- લાડકી

સફેદ ચહેરો પ્રકરણ-૪
કનુ ભગદેવ ‘કિરણ, તું જાણે તો છે જ કે ગમે તેવા હજાર જાતના અરજન્ટ કામ પડતાં મૂકીને હું તારી પાસે આવવા માગું છું, પરંતુ અચાનક એક લાચારી મારા પર આવી પડી છે, મારે મારા એક મિત્રને આજે જ-બલ્કે વીસ-પચીસ મિનિટમાં…
- લાડકી

બોલો, બ્લેક ઓર વાઈટ?
ફેશન વર્લ્ડ -ખુશ્બુ મુલાણી ઠક્કર વાઈટ એન્ડ બ્લેક એક ક્લાસિક- સદાબહાર કલર છે ,જે ક્યારે પણ આઉટ ઓફ ફેશન થતા નથી.બ્લેક એન્ડ વાઈટ કોઈ પણ કલર સાથે મિક્સ એન્ડ મેચ કરી શકાય.બ્લેક એન્ડ વાઈટ એટલે પોઝિટિવ અને નેગેટિવ અથવા લાઈટ…
- લાડકી

ટેઢી આંગળીનું ઘી
લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી આમ પણ અમે સ્ત્રીઓ ક્યારેય ખોટું કરતાં જ નથી. પણ ક્યારેક ભાઈઓ અમને અવરોધે ત્યારે અમારે રસ્તો બદલવો પડે. સીધી આંગળીએથી ઘી ના નીકળે, તો આંગળી ટેઢી કરવી પડે. અને એમાં અમે કંઈ ખોટું કરીએ છીએ…
- પુરુષ

નામ ગૂમ જાયેગા… ચહેરા યે બદલ જાયેગા !
આ શીર્ષક શા માટે છેતરામણું છે એ અહીં જાણો..! ક્લોઝ અપ -ભરત ઘેલાણી આ શીર્ષક છેતરામણું છે, કારણ કે આપણે અહીં હમણાં પેલા બહુચર્ચિત સાયબર ક્રાઈમ ‘ડીપફેક’ વિશે વાત કરવાના નથી…‘ડીપફેક’ એટલે આજકાલ સોશિયલ મીડિયા પર ચાલી રહેલી એક એવી…
- પુરુષ

તમારા દીકરાનો રોલનંબર તમને ખબર છે?
શું સંતાનને અમુક સવલત અપાવી એટલે પપ્પાની જવાબદારી પૂરી ને બાકીની બધી જવાબદારી એની મમ્મીની …?! મેલ મેટર્સ -અંકિત દેસાઈ ગયા અઠવાડિયે આપણે સંતાન પિતાને ‘તું’ કહીને બોલાવે એમાં શું ગરાસ લૂંટાઈ જાય એ વિશે વાત કરી. આજે સાવ વિરુદ્ધ…
- પુરુષ

મિશન જુનિયર વર્લ્ડ કપ: લક્ષ્યાંક છઠ્ઠી ટ્રોફી
સ્પોર્ટસમેન -યશ ચોટાઈ પ્રિયાંશુ મોલિયા, રુદ્ર પટેલ, રાજ લિંબાણી, કેપ્ટન ઉદય સહરાન, જુનિયર ક્રિકેટ વર્લ્ડ કપનો જાન્યુઆરી મહિનો ફરી એકવાર આવી ગયો છે. ફરી વાર સાઉથ આફ્રિકા યજમાન છે અને ૧૬ દેશની ટીમ વચ્ચે કાંટે કી ટક્કર થવાની છે. વાત…
મહાપત્રકાર પરિષદમાં ઉદ્ધવ ઠાકરે થયા લાલચોળ
વિધાનસભ્ય અપાત્રતા પ્રકરણે રાહુલ નાર્વેકર સામે આગ ઓકી મુંબઈ: શિવસેના ઠાકરે જૂથના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે મહાપત્રકાર પરિષદ બોલાવીને વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે વિધાનસભ્ય અપાત્રતા પ્રકરણે આપેલો ચુકાદો ભૂલભરેલો હોવાનો દાવો કર્યો હતો. આ સમયે તેમની સાથે ઠાકરે જૂથના નેતાઓ…
…તો હું મારો નિર્ણય પાછો લઈશ: નાર્વેકર
મુંબઈ: રાહુલ નાર્વેકરે આપેલા ચુકાદાથી શિવસેનાનાં બંને જૂથ અસંતુષ્ટ હોવાથી બંને જૂથે કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં છે. આના પર રાહુલ નાર્વેકરે પ્રતિક્રિયા આપી છે. નાર્વેકરે અમુક સમય પહેલાં મુંબઈમાં પત્રકારો સાથે વાતચીત કરી હતી. આ સમયે નાર્વેકરે જણાવ્યું હતું કે મેં…
શૂટિંગને બહાને યુવતીનાં સાચાં લગ્ન: યુગલ પકડાયું
યોગેશ સી. પટેલ મુંબઈ: સિરિયલના શૂટિંગને બહાને રાજસ્થાન લઈ ગયા પછી ધારાવીની યુવતીને મધ્ય પ્રદેશના યુવાન સાથે પરણાવી દેવામાં આવી હોવાની ચોંકાવનારી બાબત સામે આવી હતી. આ કેસમાં ધારાવી પોલીસે મુરતિયાને ત્રણ લાખ રૂપિયામાં યુવતીને વેચનારા યુગલની ધરપકડ કરી હતી.…
પીક અવર્સમાં મધ્ય રેલવે ખોરવાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સમય કરતા હંમેશા મોડી દોડવા માટે પંકાયેલી મધ્ય રેલવેમાં મંગળવારે વહેલી સવારે ટેક્નિકલ ખામી સર્જાવાને કારણે લોકલ સેવા ખોરવાઈ ગઈ હતી. તેને કારણે સવારના પીક અવર્સમાં ઓફિસે જવા નીકળેલા પ્રવાસીઓને ભારે હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. મધ્ય…





