- Top News
ગુજરાતમાં આગામી બે દિવસ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં ગણેશ ઉત્સવની શરુઆત થઈ ચુકી છે. આ દરમિયાન હવામાન વિભાગે આજે રાજયમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. જયારે આગામી બે દિવસ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. દરિયા કાંઠાના વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદની આગાહી…
- નેશનલ
તમિલનાડુમાં અભિનેતાથી નેતા બનેલા વિજય થલાપતિ વિવાદોમાં ફસાયા, પોલીસ ફરિયાદ દાખલ
મદુરાઈ : તમિલનાડુમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પૂર્વે અભિનેતાથી નેતા બનેલા વિજય થલાપતિ વિવાદોમાં ફસાયા છે. જેમાં હાલમાં યોજાયેલી એક રાજકીય રેલીમાં મારપીટ માટે વિજય થલાપતિ અને તેની સુરક્ષા ટીમ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ ઘટના 21 ઓગસ્ટના…
- નેશનલ
ઉત્તર પ્રદેશ ગ્રેટર નોઈડાના નિક્કી હત્યાકાંડમાં મોટો ખુલાસો, વિપિનને આ કારણે કરી હત્યા
નોઈડા : ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડા નિક્કી હત્યાકાંડમાં મોટો ખુલાસો થયો છે. જેના નિક્કીની હત્યા પાછળ તેના પતિ વિપિનના પ્રેમ સબંધો જવાબદાર હોવાનું પ્રકાશમાં આવ્યું છે. તેની બાદ જ નિક્કીની હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. જેમાં પરિજનોનો આક્ષેપ છે કે…
- આમચી મુંબઈ
મુંબઈ નજીક વિરારમાં બિલ્ડીંગનો એક હિસ્સો તૂટી પડ્યો, ત્રણ લોકોના મોત
વિરાર : મુંબઈના પાલઘર જીલ્લાના વિરારમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં ચાર માળની બિલ્ડીંગનો એક હિસ્સો તૂટી પડ્યો હતો. જેના લીધે ત્રણ લોકોના મોત થયા છે. તેમજ આઠથી વધુ લોકો ઘાયલ થયા છે. હાલ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી…
- Top News
ગુજરાતના અનેક જીલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
અમદાવાદ : ગુજરાતમાં હજુ પણ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે. જેના પગલે આગામી સાત દિવસ રાજ્યના હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં હવામાન વિભાગે આજે પણ અનેક જીલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે .તેમજ 30 ઓગસ્ટ સુધી…