- નેશનલ

વંદે ભારત સ્લીપર ટ્રેન ટૂંક સમયમાં દોડશે, મુસાફરોને મળશે આ વિશેષ સુવિધાઓ
નવી દિલ્હી : ભારતીય રેલવે દ્વારા હાલ વંદે ભારત સીટીંગ ટ્રેન અલગ અલગ શહેરો વચ્ચે સફળતાપૂર્વક દોડાવવામાં આવી રહી છે. ત્યારે રેલવે હવે અનેક રૂટ પર વંદે ભારત સ્લીપર ટ્રેન દોડાવવાની તૈયારી કરી રહી છે. જેના પગલે લાંબા અંતરની યાત્રા…
- ઇન્ટરનેશનલ

ઇરાનમાં આતંકી હુમલો, આઠ લોકોના મોત
તહેરાન : ઇરાનના દક્ષિણ પૂર્વ ક્ષેત્રમાં એક મોટો આતંકી હુમલો થયો છે. જેમાં ન્યાય પાલિકાની ઈમારત પર હુમલો થયો છે. જેમાં અત્યાર સુધી આઠ લોકો માર્યા ગયાના અહેવાલ છે. સરકારી મીડિયાના જણાવ્યા અનુસાર તેમાં પાંચ નાગરિક અને ત્રણ હુમલાખોર માર્યા…
- નેશનલ

ડીઆરડીઓએ મેળવી વધુ એક સફળતા, હવે ડ્રોનથી લોન્ચ કરી શકાશે મિસાઈલ
નવી દિલ્હી : ભારત સંરક્ષણ ક્ષેત્રે સતત આત્મનિર્ભર બની રહ્યું છે. જેમાં ભારતે છેલ્લા વર્ષોમાં અનેક મેઈડ ઇન ઇન્ડિયા મિસાઈલ અને એર ડિફેન્સ સીસ્ટમને નિર્મિત કરી છે. ભારતને સંરક્ષણ ક્ષેત્રે આત્મ નિર્ભર બનાવવાની બીડુ ડીઆરડીઓએ ઉપાડ્યું છે. આ જ કડીમાં…
- ગાંધીનગર

ગુજરાતમાં સરેરાશ 55. 26 ટકા વરસાદ નોંધાયો, નર્મદા ડેમમાં 59.42 ટકા જળ સંગ્રહ
ગાંધીનગર : ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 55.26 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ રીઝીયનમાં સૌથી વધુ 64 ટકા વરસાદ વરસ્યો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં 59.11 ટકા, ઉત્તર ગુજરાતમાં 54.04 ટકા, સૌરાષ્ટ્રમાં 54.02 ટકા અને પૂર્વ…
- ઇન્ટરનેશનલ

પીએમ મોદીનું માલદીવમાં ભવ્ય સ્વાગત, આ કારણોથી માલદીવનો ભારત તરફ ઝુકાવ વધ્યો
માલે : વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ વિદેશ પ્રવાસે છે. આ દરમિયાન શુક્રવારે પીએમ મોદી માલદીવની રાજધાની માલે પહોંચ્યા હતા. ત્યારે પીએમ મોદીના સ્વાગત માટે માલદીવના રાષ્ટ્રપતિ મુઇઝુ, વિદેશ પ્રધાન, સંરક્ષણ પ્રધાન, નાણાં પ્રધાન, ગૃહ પ્રધાન એરપોર્ટ પર હાજર હતા.…
- ગાંધીનગર

ગુજરાતની અનોખી સિદ્ધિ, 19, 520 હેક્ટર વિસ્તારમાં ચેરના વાવેતર સાથે દેશમાં પ્રથમ
ગાંધીનગર : ગુજરાતે “મિષ્ટી” યોજના હેઠળ 19,520 હેક્ટરમાં ચેરનું(મેન્ગ્રુવ) વાવેતર કરીને દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે, જેમાંથી માત્ર કચ્છ જિલ્લામાં જ 6000 હેક્ટરનું વાવેતર કરવામાં આવ્યું છે. ગુજરાતનું મેન્ગ્રુવ કવર વર્ષ 1991 માં 397 ચોરસ કિલોમીટરથી વધીને 2021માં 1175 ચોરસ…
- ઇન્ટરનેશનલ

ફિલીપાઈન્સમાં વાવાઝોડાએ ભારે તબાહી મચાવી, 25 લોકોના મોત
મનીલા : દક્ષિણ પૂર્વ એશિયાના દેશ ફિલીપાઈન્સમાં વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. આ ઉષ્ણ કટીબંધીય તોફાનના લીધે ભારે વરસાદ અને પુરની સ્થિતીનું નિર્માણ થયું છે. જેમાં અત્યાર સુધી 25 લોકોએ જીવ ગુમાવ્યા છે. જયારે અનેક લોકો પુર અને ભૂસ્ખલનથી પ્રભાવિત…
- નેશનલ

હૈદરાબાદમાં ભાજપ નેતા માધવી લતાની પોલીસે અટકાયત કરી, મંદિર તોડવાનો કરી રહ્યા હતા વિરોધ
હૈદરાબાદ : તેલંગાનાની રાજધાની હૈદરાબાદમાં ભાજપ નેતા માધવી લતાની પોલીસે અટકાયત કરી છે. તેવો એક પૌરાણિક મંદિરને તોડવાનો વિરોધ કરી રહ્યા હતા. જેમાં મળતી માહિતી મુજબ ભાજપ નેતા માધવી લતા બંજારા હિલ્સ વિસ્તારમાં 100 વર્ષ જૂના ગ્રામ દેવતા મંદિરને તોડવા…
- નેશનલ

નરેન્દ્ર મોદી બન્યા સૌથી લાંબા સમય સુધી વડા પ્રધાન પદ પર રહેનારા બીજા નેતા, આ નેતાનો રેકોર્ડ તોડ્યો
નવી દિલ્હી : દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ વિદેશ પ્રવાસે છે. આ દરમિયાન આજે 25 જુલાઈના રોજ નવો રેકોર્ડ બનાવ્યો છે. પીએમ મોદી આજે દેશના સૌથી લાંબા સમય સુધી વડા પ્રધાન પર રહેનારા દેશના બીજા નેતા બન્યા છે. તેમણે…









