જંબુસરની સરકારી હોસ્પિટલમાં ગાયનેક પ્રસૂતાના સિઝેરિયન વખતે પેટમાં કપડું ભૂલી ગયાં
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ભરૂચ જિલ્લાની જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના મહિલા ગાયનેક તબીબે એક પ્રસુતાના સીઝેરીયન ઓપરેશન દરમિયાન પ્રસૂતાના પેટમાં કોટન (કપડું) ભૂલી જતા ગાયનેક તબીબ વિધ્ધ પ્રસૂતા મહિલાના પતિએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.પોલીસે ગાયનેક તબીબ વિધ્ધ ગંભીર પ્રકારની નિષ્કાળજી અને…
અમદાવાદનો 613મો સ્થાપના દિવસની ઉજવણી: સંસ્કૃતિ અને આધુનિકતાનો સમન્વય ધરાવતું નગર
અમદાવાદ: સોમવારે અમદાવાદ શહેરની 613મી વર્ષગાંઠ ઉજવાઈ હતી. યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સિટીમાં સ્થાન મેળવનાર અમદાવાદ ભારતનું પ્રથમ શહેર છે. અમદાવાદ શહેર ઈતિહાસ, પરંપરા અને આધુનિકતાનો સંગમ છે. પોળો અને દરવાજા માટે જાણીતું અમદાવાદ હેરિટેજ સિટી તરીકે ઓળખાય છે. અમદાવાદ શહેર…
રાંચી ટેસ્ટ મેચમાં ભારતનો પાંચ વિકેટે વિજય
3-1ની અજેય સરસાઇ મેળવી રાંચી: રાંચીમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ભારતે ઇગ્લેન્ડને પાંચ વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ પાંચ મેચની શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી હતી. ભારત માટે ધ્રુવ જુરેલ અને શુભમન ગીલે છઠ્ઠી વિકેટ માટે…
આઠ વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
થાણે: નવી મુંબઈમાં આઠ વર્ષના બાળક સાથે કથિત સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવા બદલ પોલીસે 38 વર્ષના શખસની ધરપકડ કરી હતી. ખાંદેશ્વર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી સનાઉલ હાકીમ શેખ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 377, 506(2) અને પ્રોટેક્શન…
ભોજપુરી સંગીત જગત માટે બ્લેક મન્ડે: ગાયક અને અભિનેત્રી સહિત નવ જણનાં એક્સિડેન્ટમાં મોત
ભોજપુરી સંગીત જગત માટે બ્લેક મન્ડે: ગાયક અને અભિનેત્રી સહિત નવ જણનાં એક્સિડેન્ટમાં મોત પટના: બિહારના કૈમુરમાં નેશનલ હાઈવે પર મોહનિયા પાસે ભોજપુરી ગાયક છોટુ પાંડેની સ્કોર્પિયો બાઇક સવારને બચાવવાનો પ્રયાસ કરતી વખતે પલટી ગઈ હતી. આખી ટીમ વાહનમાંથી બહાર…
મધ્ય રેલવેએ બચાવ્યું હજારો લિટર ડીઝલ
હવે ડીઝલ ડેપોનાં ચક્કર નથી લગાવવાં પડતાં મુંબઈ: મધ્ય રેલવે દ્વારા છેલ્લા અનેક સમયથી સતત પ્રયોગ કરીને જૂની સિસ્ટમને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આનું એક ઉદાહરણ દીવા સ્ટેશન છે, જ્યાં 17મી ઓગસ્ટ, 2023થી કોઇ અકસ્માત નથી થયો.…
નવા ધારાવીમાં વ્યવસાયોના પુનર્વસન માટે પાંચ વર્ષ એસજીએસટી રિફંડ અપાશે
મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર અને અદાણી જૂથ વચ્ચેના સંયુક્ત સાહસ ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રા. લિ.મિ. (ડીઆરપીપીએલ)એ જણાવ્યું છે કે ટેન્ડરની શરતો મુજબ નવનિર્મિત ધારાવીમાં પાત્રતા ધરાવતાં ઈન્ડસ્ટ્રિયલ અને કોમર્શિયલ યુનિટોને પોતાનાં વેપાર-ધંધાને વેગ આપવા માટે સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસીઝ ટેક્સ (એસજીએસટી)ના…
ગુજરાતમાં રાહુલ ગાંધીની યાત્રા પહેલાં ભાજપ કરશે
કૉંગ્રેસ-આપમાં મોટું ભંગાણ (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં રાહુલ ગાંધીની યાત્રાના પ્રવેશ પહેલા ભાજપ દ્વારા કૉંગ્રેસ અને આપમાં મોટાપાયેલા ભંગાણ કરવાનો વ્યૂહ અપનાવામાં આવશે. ખાસ કરીને ભરૂચ સહિતના દક્ષિણ અને મધ્ય ગુજરાતના આદિવાસી બેલ્ટમાં ભાજપ આપના સ્થાનિક નેતાઓ અને કાર્યકરોને ટારગેટ…
- શેર બજાર
વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે ઈક્વિટીમાં નફારૂપી વેચવાલી, સેન્સેક્સમાં 352 પૉઈન્ટનો અને નિફ્ટીમાં 90 પૉઈન્ટનો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વૈશ્વિક બજારના નિરુત્સાહી અહેવાલો સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે સપ્તાહના આરંભે સતત બીજા સત્રમાં રોકાણકારોની નફારૂપી વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 352.67 પૉઈન્ટનો અને નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીમાં…
- વેપાર
વૈશ્વિક સોનું રેન્જ બાઉન્ડ, સ્થાનિક સોના-ચાંદીમાં સામસામા રાહ
ચાંદી 204 ઘટી, સોનામાં 216નો સુધારો (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આ સપ્તાહના અંતે જાહેર થનારા અમેરિકાના પર્સનલ ક્નઝ્મ્પશન એક્સપેન્ડિચર ડેટા અને બેરોજગારી ભથ્થું મેળવનારાઓના ડેટાને ધ્યાનમાં લેતાં આજે વિશ્વ બજારમાં સપ્તાહના આરંભે હાજરમાં સોનાના ભાવ રેન્જ બાઉન્ડ અથવા તો સાંકડી વધઘટે…