- ગાંધીનગર
ગુજરાતમાં જળાશયોમાં પાણીની આવક વધી, નર્મદા ડેમ 62.46 ટકા ભરાયો
ગાંધીનગર : ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદના પગલે રાજયના જળાશયોમાં પાણીની આવકમાં પણ વધારો થયો છે. જેમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ રાજ્યના 29 ડેમ 100 ટકા ભરાયા છે. જયારે 63 ડેમ 70 થી 100 ટકા ભરાયા છે. 42…
- નેશનલ
અમરનાથ યાત્રા વચ્ચે શ્રીનગરમાં અથડામણ, સેનાએ ઓપરેશન મહાદેવ લોન્ચ કર્યું, ત્રણ આતંકીઓ ઠાર
શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં ચાલી રહેલી અમરનાથ યાત્રા વચ્ચે સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે. જેના પગલે સેનાએ આતંકીઓને મારવા માટે ઓપરેશન મહાદેવ લોન્ચ કર્યું છે. આ અંગે પહેલા બે થી ત્રણ આતંકીઓ છુપાયા હોવાની માહિતી હતી. જેની બાદ…
- ગાંધીનગર
ગુજરાતમાં ભારે વરસાદના પગલે એક નેશનલ હાઈવે બે સ્ટેટ હાઈવે સહિત 102 રોડ બંધ
ગાંધીનગર : ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદના પગલે અનેક જીલ્લાઓમાં જનજીવનને વ્યાપક અસર થઈ છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ હાલ કુલ 102 રોડ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. જેમાં એક નેશનલ હાઈવે બે સ્ટેટ હાઈવેનો સમાવેશ…
- ગાંધીનગર
ગુજરાતમાં મોસમનો કુલ સરેરાશ 61 ટકા વરસાદ, સૌથી વધુ ઉત્તર ઝોનમાં 65 ટકા
ગાંધીનગર : ગુજરાતમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ આજે સવારે 6.00 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 61 ટકાથી વધુ નોંધાયો છે. જેમાં ઉત્તર ગુજરાત ઝોનમાં સૌથી વધુ 65 ટકા, કચ્છ ઝોનમાં 64 ટકાથી વધુ, દક્ષિણ ગુજરાત ઝોનમાં…
- ગાંધીનગર
ગુજરાત વ્યવસાયિક તાલીમ ક્ષેત્રે અગ્રેસર, 556 આઈટીઆઈમાં તાલીમ સુવિધા ઉપલબ્ધ
ગાંધીનગર : ગુજરાત વ્યવસાયિક તાલીમ ક્ષેત્રે સતત અગ્રેસર છે. જેમાં હાલ રાજ્યમાં 556 આઈટીઆઈ માં 2.17 લાખ બેઠકો પર વ્યવસાયિક તાલીમ સુવિધા ઉપલબ્ધ છે. જયારે રાજ્યમાં વિવિધ ઉદ્યોગોને કુશળ માનવબળ ઉપલબ્ધ થાય તેમજ જુદા જુદા ક્ષેત્રે વિકસતી ટેકનોલોજી અંગે યુવાઓને…
- નેશનલ
યુપીમાં સૌથી લાંબા સમય સુધી સીએમ તરીકે સેવા આપનારા નેતા બન્યા યોગી આદિત્યનાથ, આ નેતાનો રેકોર્ડ તોડ્યો
લખનૌ : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. યોગી આદિત્યનાથ રાજ્યમાં સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી તરીકે સેવા આપનારા પ્રથમ નેતા બન્યા છે. તેમણે રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ગોવિંદ વલ્લભ પંતનો રેકોર્ડ તોડ્યો છે. યોગી આદિત્યનાથે અત્યાર…
- મનોરંજન
અમેરિકા યુરોપીય સંઘ પર લાદશે 15 ટકા ટેરિફ, ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી
ન્યુયોર્ક : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શરુ કરવામાં આવેલા ટેરિફ વોર બાદ હવે અનેક દેશોએ અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરી છે. જેમાં જાપાન બાદ હવે અમેરિકાએ યુરોપીય સંઘ સાથે પણ ટ્રેડ ડીલ કરી છે. આની જાહેરાત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ…