- ઇન્ટરનેશનલ

હિઝબુલ્લાહના મહાસચિવ શેખ નયી કાસિમની મોટી જાહેરાત, ઇઝરાયલ સામે ઝૂકશે નહીં
બૈરુત: હિઝબુલ્લાહના મહાસચિવ શેખ નયી કાસિમે એક મોટી જાહેરાત કરી છે. કાસિમે કહ્યું છે કે તેઓ ક્યારેય ઇઝરાયલ સામે ઝૂકશે નહીં. ઇઝરાયલ સાથે સંબંધો સામાન્ય બનાવવાનો અર્થ દુશ્મન સાથે સમાધાન અને અપમાન કરવાનો છે. અમે તેના કબજાને કાયદેસર બનાવવાની પ્રક્રિયાનો…
- ઇન્ટરનેશનલ

ઇઝરાયલે ગાઝા પટ્ટીમાં કરેલા હવાઇ હુમલામાં 33 લોકોના મોત, 130થી વધુ લક્ષ્યોને નિશાન બનાવ્યા
તેલ અવીવ : ઇઝરાયલના તાજેતરના હવાઈ હુમલામાં ગાઝા પટ્ટીમાં 33 પેલેસ્ટિનિયનોના મોત થયા છે. ઇઝરાયલી સેનાના જણાવ્યા અનુસાર, તેણે છેલ્લા 24 કલાકમાં સંઘર્ષગ્રસ્ત ગાઝા ક્ષેત્રમાં 130થી વધુ લક્ષ્યોને નિશાન બનાવ્યા છે. આ ઘટનાક્રમ એવા સમયે બન્યો છે જ્યારે ઇઝરાયલી વડા…
- નેશનલ

ભારતમાં પરિવહન સેવામાં આવશે ક્રાંતિ, હાઇપરલૂપ કોરિડોર, દિલ્હી અને બેંગલુરુમાં પોડ ટેક્સીઓ દોડશે…
નવી દિલ્હી : દેશમાં પરિવહન માળખામાં બદલાવની શરૂઆત થઇ રહી છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ભારતના પરિવહન માળખાને પરિવર્તિત કરવા માટે એક મોટો પ્રોજેક્ટ રજૂ કર્યો છે. મીડિયા એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં, ગડકરીએ ઘણી નવી યોજનાઓ વિશે વાત કરી…
- નેશનલ

બિહાર વિધાનસભા ચૂંટણી પૂર્વે ચિરાગ પાસવાને જેડીયુ અને ભાજપની ચિંતા વધારી, કરી આ જાહેરાત
પટના : બિહાર વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ આરંભી દીધી છે. જેમાં લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પણ મોટી જાહેરાત છે. જેના લીધે ભાજપ અને જેડીયુની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. કેન્દ્રીય મંત્રી ચિરાગ…
- નેશનલ

ભારતમાં રોઇટર્સનું સત્તાવાર એક્સ હેન્ડલ બ્લોક, સરકારે કરી આ સ્પષ્ટતા
નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી રોઇટર્સનું સત્તાવાર એક્સ હેન્ડલ હાલમાં ભારતમાં બ્લોક છે. જે મુદ્દે અનેક તર્કવિતર્ક પ્રકાશમાં આવ્યા છે. કેન્દ્ર સરકારે આ અંગે સ્પષ્ટતા કરી છે અમે આ અંગે કોઇ આદેશ આપ્યો નથી. તેમજ જયારે યુઝર્સ તેને એક્સેસ…
- નેશનલ

દલાઈ લામાએ ઉત્તરાધિકારીની અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું, કહ્યું હું બીજા 30-40 વર્ષ જીવીશ
ધર્મશાળા: તિબેટના આધ્યાત્મિક નેતા દલાઈ લામાએ શનિવારે તેમના 90મા જન્મદિવસની પૂર્વસંધ્યાએ ધર્મશાળાના મેકલિયોડગંજ સ્થિત મુખ્ય મંદિર ત્સુગલાખાંગમાં આયોજિત એક ખાસ પ્રાર્થના સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે, તેમણે તેમના સ્વાસ્થ્ય અને લાંબી ઉંમર અંગેની અફવાઓને ફગાવી દીધી હતી અને કહ્યું…
- આમચી મુંબઈ

મુંબઈમાં મરાઠી ભાષાનો વિવાદ વધુ ઉગ્ર બન્યો, ઉદ્યોગપતિ સુશીલ કેડિયાની ઓફિસમાં તોડફોડ
મુંબઈ: મુંબઈમાં મરાઠી ભાષાનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. જેમાં ઉદ્યોગપતિ સુશીલ કેડિયાએ મરાઠી ભાષા નહિ શીખવાની વાત કરી હતી. જેની બાદ રાજ ઠાકરેની પાર્ટી મનસેના કાર્યકરો દ્વારા તેમની વરલી ઓફિસમાં તોડફોડ કરવામાં આવી છે. #WATCH | Maharashtra | મનસેના…
- નેશનલ

ટ્રમ્પની ટેરિફની ડેડલાઇન પર રાહુલ ગાંધીનો કટાક્ષ, કહ્યું પીએમ મોદી ઝૂકી જશે
નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ વોર્નિંગથી અનેક દેશોની મુશ્કેલી વધી છે. જેમાં ભારત અને અમેરિકા વચ્ચે પણ ટ્રેડ ડીલ આખરી તબક્કા છે. તેમજ માત્ર બે મુદ્દા પર વાત અટકી હોવાની માહિતી છે. જ્યારેકેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું…
- ઇન્ટરનેશનલ

જાપાનમાં તાત્સુગોમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.4 ની તીવ્રતા
તાત્સુગો : જાપાનમાં ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકો અનુભવાયો છે. શનિવારે તાત્સુગોમાં આ ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 માપવામાં આવી હતી. તેનું કેન્દ્ર જમીનની અંદર 10 કિમી નીચે હતી. તાજેતરમાં અમામી કાગોશિમામાં 5. 5 ની તીવ્રતાનો…









