- ઉત્સવ
એમ. જી. કે. મેનન સર્વોચ્ચ વિજ્ઞાની
બ્રહ્માંડ દર્શન -ડૉ. જે. જે. રાવલ દક્ષિણ ભારતીયોનાં નામો ઘણા અવળ-ચવળિયા હોય છે. તેનો ઉચ્ચાર કરવો પણ અઘરો પડે. તેથી તેમને ટૂંકમાં જ બોલાય-લખાયછે. તેવું જ એમ. જી. કે. મેનનનું છે એમ. જી. કે. મેનનનું નામ મમ્બીલ્લિકલથીલ ગોવિંદકુમાર મેનન. મેનન…
- ઉત્સવ
ઠોકરશીના પુત્ર દામોદર શેઠે પોતાની સહી ‘દામોદર ઠાકરશી’ એમ કરી હતી એટલે એમના પરિવારે ઠાકરશી નામ અટક તરીકે આપનાવી લીધું
નરીમાન પોઈન્ટની પાળેથી -મૂલચંદ વર્મા (૭૮) મુંબઈના ૩૩૦ વરસોના ઈતિહાસમાં વ્યાપાર – વાણિજ્ય – અને ઉદ્યોગમાં ભાટિયાઓ મોખરે રહ્યા છે. માત્ર નાણાં જ એકઠાં કરીને બેસી રહ્યા નથી. એસ.એન.ડી.ટી. યુનિવર્સિટી જેવી નિરાળી મહિલાઓ માટેની શિક્ષણ સંસ્થા છે તો ભાટિયા જનરલ…
- ઉત્સવ
ભૂલ ગયા સબ કુછ, યાદ નહીં અબ કુછ!
મિજાજ મસ્તી -સંજય છેલ ટાઈટલ્સ: માણસ માત્ર ભૂલવાને પાત્ર! (છેલવાણી) એક માણસ ડોક્ટર પાસે જઇને કહે છે, ‘આજકાલ મને બધું ભૂલવાની તકલીફ શરૂ થઇ છે.’ ડોક્ટરે પૂછ્યું, ‘ક્યારથી છે આ પ્રોબ્લેમ?’ ‘કયો પ્રોબ્લેમ?’ પેશન્ટે ડોક્ટરને સામે પૂછ્યું! હિંદીના મહાકવિ હરિવંશરાય…
- ઉત્સવ
ખાખી મની-૧૨
‘ઝેર ખાઇ લીધું કે ઝેર આપી દેવામાં આવ્યું…આ બંનેમાં બહુ ફકર છે સર,’ લીચી બોલી. અનિલ રાવલ રાંગણેકર અને સોલંકી તાબડતોબ અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશને પહોંચ્યા. રાંગણેકરને શંકા હતી જ કે ઝાલા સાહેબનું તેડું મહેન્દરસિંઘ બસરાના કેસ માટે જ હશે.…
- ઉત્સવ
તમારી પાસે કોઈ ડ્રોનવાળાનો નંબર છે ?
હોય તો અમારા રાજુ રદ્દીને આપજો, કારણ કે… વ્યંગ -ભરત વૈષ્ણવ ‘ગિરધરભાઇ, કોઇ ડ્રોનવાળા સાથે તમારે ઓળખાણ ખરી?’ હું જાણે રોજ ડ્રોનમાં ઘરેથી ‘બખડજંતર’ ચેનલની ઓફિસ અને ઓફિસથી ઘરે સાત ચાલીસની લોકલ ટ્રેનની માફક અપ-ડાઉન કરતો હોઉં તેમ રાજુ રદીએ…
- ઉત્સવ
આ વિધિના ખેલ કે ઈગો?
આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે આજે પ્રિયંકા ત્રિવેદીના આનંદનો પાર ન હતો. એક બાહોશ અને યુવાન સોલીસીટર તરીકે એણે મોટી સફળતા પ્રાપ્ત કરી હતી.મુંબઈ હાઈકોર્ટમાં પ્રિયંકા એક સિનિયરવકીલ સામે એકકોમ્પલીકેટેડ કેસ જીતી શકી હતી. કોફી હાઉસમાં પોતાના આસિસ્ટન્ટ મનોજ…
- ઉત્સવ
ભારતનાં જંગલો ને પહાડોમાં રચાતા નિસર્ગનાં અવિસ્મરણીય દ્રશ્યો – ક્ધિનોર
ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી હિમાચલપ્રદેશનો કિન્નોર પ્રદેશ કુદરતનો ખૂબ લાડકો છે, અહીં કુદરતની ન્યારી લીલા રોજબરોજ દેખાય છે. રીકંગ પીઓ પાસે સાંગલા વેલીમાં હિમાલયનાં ઉન્નત શિખરો પરથી પૂર્ણિમાનો ચંદ્ર એ રીતે ખીલ્યો જાણે સ્વયં શિવ મસ્તકે પૂર્ણ ચંદ્રને ધારણ કરીને…
- ઉત્સવ
૨૦૨૪: ગ્લોબલ પડકારો વચ્ચે કેવો હશે આપણા અર્થતંત્રનો વિકાસ ?
વર્તમાન સમયમાં ગ્લોબલ સ્તરે અનેક પડકાર ખરાં, પરંતુ આ બધાં વચ્ચે ભારતનું અર્થતંત્ર મજબૂત વિકાસલક્ષી દિશામાં આગળ વધી રહ્યું છે. ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા આમ તો હાલ દેશભરમાં સૌથી વધુ ચર્ચા ૨૨ જાન્યુઆરીની ચાલી રહી છે એ તો ખુદ ભગવાન…
ડૉક્ટરની પ્રિસ્ક્રિપ્શન વિના એન્ટિબાયોટિક નહીં આપવાનો નિર્દેશ
મુંબઈ: એન્ટીબાયોટિક દવા હવે પ્રિસ્ક્રાઈબ્ડ કરતા સમયે કારણ આપવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. ખોટી રીતે અને વધારે પડતા થતા વપરાશ કરવા પર એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સના વધતા જતા પ્રમાણને જોતાં જનરલ ઓફ હેલ્થ સર્વિસીસે (ડીજીએચએસ) ઉક્ત નિર્દેશ આપ્યો છે. એન્ટીબાયોટિકના કાઉન્ટર પર…
કોચિંગ સેન્ટર્સ માટે કેન્દ્રની નવી આકરી માર્ગદર્શિકા ૧૬ વર્ષથી ઓછી વય ધરાવતા છોકરાઓને એડમિશન આપી નહીં શકાય
મુંબઈ: શિક્ષણ મંત્રાલયે આખા દેશમાં કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. જેના હેઠળ હવે કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ ૧૬ વર્ષથી ઓછી વય ધરાવતા છોકરાઓને એડમિશન નહીં આપી શકે. આ ઉપરાંત ભ્રમ ઊભા કરતા વાયદાઓ કરવા અને સારા નંબરોની ગેરેન્ટી આપવા પર…