- ઇન્ટરનેશનલ
જ્યોર્જ સોરોસ અમેરિકામાં હિંસા ભડકાવી રહ્યા હોવાનો ટ્રમ્પનો આક્ષેપ, સોરોસનું ભારત સાથે શું છે કનેક્શન ?
ન્યુયોર્ક : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અરબોપતિ જ્યોર્જ સોરોસ અને તેમના પુત્ર એલેકસ પર દેશભરમાં હિંસક વિરોધ પ્રદર્શન કરાવવાનો આક્ષેપ લગાવ્યો છે. તેમજ તેની માટે કાયદેસરની કાર્યવાહી માટે તૈયાર રહેવા માટે ચેતવણી આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પે સોરોસ અને તેમના સમર્થકોએ…
- મહારાષ્ટ્ર
મરાઠા અનામત આંદોલનના નેતા મનોજ જરાંગે મુંબઈ પહોંચ્યા, આઝાદ મેદાનમાં ભારે સુરક્ષા બંદોબસ્ત
મુંબઈ : મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલન ફરી એક વાર શરૂ થયું છે. જેમાં મરાઠા અનામત આંદોલનના નેતા મનોજ જરાંગે વિરોધ પ્રદર્શન પૂર્વે મુંબઈ પહોંચ્યા છે. મનોજ જરાંગે મુંબઈના આઝાદ મેદાનમાં મરાઠા અનામતની માંગને બુલંદ કરવા માટે યોજાયેલા એક દિવસીય ભૂખ…
- Top News
ગુજરાતના ત્રણ જિલ્લામાં આજે અતિ ભારે વરસાદની આગાહી, તંત્ર એલર્ટ મોડ પર
અમદાવાદ : ગુજરાતમાં ગુરુવાર સાંજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. ત્યારે હવામાન વિભાગે આજે રાજયમાં સાર્વત્રિક વરસાદ ઉપરાંત ત્રણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ છે અને વાતાવરણમાં ઠંડક અનુભવાઇ રહી…
- ટોપ ન્યૂઝ
પીએમ મોદી બે દિવસના જાપાન પ્રવાસે, બુલેટ ટ્રેનથી લઈને એઆઈ સહિતના મુદ્દાઓ પર ફોક્સ
નવી દિલ્હી : દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી 28 અને 29 ઓગસ્ટ બે દિવસના જાપાન પ્રવાસે જશે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી જાપાનના વડા પ્રધાન શિગેરુ ઈશિબા સાથે મુલાકાત કરશે અને 15માં ભારત-જાપાન શિખર સંમેલનમાં સામેલ થશે. આ પીએમ મોદીની…
- નેશનલ
ઉત્તર પ્રદેશના નિક્કી હત્યા કેસનું રહસ્ય ઘેરાયું, બીજા માળના સીસીટીવી બંધ હાલતમાં
નોઈડા : ઉત્તર પ્રદેશના નોઈડાના નિક્કી ભાટી હત્યા કેસમાં નવા ખુલાસા પ્રકાશમાં આવી રહ્યા છે. જેમાં પોલીસે તેના ઘરેથી જવનલશીલ પદાર્થ જપ્ત કર્યો છે. તેમજ ઘરની અંદરના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ મેળવ્યા છે. જોકે, આ દરમિયાન પોલીસને ઘરના બીજા માળના…
- નેશનલ
ભારતીય સેનાને મળી મોટી સફળતા, જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર બે આતંકીને ઠાર માર્યા
શ્રીનગર : ભારતીય સેનાએ ફરી એક વાર નિયંત્રણ રેખા પર પાકિસ્તાન દ્વારા આતંકીઓને ઘુસાડવાના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. સેનાના જવાનોએ સીમા પારથી ભારતની સરહદમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહેલા બે આતંકીઓને ઠાર માર્યા છે. તેમજ તેની બાદ વિસ્તારમાં સર્ચ ઓપરેશન…