• ઉનાળા પહેલા સરકારનું પાણીદાર આયોજન: તળાવોને ઊંડા કરીને પાઈપલાઈનથી જોડાશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં ગૌચર, સરકારી પડતર કે ખરાબાની જમીનમાં કુદરતી રીતે સર્જાયેલા તળાવોને સરકારી રેકર્ડ ઉપર પણ ‘વોટર બોડી’ અર્થાત્ જળાશયનો દરજજો આપી તેનું સંવર્ધન કરવા રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે. રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ પ્રકારના…

  • રાજ્યમાં ધો-૧૨ની બોર્ડની પરીક્ષામાં ૩૦ મિનિટ સુધીનું રેકોર્ડિંગ કરાશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ:રાજ્યમાં ધો-૧૨વી બોર્ડની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા બેઠક વ્યવસ્થા તેમજ પરીક્ષા કેન્દ્રો સહિતની ગોઠવણી કરવામાં આવી રહી છે તેમજ આ વખતે પરીક્ષામાં ગેરરીતિ કે પેપર લીકના દૂષણને ડામવા માટે પરીક્ષા શરૂ થવાના…

  • જૈન મરણ

    દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈનજેતપુર નિવાસી હાલ ઘાટકોપર મનકિશોર ફુલચંદ મહેતા (ઉં. વ. ૭૯) તે જ્યોત્સનાબેનના પતિ. અજય તથા મીતાના પિતા. હીના તથા હેમંતના સસરા. પરીન, વીક્ષાના દાદા-નાના. સ્વ. રતિલાલ ફુલચંદ શેઠ, સ્વ. કાંતાબેન લલ્લુભાઈ પીપરીયા, સ્વ. ભાનુબેન મનસુખલાલ ગોહેલના ભાઈ. તે…

  • અમદાવાદથી અયોધ્યાની વધુ એક ફ્લાઈટ શરૂ થશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને પગલે અમદાવાદથી અયોધ્યા સુધીની ખાસ ટ્રેન શરૂ કરવાની જાહેરાત બાદ તાજેતરમાં અયોધ્યા સુધીની વિમાની સેવા પણ શરૂ કરવામાં આવી છે બીજી બાજુ વધુ એક ફ્લાઇટની આજે જાહેરાત કરવામાં આવી છે.…

  • પારસી મરણ

    કેટી લાકડાવાલા તે મરહુમો હોમાય તથા કાવસજી બીલીમોર્યાના દીકરી. તે દારાયસ બીલીમોર્યા ને ઝરીન કુમાનાના બહેન. તે જેસમીન, પર્લ ને આદીલના આંટી. તે રતી બીલીમોર્યાના નણંદ ને બોમી કુમાનાના સાલી. (ઉં . વ. ૭૮) રે. ઠે. લેડી હીરાબાઇ જહાંગીર હેલ્થ…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયામાં એક પૈસાનો સુધારો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળતા ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો એક પૈસાના સાધારણ સુધારા સાથે ૮૩.૧૩ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવવધારો, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં…

  • હિન્દુ મરણ

    ઘોઘારી દશા દીશાવળ વણિકટીમાણા નિવાસી હાલ બોરીવલી સ્વ. જયવંતીબેન નંદલાલ મહેતાના પુત્ર પ્રવીણચંદ્ર (ઉં. વ. ૭૬) તે પ્રતિમાબેનના પતિ. તે જીજ્ઞા, શીતલ, અમીના પિતા. હિતેશ, અજય, ઓજસના સસરા. ચંદ્રકાંન્ત, દિનેશ, પ્રદીપ, યોગીની કુંદનબેન, રેખાબેન, દેવીબેન, હીનાબેનના ભાઇ. વિજય જમનાદાસ પારેખના…

  • અમેરિકામાં ઘૂસણખોરી કાંડ: છ વોન્ટેડ આરોપીઓના માથે ઈનામ જાહેર કરાયું

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ:ઉત્તર ગુજરાતમાંથી કરોડો રૂપિયા ખર્ચીને ગેરકાયદે રીતે અમેરિકામાં ઘૂસણખોરીએ કરવાના વધી રહેલા પ્રમાણનો ફાયદો ઉઠાવીને ગેરકાયદે રીતે ઘૂસણખોરીનો ગોરખધંધો કરાવનારા એજન્ટો પર પોલીસે તવાઇ શરૂ કરી છે. આવા અજન્ટો લોકો પાસેથી લાખો રૂપિયા વસૂલીને બોગસ પાસપાર્ટ અને વીઝા…

  • શેર બજાર

    શૅરબજારમાં કડાકાનો દોર જારી: સેન્સેકસ ૭૦,૭૦૦ની નીચે જઇ પાછો ફર્યો, એચડીએફસી બેન્ક વધુ ગબડ્યો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: શેરબજારમાં કડાકાનો જોર જડારી રહ્યો હતો અને ખૂલતા સત્રમાં જ સેન્સેક્સમાં લગભગ ૮૦૦ પોઇન્ટ અને નિફ્ટીમાં ૨૫૦ પોઇન્ટનો કડાકો નોંધાયો હતો. એચડીએફસી બેન્કમાં સતત વેચવાલી અને ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ અને યુટિલિટી શેર્સમાં પ્રોફિટ બુકિંગને કારણે બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ…

  • ગુજરાતમાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો ૧૫ ડિગ્રી નીચે ઉતર્યો

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં આ વર્ષે ઠંડી મોડી પડી છે. શિયાળાની શરૂઆતમાં જ માવઠા અને ત્યારબાદ વાદળછાયા વાતાવરણને કારણે શિયાળો જામ્યો નહોતો, પરંતુ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં હજુ સુધી અસલી ઠંડીનો અહેસાસ જોવા મળ્યો નથી. ઉત્તરાયણના પર્વ ટાણે લઘુત્તમ તાપમાનનો પારો…

Back to top button