- આપણું ગુજરાત

ગુજરાત સરકારના કૃષિ રાહત પેકેજથી કિસાન સંઘ નારાજ, પેકેજને ખૂબ ઓછું ગણાવ્યું…
અમદાવાદઃ ગુજરાત સરકારે જાહેર કરેલા કૃષિ રાહત પેકેજથી ભારતીય કિસાન સંઘ પણ નારાજ છે. કૃષિ નુકસાની સામે સરકારે જાહેર કરેલ રાહત પેકેજ ખૂબ ઓછું ગણાવ્યું હતું. રાજ્ય સરકારના કૃષિ પેકેજ ઉપર ભારતીય કિસાન સંઘ પ્રદેશ મહામંત્રી આર. કે. પટેલે જણાવ્યું…
- નેશનલ

પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી…
નવી દિલ્હી : ભારત રત્ન અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનો આજે જન્મ દિવસ છે. આ પ્રસંગે પીએમ મોદીએ તેમના નિવાસ સ્થાને પહોંચીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આ અગાઉ પીએમ મોદીએ એક્સ પર લાલકૃષ્ણ અડવાણીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.…
- નેશનલ

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, બે આતંકી ઠાર
જમ્મુ કાશ્મીરના કુપવાડામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. જેમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલા ઇનપુટના આધારે કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.ચિનાર કોર્પ્સના જણાવ્યા અનુસાર સેનાએ…
- નેશનલ

કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ, દીવ અને દાદરા નગર હવેલીની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપનો વિજય…
દમણ : ગુજરાતને અડીને આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ, દીવ અને દાદરા નગર હવેલીમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામો જાહેર થયા છે. જેમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. આ અંગે મળતી માહિતી મુજબ દમણ જીલ્લા પંચાયતમાં 16માંથી 15, નગર પાલિકાની…
- નેશનલ

ટેરિફ વિવાદ વચ્ચે એચએએલએ અમેરિકન કંપની સાથે 8870 કરોડ રૂપિયાની ડીલ કરી…
નવી દિલ્હી : ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટેરિફ વિવાદ વચ્ચે એચએએલએ અમેરિકન કંપની સાથે મોટી ડીલ કરી છે. જેમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે તેજસ વિમાનો માટે અમેરિકાની જીઈ-એરોસ્પેસ પાસેથી 113 જેટ એન્જીન ખરીદવાની ડીલ કરી છે. જેનું મુલ્ય 8870…
- આમચી મુંબઈ

ડિજીટલ કે ઈ-ગોલ્ડ ખરીદતા હોવ તો સાવધાન, સેબીએ આપી મોટી ચેતવણી…
મુંબઈ : જો તેમ ડિજીટલ અને ઈ-ગોલ્ડ ખરીદવાની વિચારી રહ્યા છો તો ચેતજો.કારણ કે આ અંગે સિક્યુરીટી એકસચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા( સેબી) એ રોકાણકારોને ચેતવણી આપી છે. સેબીએ જણાવ્યું છે કે ડિજીટલ ગોલ્ડ અથવા ઈ ગોલ્ડ એ સેબી દ્વારા નિયંત્રિત…
- આપણું ગુજરાત

ગુજરાત પોલીસે 200 કરોડના સાયબર ક્રાઈમ નેટવર્કનો પર્દાફાશ કર્યો, જાણો વિગતે…
ગાંધીનગર : ગુજરાત પોલીસે સાયબર ક્રાઈમના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. જેમાં રાજયના સાયબર ક્રાઇમ સેન્ટર ઓફ એક્સેલન્સે મોરબી, સુરેન્દ્રનગર, સુરત અને સાવરકુંડલા જિલ્લાઓમાં કાર્યરત મ્યુલ એકાઉન્ટ નેટવર્કને ઝડપી પાડ્યું છે. જેના પાકિસ્તાન સાથે સીધા નાણાકીય વ્યવહારો હોવાનું પુરવાર થયું…
- સ્પેશિયલ ફિચર્સ

પરમાણુ બોમ્બથી હજાર ઘણો ખતરનાક હોય છે હાઈડ્રોજન બોમ્બ, જાણો વિગતે…
વિશ્વમાં હાલ ચાલી રહેલા રશિયા અને યુક્રેન યુદ્ધ દરમિયાન પરમાણુ બોમ્બની ચર્ચા પ્રકાશમાં આવી છે. જેમાં હાલમાં જ ઉત્તર કોરિયાએ તાજેતરના તેના પરમાણુ પરીક્ષણમાં હાઇડ્રોજન બોમ્બ સફળતાપૂર્વક વિસ્ફોટ કર્યો છે. જ્યારે આ દાવાની પુષ્ટિ થઈ નથી. તેના લીધે હાઇડ્રોજન બોમ્બની…









