Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 81 of 313
  • ધર્મતેજ

    પ્રાણ-પ્રતિષ્ઠા એટલે શું?

    પ્રાસંગિક -શ્રીલેખા યાજ્ઞિક ‘માતા રામો મત્પિતા રામચન્દ્ર : સ્વામી રામો મત્સખા રામચન્દ્ર:સર્વસ્વં મે રામચન્દ્રો દયાલુ-ર્નાન્યં જાને નૈવ જાને ન જાને.’‘રામ મેરી માતા હૈ, રામ મેરે પિતા હૈ, રામ સ્વામી હૈ, ઔર રામ હી મેરે સખા હૈદયામય રામચન્દ્ર હી મેરે સર્વસ્વ…

  • ધર્મતેજ

    શ્રીરામ મંદિર: બાહ્ય આક્રમણથી લઈને હાલનું સાંસ્કૃતિક પુનરુત્થાન

    સંઘર્ષગાથા -ડૉ. રાજેશ ચૌહાણ જુઓ, આવે અવધમાં શ્રીરામ!કેવી તે સાહ્યબી! જો, ઠાઠથી એ નીકળ્યાં છે: રાજા અવધનાં શ્રીરામ!ઠોકર લ્યા, મારશો તો તમને જ વાગશે;કૈંક પથ્થર પર લખ્યાં છે નામ!જુઓ, આવે અવધમાં શ્રીરામ!હર-એક કંકરમાં શંકરનો વાસ છે, ને તન-મનમાં રઘુવરનાં ધામ!નદીઓના…

  • ધર્મતેજ

    હું મારા આરાધ્ય ભગવાન રામની ભક્તિ કરું છું: શિવ

    શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)દેવરાજ ઇંદ્ર: ‘દયા કરો પ્રભુ, તમે જે કહેશો તેમ કરીશ, મને માફ કરો. મને એક અવસર આપો.’દેવરાજ ઇંદ્રને ભગવાન શિવના ચરણોમાં પડેલો જોઈ પાછળ દોડી રહેલો અગનગોળો સ્થિર થઈ જાય છે. ભગવાન શિવ: ‘૧૦૦ અશ્ર્વમેધ…

  • ધર્મતેજ

    ‘રામ’ એક મંત્ર

    સંસ્કૃતિ -હેમંતવાળા એક મત પ્રમાણે શ્રીરામના જન્મ પહેલાં વાલ્મીકિ ઋષિને રામાયણની પ્રતીતિ થઈ હતી. એ મતને જો સાચો માનવામાં આવે તો “રામ શબ્દનું અસ્તિત્વ શ્રીરામના જન્મ પહેલાનું છે તેમ કહેવાય. ઇતિહાસની ચર્ચામાં ઉતર્યા વગર પણ એમ કહી શકાય કે રામ-શબ્દ,…

  • બેસ્ટની બસ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક પર દોડશે

    મુંબઈ: બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ) ઉપક્રમે તેના કાફલામાં વધુ સિંગલ અને ડબલ-ડેકર એસી બસો મેળવ્યા બાદ તેની બસો ’અટલ સેતુ’ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક પર ચલાવવાનું નક્કી કર્યું છે. બેસ્ટનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, ૨,૫૯૪ બસોનો વર્તમાન કાફલો હાલના…

  • પ્રદૂષણના નિયમોનું ઉલ્લંઘન કરનારા કૉન્ટ્રેક્ટરને દંડ

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે પાલિકાએ બહાર પાડેલી ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરવા બદલ પશ્ર્ચિમ ઉપનગરમાં રોડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ કરનારા કૉન્ટ્રેક્ટરને એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનારા સામે સતત કાર્યવાહી ચાલી રહી…

  • લિંગ પરિવર્તન સર્જરી બાદ મહારાષ્ટ્રના કોન્સ્ટેબલની પિતૃત્વ માટેની ઈચ્છા પૂર્ણ

    બીડ: થોડાં વર્ષો પહેલાં સેક્સ રિ-એસાઇનમેન્ટ સર્જરી કરાવ્યા બાદ લલિતાથી લલિત બન્યા અને હવે પિતા – મહારાષ્ટ્રના પોલીસ કોન્સ્ટેબલની આ એક અદ્ભુત સફર છે. પુરુષ બનવા માટે કોન્સ્ટેબલ લલિત કુમાર સાલ્વેએ સર્જરી કરાવી હતી અને ૨૦૨૦ માં લગ્ન કર્યા બાદ…

  • પાલિકાના અધિકારી-મુકાદમના ત્રાસથી કંટાળી સફાઈ કર્મચારીનો આપઘાત: ત્રણ સામે ગુનો

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પુત્રીની નાદુરસ્ત તબિયતને કારણે મહિનો રજા લીધા પછી સફાઈ કર્મચારીને ડ્યૂટી જૉઈન્ટ કરવાની મંજૂરી ન મળતાં તેણે કથિત આત્મહત્યા કરી હોવાની ઘટના જોગેશ્ર્વરીમાં બની હતી. મૃતકે સુસાઈડ નોટમાં તેને આપવામાં આવેલા માનસિક ત્રાસનો ઉલ્લેખ કરતાં પોલીસે મુંબઈ…

  • અયોધ્યાનો ચુકાદો આપનાર પાંચ જજને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવા આમંત્રણ

    ૫૦ વકીલ તેમ જ જજોને પ્રાણપ્રતિષ્ઠા માટે આમંત્રણ અયોધ્યા: રામજન્મભૂમિ બાબરી મસ્જિદ મામલે ચુકાદો આપનાર બંધારણીય બેંચમાં સામેલ પાંચ જજ પણ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી બનશે. રામજન્મભૂમિ મામલે ચુકાદો આપનાર બેંચનું નેતૃત્વ તત્કાલીન ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ કર્યું હતું. આ…

  • અમેરિકાના મંદિરોમાં રામ- મંદિર ઉત્સવની તૈયારી શરૂ

    વોશિંગ્ટન: અમેરિકામાં પથરાયેલા સેંકડો મંદિરો આવતા અઠવાડિયે અયોધ્યામાં રામ મંદિરના અભિષેકની ઉજવણી કરવા માટે તૈયારી કરી રહ્યા છે, જેમાં હજારો ભારતીય અમેરિકનો આ અઠવાડિયે શરૂ થનારા શ્રેણીબદ્ધ કાર્યક્રમોમાં હાજરી આપે તેવી શક્યતા છે. આ પ્રસંગની યાદમાં, ૨૧ જાન્યુઆરીએ ટાઇમ્સ સ્ક્વેરમાં…

Back to top button