પરંતુ ઈરાનને હજુ પણ આશંકા છે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ ટકશે કે નહીં. ઈરાને કહ્યું…
- ઇન્ટરનેશનલ
ઈરાનના મૌલવીએ ડોનાલ્ડ ટ્રમ્પ અને નેતન્યાહૂ વિરુદ્ધ ફતવો જાહેર કર્યો, અલ્લાહના દુશ્મન ગણાવ્યા
તેહરાન: ઈરાનના ટોચના મૌલવીએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વિરુદ્ધ ફતવો જાહેર કર્યો છે. જેમાં તેમને અલ્લાહના દુશ્મન ગણાવ્યા છે અને અલ્લાહના દુશ્મનોનો નાશ કરવાની ધમકી આપી છે. ગ્રાન્ડ આયતુલ્લાહ નાસેર મકરમ શિરાઝીના ફરમાનમાં વિશ્વભરના…