- નેશનલ
ગૌતમ અદાણીની પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી સાથે મુલાકાત, આ મુદ્દે ચર્ચાઓ તેજ
કોલકાતા : દેશના ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરી છે. જેના પગલે 25,000 કરોડના તાજપુર પોર્ટના વિકાસ યોજના મુદ્દે અટકળો તેજ થઈ છે. તાજપુર પોર્ટ પૂર્વ ભારતમાં માળખાગત સુવિધાના વિકાસ માટે…
- નેશનલ
લાલ કિલ્લામાં ડમી બોમ્બ ના પકડી શકનાર સાત પોલીસ કર્મી સસ્પેન્ડ, પાંચ બાંગ્લાદેશી પણ ઝડપાયા
દેશમાં 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. જેમાં સ્વતંત્રતા દિવસની સુરક્ષામાં બેદરકારીના પગલે લાલ કિલ્લામાં તૈનાત સાત પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લાલ કિલ્લામાં આયોજિત સ્વતંત્રતા દિવસના કાર્યક્રમના પગલે પોલીસ…
- નેશનલ
આપ નેતા સત્યેન્દ્ર જૈનને મોટી રાહત, પુરાવા ન મળતાં સીબીઆઈએ કેસ બંધ કર્યો…
નવી દિલ્હી : આમ આદમી પાર્ટીના સિનીયર નેતા સત્યેન્દ્ર જૈનને મોટી રાહત મળી છે. જેમાં તેમની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા ભ્રષ્ટાચાર કેસમાં કોઈ પુરાવા ન મળતાં સીબીઆઈએ કેસ બંધ કરી દીધો છે. જેની બાદ આમ આદમી પાર્ટીએ ભાજપ પર પ્રહાર…
- ઇન્ટરનેશનલ
સ્કોટલૅન્ડમાં વાવાઝોડું ફ્લોરિસ ત્રાટકવાની શક્યતા, કાર્યક્રમ સ્થગિત, ટ્રેન સેવાઓ રદ કરાઈ
લંડન : સ્કોટલૅન્ડમાં વાવાઝોડું ફ્લોરિસ ત્રાટકવાની શક્યતા છે. જેના પગલે વહીવટીતંત્ર સર્તક છે અને ટ્રેન સેવાઓ રદ કરવામાં આવી છે. તેમજ જાહેર પાર્ક બંધ કરવામાં આવ્યા છે. તોફાનના પગલે લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરવામાં આવી છે. બ્રિટનના હવામાન વિભાગે…
- નેશનલ
વારાણસીમાં ગંગા નદીનું રૌદ્ર સ્વરૂપ, 44 ગામો શહેર પુરથી પ્રભાવિત
વારાણસી : વારાણસીમાં ગંગા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. જેના લીધે પાકા ઘાટો અને નદી કિનારાના કેટલાક મંદિરો જળમગ્ન થયા છે. તેમજ શહેરના અનેક વિસ્તારોમાં રોડ સુધી પાણી પહોંચ્યા છે. આ અંગે જીલ્લા વહીવટીતંત્રએ આપેલી માહિતી અનુસાર 44…
- નેશનલ
કમલ હાસને કર્યો નીટ પરીક્ષા અને સનાતન પર પ્રહાર, કહ્યું શિક્ષણ એક હથિયાર
નવી દિલ્હી : રાજયસભાના સાંસદ અને અભિનેતા કમલ હાસને ફરી એક વાર નીટ પરીક્ષા અને સનાતન વિરુદ્ધ પ્રહાર કર્યો છે. કમલ હાસને જણાવ્યું કે શિક્ષણ એ હથિયાર છે જે તાનાશાહી અને સનાતન જેવી બેડીઓને તોડી શકે છે. કમલ હાસને જણાવ્યું…
- નેશનલ
યુપી એટીએસની મોટી કાર્યવાહી, પાકિસ્તાનના સંપર્કમાં રહેતા બે યુવકની ધરપકડ કરી
લખનઉ : ઉત્તર પ્રદેશ એટીએસે એક મોટી કાર્યવાહીમાં પાકિસ્તાન સાથે સંપર્કમાં રહેલા બે યુવકની ધરપકડ કરી છે. આ અંગે યુપીએટીએસને માહિતી મળી હતી કે રીવાઈવિંગ ઇસ્લામ નામનું વોટ્સએપ ગ્રુપ કાર્યરત છે.જેમાં ત્રણ એડમિન સહિત 400 પાકિસ્તાની સભ્યો છે. જેમાં એક…
- નેશનલ
દેશમાં છેલ્લા પાંચમાં વર્ષમાં 7.08 લાખ કરોડની જીએસટી ચોરી પકડાઈ
નવી દિલ્હી : કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં જણાવ્યું છે કે, અધિકારીઓએ છેલ્લા પાંચ વર્ષમાં 7.08 લાખ કરોડની જીએસટી ચોરી ઝડપી છે. જેમાં 1.79 લાખ કરોડ રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટની ચોરી પણ સામેલ છે. જેમાં સરકારે રજુ કરેલા…