- નેશનલ

કેરળમાં સતત ફેલાઈ રહ્યો છે નિપાહ વાયરસનો ચેપ, જાણો લક્ષણ અને બચવાના ઉપાયો
તિરૂવનંતપુરમ : કેરળમાં નિપાહ વાયરસનો ચેપ ફેલાવા લાગ્યો છે. જેના કારણે રાજ્યનું આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે. જેમાં એક તરફ, કોરોના પછી લોકો વાયરસ સંબંધિત રોગ અંગે ચિંતા વ્યક્ત કરે છે. જેથી નિપાહ વાયરસના ફેલાવાના પગલે લોકો ભય જોવા મળી…
- આમચી મુંબઈ

મુંબઈ 26/11 હુમલાના આરોપી તહવ્વુર રાણાએ કર્યા અનેક મોટા ખુલાસા, જાણો વિગતે…
મુંબઈ : મુંબઈના 26/11 હુમલામાં મહત્વની ભૂમિકા ભજવનાર તહવ્વુર રાણાએ મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ દરમિયાન અનેક મોટા ખુલાસા કર્યા છે. એનઆઈડીની કસ્ટડીમાં રહેલા તહવ્વુર રાણાએ કબૂલ્યું છે કે તેપાકિસ્તાન સેનાનો વિશ્વાસુ એજન્ટ હતો. તેમજ ખાડી યુદ્ધ દરમિયાન તેને…
- શેર બજાર

ટ્રાવેલ ફૂડ સર્વિસીસ લિમિટેડનો આઇપીઓ ખૂલ્યો, જાણો પ્રાઇસ બેન્ડ અને અન્ય વિગતો
મુંબઈ : ટ્રાવેલ ફૂડ સર્વિસીસ લિમિટેડનો આઇપીઓ આજે ખૂલ્યો છે. ટ્રાવેલ ફૂડ સર્વિસીસ લિમિટેડ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ રૂપિયા 1,045 થી રૂપિયા 1,100 નક્કી કરવામાં આવ્યો છે. જેમાં દરેક શેરની ફેસ વેલ્યુ એક રૂપિયો છે. રોકાણકારો 9 જુલાઈ સુધી આઈપીઓમાં…
- નેશનલ

અમેરિકા સાથે ટ્રેડ ડીલ મુદ્દે ભારતે વલણ સ્પષ્ટ કર્યું, દબાણમાં ભારત નહિ ઝૂકે
નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત સહિત ડઝનબંધ દેશોને 90 દિવસની ટેરિફ મુક્તિ આપવામાં આવી હતી. તે 9 જુલાઈએ સમાપ્ત થઈ રહી છે. જ્યારે ભારત અને અમેરિકાએ ફેબ્રુઆરીમાં દ્વિપક્ષીય ટ્રેડ ડીલ માટે વાટાઘાટો શરૂ કરવાની જાહેરાત કરી…
- ઇન્ટરનેશનલ

પાકિસ્તાનમાં તાલિબાનોએ આતંક મચાવ્યો, અર્ધલશ્કરી દળના ત્રણ જવાનોની હત્યા કરી
કરાંચી : આતંકવાદીઓને આશ્રય આપનાર પાકિસ્તાન માટે હવે આતંકવાદ જ માથાનો દુ:ખાવો બની રહ્યો છે. જેમાં હાલમાં પાકિસ્તાનના વિવિધ પ્રાંતોમાં સતત આતંકવાદી હુમલાઓ થઈ રહ્યા છે અને સૈનિકો અને સામાન્ય લોકો મરી રહ્યા છે. પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓ સતત પાકિસ્તાની સૈનિકોની…
- નેશનલ

ભારતીય ચલણી નોટો પર મહાત્મા ગાંધીની તસવીર જ કેમ ? આરબીઆઇએ કર્યો આ ખુલાસો…
મુંબઈ : ભારતીય ચલણ પર સામાન્ય રીતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની તસવીર જોવા મળે છે. જયારે અન્ય કોઇ નેતા કે મહાપુરુષની તસવીર જોવા નથી મળતી. આ અંગે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જવાબ આપ્યો છે. આ અંગે આરબીઆઇએ જણાવ્યું છે કે ભારતીય…
- ઇન્ટરનેશનલ

અમેરિકામાં ઇલોન મસ્કએ નવી પાર્ટીની જાહેરાત કરી, ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર આપ્યું આ નિવેદન
ન્યુયોર્ક : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇલોન મસ્ક વચ્ચેનો વિવાદ વધુ વકર્યો છે. જેમાં જેની છેલ્લા ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી તે નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરવામાં આવી છે. ઇલોન મસ્કે હવે રાજકારણમાં ઝંપલાવ્યું છે. ઇલોન મસ્કે નવી…









