વિધાનસભા અને પરિષદમાં 8,609.17 કરોડની પૂરક માગણીઓ રજૂ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પાંચ દિવસના બજેટ સત્રના પ્રથમ દિવસે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને નાણા પ્રધાન અજિત પવારે તેમણે 2023-24 માટે વધારાના રૂ. 8,609.17 કરોડની માગણી કરી હતી. અહીં ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં રૂ. 55,520.77 કરોડની માગણી…
કર્ણાક બ્રિજનું પહેલું ગર્ડર લોન્ચ કરાયું: જૂનમાં ખુલ્લો મુકાય એવી શક્યતા
મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને મસ્જિદ બંદર વચ્ચે બની રહેલા કર્ણાક બ્રિજનું 70 ટકાથી વધુનું કામ પૂરું થઇ ગયું છે. પાલિકાએ મઝગાંવ તરફનું ગર્ડર લોન્ચ કર્યું હતું. બ્રિજની બંને બાજુ પાલિકાએ આ પહેલાંથી જ પિલર બનાવી દીધા છે. રેલવે…
એસઆરએ યોજનાની બિલ્ડિંગોની સારસંભાળ-સમારકામની જવાબદારી ડેવલપરની રહેશે
મુંબઈ: સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી (એસઆરએ) યોજનાની બિલ્ડિંગનો તાબો આપ્યા બાદનાં 10 વર્ષ માટે બિલ્ડિંગની દેખભાળ-સમારકામની જવાબદારી હવે ડેવલપરની રહેશે. અત્યાર સુધી બિલ્ડિંગનો તાબો આપ્યા બાદ માત્ર ત્રણ વર્ષ સુધી બિલ્ડિંગની દેખભાળ-સમારકામની જવાબદારી ડેવલપરની હતી. જોકે હવે તેનો સમય વધારી દેવામાં…
નાહુરનો આરઓબી 29 ફેબ્રુઆરીની મધરાતથી બંધ
મુંબઈ: મુલુંડ પશ્ચિમમાં મુલુંડ-ગોરેગાંવ લિંક રોડ પર આવેલ નાહુર રેલ ઓવર બ્રિજ ફરી એકવાર 29 ફેબ્રુઆરીની મધ્યરાત્રિએ ટ્રાફિક માટે બંધ થઈ જશે જ્યારે બીએમસીના એસ વોર્ડ દ્વારા તેના વિસ્તરણ માટે ગર્ડરનું કામ શરૂ કરશે. જો બધુ યોજના મુજબ આગળ વળશે…
નવા ધારાવીમાં વ્યવસાયોના પુનર્વસન માટે પાંચ વર્ષ એસજીએસટી રિફંડ અપાશે
મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર અને અદાણી જૂથ વચ્ચેના સંયુક્ત સાહસ ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રા. લિ.મિ. (ડીઆરપીપીએલ)એ જણાવ્યું છે કે ટેન્ડરની શરતો મુજબ નવનિર્મિત ધારાવીમાં પાત્રતા ધરાવતાં ઈન્ડસ્ટ્રિયલ અને કોમર્શિયલ યુનિટોને પોતાનાં વેપાર-ધંધાને વેગ આપવા માટે સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસીઝ ટેક્સ (એસજીએસટી)ના…
મધ્ય રેલવેએ બચાવ્યું હજારો લિટર ડીઝલ
હવે ડીઝલ ડેપોનાં ચક્કર નથી લગાવવાં પડતાં મુંબઈ: મધ્ય રેલવે દ્વારા છેલ્લા અનેક સમયથી સતત પ્રયોગ કરીને જૂની સિસ્ટમને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આનું એક ઉદાહરણ દીવા સ્ટેશન છે, જ્યાં 17મી ઓગસ્ટ, 2023થી કોઇ અકસ્માત નથી થયો.…
રાંચી ટેસ્ટ મેચમાં ભારતનો પાંચ વિકેટે વિજય
3-1ની અજેય સરસાઇ મેળવી રાંચી: રાંચીમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ભારતે ઇગ્લેન્ડને પાંચ વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ પાંચ મેચની શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી હતી. ભારત માટે ધ્રુવ જુરેલ અને શુભમન ગીલે છઠ્ઠી વિકેટ માટે…
મરાઠા અનામત આંદોલન હિંસક બનતાં અંબાડમાં કરફયૂ
ત્રણ જિલ્લામાં ઈન્ટરનેટ બંધ છત્રપતિ સંભાજીનગર: એક્ટિવિસ્ટ મનોજ જરાંગે દ્વારા ચલાવવામાં આવી રહેલા અનામત આંદોલનને કારણે નિર્માણ પામેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના જાલના જિલ્લાના અંબાડા તાલુકામાં કરફ્યુ લાદવામાં આવ્યો હતો અને મહારાષ્ટ્રના જાલના, છત્રપતિ સંભાજીનગર અને બીડ…
ગુજરાતની બે વિદ્યાર્થિની સીએસની પરીક્ષામાં દેશના ટોપ-10 રેન્કમાં ઝળકી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સીએસ પ્રોફેશનલ અને એક્ઝિક્યુટિવની ડિસેમ્બરમાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ધ કંપની સેક્રેટરી ઓફ ઈન્ડિયા દ્વારા (આઈસીએસઆઈ) દ્વારા જાહેર કરાયેલા પરિણામમાં ગુજરાતની બે વિદ્યાર્થિની દેશના ટોપ-10માં ઝળકી છે. એક્ઝિક્યુટીવમાં વિરતી શાહ નામની વિદ્યાર્થિનીએ દેશમાં ત્રીજો…
- નેશનલ

જાણીતા ગઝલગાયક પંકજ ઉધાસનું 72 વર્ષની વયે નિધન
મુંબઈ: જાણીતા ગઝલગાયક પંકજ ઉધાસનું મંગળવાર, 26મી ફેબ્રુઆરીના 72 વર્ષની વયે નિધન થયું હતું. મળી રહેલી માહિતી પ્રમાણે લાંબી માંદગી બાદ પંકજ ઉધાસે મુંબઈ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પરિવાર દ્વારા આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી હતી. જોકે, તેમના…
