- આમચી મુંબઈ

ઇન્ડિગોની હૈદરાબાદ આવી રહેલી ફ્લાઈટમાં બોમ્બની ધમકી બાદ મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ…
મુંબઈ : ઇન્ડિગોની એક ફ્લાઇટ જેદ્દાહથી હૈદરાબાદ આવી રહી હતી ત્યારે તેમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. જેના લીધે વિમાનનું મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. જોકે, તેમાં કંઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. બોમ્બની ધમકી બાદ એટીસીએ સાંજે 7:32 વાગ્યે…
- ઇન્ટરનેશનલ

યુક્રેને રશિયાને મોટો આંચકો આપ્યો, મહત્વપૂર્ણ ઇંધણ પાઇપલાઇન ઉડાવી દીધી
મોસ્કો : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી યુદ્ધ ઉગ્ર બની રહ્યું છે. જેમાં યુક્રેનની સેનાએ રશિયાને મોટો ફટકો આપ્યો છે. યુક્રેને મોસ્કો નજીક રશિયાની સૌથી મહત્વપૂર્ણ ઇંધણ પાઇપલાઇન પર હુમલો કર્યો છે. જે રશિયાના સૈન્યને સપ્લાય કરે છે. આ દાવો…
- નેશનલ

દેશમાં ઓક્ટોબર માસમાં જીએસટી કલેકશનમાં 4. 6 ટકાનો વધારો,તહેવારોમાં ખરીદી વધી
નવી દિલ્હી : કેન્દ્ર સરકાર દ્વારા ઓકટોબર માસમાં જીએસટીના દરોમાં ઘટાડો કર્યો હતો. તેમ છતાં ઓક્ટોબર માસના જીએસટીની આવકમાં વધારો નોંધાયો છે. જેમાં ઓક્ટોબરમાં તહેવારોની ખરીદીને કારણે કુલ જીએસટી કલેક્શન 4.6 ટકા વધીને આશરે રૂપિયા 1.96 લાખ કરોડ થયું. 22…
- નેશનલ

આંધ્રપ્રદેશ મંદિર નાસભાગ મામલે રાષ્ટ્રપતિ અને PM મોદીએ કરી પોસ્ટ, જાણો કેટલી સહાય જાહેર થઈ…
શ્રીકાકુલમ: આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં શનિવારે એક અત્યંત દુ:ખદ ઘટના બની હતી, જ્યારે કાશી બુગ્ગા વેંકટેશ્વર સ્વામી મંદિરમાં નાસભાગ મચી જતાં ઓછામાં ઓછા 10 ભક્તોના કરુણ મોત થયા છે, જેમાં મોટા ભાગની મહિલાઓ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ સાથે ઘણા લોકો…
- નેશનલ

જીએસટી નોંધણી પ્રક્રિયાને વધુ ઝડપી બનાવાઈ, હવે આ વ્યવસાયિકોને મળશે આટલા દિવસમાં રજીસ્ટ્રેશન…
નવી દિલ્હી : દેશના લાખો નાના વેપારીઓ અને વ્યવસાયિકો માટે મહત્વના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જેમાં હવે જીએસટી નોંધણી માટે લાંબી રાહ નહિ જોવી પડે. જેની માટે કેન્દ્ર સરકારે 1 નવેમ્બરથી જીએસટી નોંધણી પ્રક્રિયાને વધુ ઝડપી બનાવી છે. જેના લીધે…
- નેશનલ

ભારત અને અમેરિકાએ ટેરિફ વિવાદ વચ્ચે 10 વર્ષ માટે કરી ડિફેન્સ ડીલ…
કુઆલાલંપુર : ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટેરિફ વિવાદ વચ્ચે બંને દેશોએ 10 વર્ષ માટે ડિફેન્સ ડીલ કરવામાં આવી છે. આ ડીલ અમેરિકાના રક્ષા મંત્રી પીટ હેગસેથ અને ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ વચ્ચે કુઆલાલંપુર માં કરવામાં આવી છે.…
- નેશનલ

ફ્લાઈટના મુસાફરોને લાગી શકે છે મોટો આંચકો, આ વસ્તુ પર મુકાશે પ્રતિબંધ…
નવી દિલ્હી : દિલ્હી એરપોર્ટ પર થોડા દિવસ અગાઉ ઈન્ડિગોની એક ફ્લાઈટમાં મુસાફરની પાવર બેંકમાં આગ લાગવાની ઘટના બની હતી. જેની બાદ ડીજીસીએ હવે ફ્લાઈટમાં પાવર બેંક લઈ જવા પર પ્રતિબંધ મુકવા પર ગંભીર વિચારણા કરી રહ્યું છે. જેના પગલે…









