૨૨ જાન્યુઆરીની રજાને પડકારતી અરજી ફગાવાઈ અરજી રાજકીય હેતુથી પ્રેરિત: હાઈ કોર્ટ
મુંબઈ: અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ૨૨ જાન્યુઆરીને જાહેર રજાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને પડકારતી ચાર વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી જાહેર હિતની અરજી (પીઆઈએલ) બોમ્બે હાઈકોર્ટે રવિવારે ફગાવી દીધી હતી. મહારાષ્ટ્ર અને ગુજરાતના કાયદાની શાખાનો અભ્યાસકરતા ચાર વિદ્યાર્થીઓ દ્વારા દાખલ…
મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનો અયોધ્યા નહીં જાય
મુંબઈ: અયોધ્યા ખાતે રામલલાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં લગભગ સાડા સાત હજાર કરતા પણ વધારે આમંત્રિત મહેમાનો હાજર રહેશે. મોટા ભાગના સેલિબ્રિટી રવિવારથી જ અહીં પહોંચી ગયા હતા. જોકે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર…
દેશની આર્થિક રાજધાનીમાં પોલીસ જવાનોની અછત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દેશની આર્થિક રાજધાનીમાં પોલીસ જવાનોની તીવ્ર અછત હોવાની આઘાતજનક માહિતી સામે આવી છે. મુંબઈ પોલીસમાં ૧૨,૦૦૦થી વધુ પદ ખાલી પડ્યા છે અને આને કારણે પોલીસ યંત્રણા પર ખાસ્સો તણાવ આવી રહ્યો છે. મુંબઈ પોલીસના વિવિધ પદ ખાલી…
રવિવાર સૌથી ઠંડો પારો ૧૬.૧ ડિગ્રી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રવિવારની સવાર મુંબઈમાં એકદમ ઠંડી રહી હતી. વહેલી સવારે મેરેથોનમાં ભાગ લેવા ગયેલા મુંબઈગરા થીજી ગયા હતા. રવિવારે સાંતાક્રુઝમાં લઘુતમ તાપમાનનો પારો ૧૬.૧ ડિગ્રી નોંઘાયો હતો. એ સાથે જ રવિવારનો દિવસ શિયાળાની મોસમનો અત્યાર સુધીનો સૌથી ઠંડો…
અયોધ્યા દસ લાખ દીવાથી ઝળહળશે
અયોધ્યા : નવા રામમંદિરમાં રામ ભગવાનની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાની ઉજવણી કરવા અયોધ્યા દસ લાખ માટીના દીવાથી ઝળહળશે. અધિકારીઓએ કહ્યું હતું કે દીવા રામમંદિર, રામ કી પૈડી, કનક ભવન, ગુપતાર ઘાટ, સરયૂ ઘાટ, લતા મંગેશકર ચોક. મણિરામ દાસ ચાવણી અને બીજા મહત્ત્વના…
રામલલાની જૂની મૂર્તિને નવી મૂર્તિ સામે રાખવામાં આવશે
અયોધ્યા (ઉત્તર પ્રદેશ): શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ દેવ ગિરિએ કહ્યું હતું કે અસ્થાયી મંદિરમાં રાખવામાં આવેલી રામલલાની જૂની મૂર્તિ નવી મૂર્તિની સામે મૂકવામાં આવશે, જેને અહીં ૨૨ જાન્યુઆરીના રોજ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે. તેમણે એમ પણ…
ઈસરોએ અવકાશમાંથી રામમંદિરની તસવીરો શૅર કરી
હૈદરાબાદ: પીએમ મોદી અયોધ્યા રામ મંદિરનું ઉદ્ઘાટન કરે તે પહેલા જ ઈસરોએ અવકાશમાંથી પ્રભુ શ્રીરામના ભવ્ય મંદિરનો નજારો કેમેરામાં કેદ કરી લીધો છે. પહેલી વાર ઈસરોએ સ્પેસમાંથી અયોધ્યા રામમંદિર તથા તેની આસપાસનાં સ્થળોની પણ તસવીરો લીધી છે. આ માટે ઈસરો…
- નેશનલ
દોડ મુંબઈ દોડ:
રવિવારની ટાટા મુંબઈ મૅરેથૉન-૨૦૨૪માં ભાગ લેનાર શહેરના તેમ જ દેશ-વિદેશના અસંખ્ય રનર્સના અભૂતપૂર્વ ઉત્સાહને અને આ ઐતિહાસિક મૅરેથૉનના માહોલને કૅમેરામાં કેદ કરી લેવામાં આવ્યા હતા. બાન્દ્રા-વરલી સી લિન્ક પરથી પસાર થયેલી આ સામૂહિક દોડ દુનિયાભરના યુવાવર્ગ માટે તેમ જ મોટી…
ગુજરાતી સંસ્થાઓએ તૈયાર કર્યો મહાપ્રસાદ
અયોધ્યા : સોમવારે અયોધ્યાના રામમંદિરમાં રામલલાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપનારા વીઆઈપી એટલે કે મહાનુભાવોને શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ મહાપ્રસાદ આપશે અને તે ગુજરાતની સંસ્થાઓ દ્વારા તૈયાર કરાયો છે. અધિકારીએ કહ્યું હતું કે શુદ્ધ ધી, પાંચ પ્રકારના સૂકા મેવા,…
ચીન અને હૉંગકૉંગના બજારમૂલ્યમાં ૨૦૨૧ની ટોચેથી ૬.૩ લાખ કરોડ ડૉલરનું જંગી ધોવાણ
મુંબઇ: ચીન, એટલે કે વિશ્વની બીજી આર્થિક મહાસત્તા પરંતુ આ મહાશક્તિના છેલ્લા અડધા-પોણા દાયકાથી વળતા પાણી જોવા મળી રહ્યાં છે. અમેરિકા સાથે દુશ્મની અને ભારતની હરણફાળ ગતિ તો હતી જ પરંતુ તેમાં કોરોના મહામારીએ ચીનની ઈકોનોમીને મોટો ઝટકો આપ્યો હતો.…