Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 90 of 316
  • હિન્દુ મરણ

    પટેલવિલે પાર્લે નિવાસી લલિતભાઈ ઠાકોરભાઈ પટેલ, (ઉં. વ. ૯૩), તા. ૧૮-૦૧-૨૦૨૪ના શ્રીજીચરણ પામેલા છે. તેઓ સ્વ. સરલાબેનના પતિ. અમીત તથા સ્નેહલના પિતાશ્રી. નીતા તથા ફાલ્ગુનીના સસરા, ઋષી તથા દેવના દાદા, અને માધુરી તથા રાધિકાના મોટાસસરા, લૌકિક ક્રિયા તથા પ્રાર્થનાસભાની પ્રથા…

  • સ્પોર્ટસ

    રિઝવાન લડ્યો છતાં ન્યૂ ઝીલૅન્ડે ૪-૦થી સરસાઈ મેળવી લીધી

    શાહીન આફ્રિદીની ટીમે હવે વ્હાઈટવૉશથી બચવું પડશે ક્રાઇસ્ટચર્ચ: ન્યૂ ઝીલૅન્ડે શુક્રવારે પાકિસ્તાનને પાંચ મૅચની ટી-૨૦ સિરીઝની ચોથી મૅચમાં પણ હરાવીને ૪-૦થી વિજયી સરસાઈ મેળવી હતી. પાકિસ્તાને બૅટિંગ મળ્યા બાદ પાંચ વિકેટે ૧૫૮ રન બનાવ્યા હતા. એકમાત્ર મોહમ્મદ રિઝવાન (૬૩ બૉલમાં…

  • શેર બજાર

    શૅરબજારને ત્રણ દિવસની પછડાટ બાદ કળ વળી: નિફ્ટી ૨૧,૬૦૦ની ઉપર, આઇસીઆઇસીઆઇ, એરટેલમાં ઉછાળો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: વિશ્ર્વબજારના સુધારા સાથે સ્થાનિક સ્તરે ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં નીચા મથાળે લેવાલીનો ટેકો મળતા શેરબજારને ત્રણ દિવસની પછડાટ બાદ કળ વળી હતી. ખાસ કરીને ઓઇલ અને મેટલ શેર્સમાં વેલ્યુ બાઇંગના જોર પર શુક્રવારે બેન્ચમાર્ક સેન્સેક્સ ૪૯૬ પોઈન્ટ્સ રિબાઉન્ડ…

  • વેપાર

    સોનામાં ₹ ૪૨૦નું અને ચાંદીમાં ₹ ૩૩૦નું બાઉન્સબૅક

    મુંબઈ: લંડન ખાતે આજે સત્રના આરંભે ખાસ કરીને રાજકીય-ભૌગોલિક તણાવ વધવાથી રોકાણકારોની સલામતી માટેની માગને ટેકે સોના અને ચાંદીના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હતો. જોકે, આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે છ સપ્તાહનો સૌથી મોટો…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ઋતુ), શનિવાર, તા. ૨૦-૧-૨૦૨૪,શાંબ દસમી – સૂર્યપૂજા (ઓરિસ્સા)ભારતીય દિનાંક ૩૦, માહે પૌષ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, પૌષ સુદ-૧૦જૈન વીર સંવત ૨૫૫૦, માહે પૌષ, તિથિ સુદ-૧૦પારસી શહેનશાહી રોજ ૮મો દએપઆદર, માહે…

  • એકસ્ટ્રા અફેર

    મુલાયમે મુસ્લિમ મતો માટે કારસેવકોને મરાવડાવેલા

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ અયોધ્યામાં ભગવાન શ્રી રામ લલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા આડે ગણતરીના દિવસો બચ્યા છે ત્યાં અયોધ્યામાં રામમંદિર ચળવળ દરમિયાન કારસેવકો પર મુલાયમસિંહ યાદવે કરેલા ગોળીબારનો મુદ્દો ફરી ચગ્યો છે. ૩૦ ઑક્ટોબર ૧૯૯૦ની કારસેવા વખતે મુલાયમસિંહ યાદવ ઉત્તર…

  • વીક એન્ડ

    ગણતંત્ર દિવસના આટલાં વરસે

    શરદ જોશી સ્પીકિંગ -સંજય છેલ ભારતનો ગણતંત્ર દિવસ દર વર્ષે આવે ને જાય હવે શુક્રવારે આવશે એની આગોતરી વધામણી. હમણાં કેટલાંક વર્ષોમાં ‘આપણા દેશે સારો એવો વિકાસ કર્યો છે’, આ અફવા દેશભરમાં વરસોથી ફેલાતી રહી છે. આપણા નેતાઓ સત્યથી ડરે…

  • વીક એન્ડ

    માનવ-મોત માટે સૌથી વધુ જવાબદાર કોણ?

    પહેલા ક્રમે મચ્છર તો બીજા ક્રમે ખુદ માનવી કવર સ્ટોરી -મનીષા પી. શાહ દુનિયામાં માનવામાં ન આવે એવા સર્વે થતા રહે છે. આ કવાયત પાછળ કંઇને કંઇ ધ્યેય હોય, પણ આમ માનવીને જલદી ન સમજાય. કોઇ અચાનક પૂછે કે દર…

  • વીક એન્ડ

    સાહિત્ય, નશો ને સર્પદંશ…

    નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી મારા કોલેજકાળમાં અંગ્રેજી સાહિત્યના અભ્યાસ દરમિયાન મને બે કવિઓ અંદર સુધી ઊતરી ગયેલા. એમાંના પ્રથમ કવિ હતા વિલિયમ વર્ડ્સવર્થ. દુનિયા તેમને પ્રકૃતિના કવિ કહે છે અને એમની કવિતા ‘આઈ વોન્ડર્ડ લોનલી એઝ એ ક્લાઉડ’ એટલે કે…

  • વીક એન્ડ

    બર્ગસ્ટ્રાસોનાં જંગલોમાં એક યાદગાર હાઇક…

    આ રૂટના ત્રણ ફાંટા હતા. ત્ોમાંથી અમારે સૌથી નાનોવાળો લેવાનો હતો. છતાંય ત્ો ૧૫ કિલોમીટરમાં અમે ભૂલાં પડી જવાનું પણ મેન્ોજ કરી લીધું. આગલી સાંજે વરસાદ પડ્યો હોવાથી થોડીક સાઇન ભૂંસાઈ ગઈ હતી. એટલે લાકડાના એરો બનાવેલા, ત્ોન્ો હરણ કે…

Back to top button