- ઇન્ટરનેશનલ
ઈઝરાયલથી ભારતીયોને પરત લાવવા શરૂ કરાયું ઓપરેશન સિંધુ, જૉર્ડન પહોંચી પ્રથમ બેચ
નવી દિલ્હી : ઇઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતીય નાગરિકોને પરત લાવવા માટે ભારતનું ઓપરેશન સિંધુ ચાલુ છે. આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે 160 ભારતીય નાગરિકોની પ્રથમ બેચ ઇઝરાયલ-જોર્ડન સરહદ સુરક્ષિત રીતે પાર કરી છે. ભારતીય નાગરિકોના સુરક્ષિત પરત ફરવા માટે…
- ઇન્ટરનેશનલ
ઇરાનનું મોટું નિવેદન, ઇરાની સેના અમેરિકાને જવાબ આપવા રણનીતિ નક્કી કરશે
તહેરાન: અમેરિકાના ઈરાનના પરમાણુ સ્થળો પરના હુમલાથી ઈરાન ભડકયું છે. તેમજ અમેરિકાને બદલો લેવાની ચીમકી પણ ઉચ્ચારી છે. ત્યારે ઈરાને હવે મોટું નિવેદન આપ્યું છે. જેમાં ઇરાને કહ્યું છે અમેરિકાને હુમલો કરીને રાજદ્વારી વાતચીતનો રસ્તો બંધ કર્યો છે. તેથી હવે…
- ઇન્ટરનેશનલ
ઈરાનના હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાના નિર્ણયની ભારતને થશે શું અસર, જાણો વિગતે
નવી દિલ્હી : ઇરાન પર અમેરિકાએ કરેલા હુમલા બાદ ઇરાન આક્રોશમાં છે. તેમજ તેણે સમગ્ર વિશ્વને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો છે. જેના ભાગરૂપે ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. જોકે, ઇરાનના આ નિર્ણયની ભારત પર મોટી અસર…
- ઇન્ટરનેશનલ
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
તહેરાન: ઈરાન પર અમેરિકાના પરમાણુ હુમલાથી આક્રોશમાં આવેલા ઇરાને ઈઝરાયેલ પર જવાબી હુમલા કરવા સાથે મોટો નિર્ણય પણ લીધો છે. જેની સીધી કે આડકતરી અસર સમગ્ર વિશ્વમાં જોવા મળી શકે છે. અમેરિકાના હુમલાના જવાબમાં ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય…
- ઇન્ટરનેશનલ
યુએનએસસીની બેઠકમાં ઈરાન અમેરિકા અને ઈઝરાયેલ પર ભડક્યું, અન્ય દેશોએ પણ આપી પ્રતિક્રિયા
ન્યુયોર્ક : ઇરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકાએ ઇરાનના પરમાણુ સ્થળો પર હુમલો કરતાં સ્થિતિ વધુ વિકટ બની છે. તેમજ અમેરિકાએ હવે ઇરાનને શાંતિ જાળવવા અને વળતાં હુમલા ન કરવાની ચેતવણી આપી છે. આ દરમિયાન વધતાં તણાવ વચ્ચે…
- ઇન્ટરનેશનલ
ઇરાનમાં સત્તા પરિવર્તન અંગે ટ્રમ્પનું મોટું નિવેદન, કહ્યું મેક ઇરાન ગ્રેટ અગેઇન
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનમાં સત્તા પરિવર્તન અંગે મોટું નિવેદન આપ્યું છે. ઇરાનમાં પરમાણુ સ્થળો પર હુમલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો વર્તમાન ઈરાની શાસન ઈરાનને ફરીથી મહાન બનાવવામાં અસમર્થ છે, તો શા માટે શાસન પરિવર્તન ન થાય…
- ઇન્ટરનેશનલ
ઈરાન ઈઝરાયલ યુદ્ધ તીવ્ર બન્યું, અમેરિકા મિડલ ઈસ્ટમાંથી તેના નાગરિકોને બહાર કાઢશે
ન્યુયોર્ક : ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સતત યુદ્ધ તીવ્ર બની રહ્યું છે. ત્યારે ઈરાન પર અમેરિકાએ કરેલા હુમલા બાદ મિડલ ઈસ્ટમાં સ્થિતિ ગંભીર બની રહી છે. જેના પગલે અમેરિકાએ તેના નાગરિકોને મિડલ ઈસ્ટના ઘણા દેશોમાંથી સુરક્ષિત રીતે નીકળવા માટે જણાવ્યુ…
- ઇન્ટરનેશનલ
અમેરિકાના ઈરાનના પરના હુમલા બાદ બ્રિટન, સાઉદી અરેબિયા અને ચીન સહિતના દેશોએ આપી પ્રતિક્રિયા
નવી દિલ્હી : અમેરિકાના ઈરાનના પરમાણુ સ્થળો પરના હુમલા બાદ વિશ્વના વિવિધ દેશોએ પ્રતિક્રિયા આપી છે. જેમાં બ્રિટને અમેરિકાનો સાથ આપતા ઈરાનના પરમાણુ સ્થળો પરના હુમલાને યોગ્ય ઠેરવ્યો છે અને કહ્યું છે કે હવે ઈરાને વાટાઘાટોના ટેબલ પર આવવું જોઈએ.…