- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના થાણે જીલ્લામાં મુસ્કાનની દર્દનાક હત્યા, આરોપીએ લાશના 17 ટુકડા કર્યા…
થાણે : મહારાષ્ટ્રના થાણે જીલ્લામાં પોલીસે મહિલાનું કપાયેલું માથું મળ્યા બાદ સમગ્ર હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે પાંચ દિવસ બાદ હત્યાના કેસમાં મહિલાના પતિની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં પ્રકાશમાં આવ્યું છે આરોપીએ પત્ની મુસ્કાનને મારીને તેના 17 ટુકડા…
- આપણું ગુજરાત
ગુજરાતમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય, ત્રણ જીલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ…
અમદાવાદ : ગુજરાતમાં હાલ વરસાદની ચાર વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. તેમજ ત્રણ જીલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આજે છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે.…
- કચ્છ
ભુજના સાક્ષી હત્યા કેસમાં સહ આરોપી યુવકની ધરપકડ, તપાસ શરુ…
ભુજ : કચ્છ જીલ્લાના ભુજમાં ગત ગુરુવારે સરાજાહેરમાં 19 વર્ષીય વિદ્યાર્થીની સાક્ષી જેઠાલાલ ખાનિયાની હત્યા કેસમાં પોલીસે એક સહ આરોપીની ધરપકડ કરી છે. મૃતક સાક્ષી જેઠાલાલ ખાનિયા એરપોર્ટ રોડની સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજમાં બીસીએના પ્રથમ સેમેસ્ટરમાં અભ્યાસ કરતી હતી. ભાનુશાલી…
- નેશનલ
પંજાબના 1200થી વધુ ગામ પૂરથી પ્રભાવિત, રાજ્યને આપત્તિગ્રસ્ત જાહેર કરાયું
ચંદીગઢ : દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદના પગલે જનજીવનને વ્યાપક અસર થઈ છે. જેમાં સૌથી વધુ અસર ગ્રસ્ત રાજ્ય પંજાબમાં ભારે વરસાદ અને પૂરના લીધે હાલત કફોડી બની છે. રાજ્યના 23 જીલ્લામાં 1200 થી વધુ ગામો પૂરની ચપેટમાં છે. જેના…
- નેશનલ
પીએમ મોદી અને પુતિન વચ્ચે મુલાકાતની ફલશ્રુતિ, રશિયા S-400 એર ડિફેન્સ સિસ્ટમનો જથ્થો મોકલશે
નવી દિલ્હી : ચીનના તિયાનજિનમાં હાલમાં જ યોજાયેલી એસસીઓ સમિટમાં પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન મળ્યા હતા.તેમજ તેની બાદ દ્વિપક્ષીય બેઠક પણ યોજાઈ હતી. જેની બાદ હવે ભારત માટે સારા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. આ અંગે રશિયન સમાચાર…
- નેશનલ
ઉત્તરાખંડમાં બે રોપ-વે પ્રોજેક્ટને મંજુરી, માત્ર 36 મિનીટના કેદારનાથ પહોંચશે શ્રધ્ધાળુ
દહેરાદૂન : ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહીના પગલે હાલ ચાર ધામ યાત્રાને સ્થગિત કરવામાં આવી છે. આ દરમિયાન ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રા માટે જતા શ્રધ્ધાળુઓ માટે મહત્વના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જેમાં હવે કેદારનાથ યાત્રા સરળ બનશે. શ્રધ્ધાળુઓ રોપ-વેની મદદથી સોનપ્રયાગ…
- ઇન્ટરનેશનલ
ચીનનું શકિત પ્રદર્શન, સૈન્ય પરેડમાં અમેરિકા વિરોધી દેશોનો જમાવડો
તિયાનમેન : ચીને આજે તિયાનમેનમાં અત્યાર સુધીની સૌથી મોટી સૈન્ય પરેડનું આયોજન કર્યું છે. આ આયોજન બીજા વિશ્વ યુદ્ધની સમાપ્તિના 80 વર્ષ પૂર્ણ થવાના અવસર પર આયોજિત કરવામાં આવી છે. આ પરેડ શરુ થઈ છે. જેમાં ચીન તેની સૈન્ય તાકાત…