Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 83 of 313
  • આપણું ગુજરાત

    રામના રંગે રંગાયા:

    સુરતની એક ઇમારત પર લગાડાયેલું ભગવાન રામનું વિશાળ પોસ્ટર. અયોધ્યાના રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાની પહેલા આખો દેશ ભક્તિમય બની ગયો છે. (પીટીઆઇ)

  • રામ મંદિરના ઉત્સાહમાં અમદાવાદની બજારોમાં દિવાળી જેવી રોનક, ‘થીમ બેઇઝડ માર્કેટ’ ઊભું થયું

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અયોધ્યા ખાતે રામ જન્મભૂમિમાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઘડી નજીક આવી રહી છે તેમ લોકોનો ઉત્સાહ પણ વધી રહ્યો છે. અમદાવાદની બજારોમાં દિવાળી જેવો માહોલ છે. રોશની, રામ મંદિરની ડિઝાઇનના ફ્લેગ, ભગવાન રામની પ્રતિકૃતિના ખેસનું પુષ્કળ વેચાણ…

  • પારસી મરણ

    દીનશાહ રૂસ્તમજી લાલા તે પરવીઝ દીનશા લાલાના ખાવીંદ. તે મરહુમો રતામાય તથા રૂસ્તમજી લાલાના દીકરા. તે હુતોક્ષી, રોશન, હવોવી ને જેસ્મીનના પપ્પા. તે રોહીન્ટન વિકાજી ને મરહુમ ફીરદોશ મિસ્ત્રીના સસરાજી. તે નતાશા હનોઝ આંટીયા ને અરઝાન માલેગામવાલાના ગ્રેન્ડ ફાધર. તે…

  • હિન્દુ મરણ

    કચ્છી ભાટીયારંજના આશર (ઉં. વ. ૬૭) તે સ્વ. કમળાબેન તથા સ્વ. ખીમજી રતનશી આશરના સુપુત્રી. કીર્તિ, નરેન્દ્ર અને અ. સૌ. ભારતી મુકેશ ભાટીયાના બેન. તે અ. સૌ. હર્ષદા તથા અ. સૌ. ભાવનાના નણંદ. અ. સૌ. કુંજલના માસી. રાજેશ્ર્વરી, કાજલના ફૂઇ…

  • જૈન મરણ

    સ્થાનકવાસી દશા શ્રીમાળી જૈનજેતપુર નિવાસી હાલ બેંગલોર લતાબેન લાઠિયા (ઉં. વ. ૮૩) તે સ્વ. રજનીકાંત વૃજલાલ લાઠિયાના ધર્મપત્ની. કૃપેશ-પ્રીતિ, અલકા સાગર મહેતા, સંગીતા મનીષ ખાખરા, પ્રીતિ પરિમલ અજમેરાના માતુશ્રી. સ્વ. વીરચંદ પાનાચંદ ખારાની સુપુત્રી. સ્વ. કેશવલાલ, સ્વ. હસમુખભાઇ, સ્વ. અનંતભાઇ,…

  • શેર બજાર

    એફએમસીજી-આઈટી શૅરોમાં નફારૂપી વેચવાલીએ સેન્સેક્સ ૨૫૯ પૉઈન્ટ ઘટ્યો

    મુંબઈ: તાજેતરમાં આઈટી અને એફએમસીજી કંપનીઓનાં જાહેર થયેલા વર્તમાન નાણાકીય વર્ષનાં ત્રીજા ત્રિમાસિકગાળાના પ્રોત્સાહક પરિણામો પશ્ર્ચાત્ ઈક્વિટી માર્કેટમાં શૅરોના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યા બાદ આજે સપ્તાહના અંતે રોકાણકારોની નફારૂપી વેચવાલી નીકળવા ઉપરાંત વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીનું જળવાઈ રહેલું દબાણ…

  • સફળતા માટે કંઇક અલગ હોવું જરૂરી છે?

    ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ શૅરબજાર સાથે સંકળાયેલા લોકોને ખબર હશે કે જયારે માર્કેટ છેલ્લા ૪થી ૫ દિવસ કરેકશનના ફેઝમાં હતું અને તેમાંય એચડીએફસી બૅન્કના થર્ડ કવૉર્ટરના રિઝલ્ટ બજારની ધારણા મુજબ નહીં આવતા તે ૧૭ જાન્યુઆરી ૨૦૨૪ના ૮.૪૦ ટકા તૂટી…

  • સાપ્તાહિક દૈનંદિની

    તા. ૨૧-૧-૨૦૨૪ થી તા. ૨૭-૧-૨૦૨૪ રવિવાર, પૌષ સુદ-૧૧, વિ. સં. ૨૦૮૦, તા. ૨૧મી જાન્યુઆરી, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર રોહિણી મધ્યરાત્રિ પછી ક. ૨૭-૫૧ સુધી (તા. ૨૨મી) પછી મૃગશીર્ષ. ચંદ્ર વૃષભ રાશિ પર જન્માક્ષર. પુત્રદા એકાદશી (છાશ), મન્વાદિ, ભારતીય માઘ માસારંભ,…

  • આજનું પંચાંગ

    (ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ), રવિવાર, તા. ૨૧-૧-૨૦૨૪,પુત્રદા એકાદશી ભારતીય દિનાંક ૧, માહે માઘ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, પૌષ સુદ-૧૧જૈન વીર સંવત ૨૫૫૦, માહે પૌષ, તિથિ સુદ-૧૧પારસી શહેનશાહી રોજ ૯મો આદર, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩પારસી કદમી રોજ…

  • સાપ્તાહિક ભવિષ્ય

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૨૧-૧-૨૦૨૪ થી તા. ૨૭-૧-૨૦૨૪ ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં મકર રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ ધનુ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. બુધ ધનુ રાશિમાં શીઘ્ર ગતિએ માર્ગીભ્રમણ કરે છે. ગુરુ મેષ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શુક્ર ધનુ…

Back to top button