ગુજરાતી સંસ્થાઓએ તૈયાર કર્યો મહાપ્રસાદ
અયોધ્યા : સોમવારે અયોધ્યાના રામમંદિરમાં રામલલાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપનારા વીઆઈપી એટલે કે મહાનુભાવોને શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ મહાપ્રસાદ આપશે અને તે ગુજરાતની સંસ્થાઓ દ્વારા તૈયાર કરાયો છે. અધિકારીએ કહ્યું હતું કે શુદ્ધ ધી, પાંચ પ્રકારના સૂકા મેવા,…
અયોધ્યા દસ લાખ દીવાથી ઝળહળશે
અયોધ્યા : નવા રામમંદિરમાં રામ ભગવાનની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાની ઉજવણી કરવા અયોધ્યા દસ લાખ માટીના દીવાથી ઝળહળશે. અધિકારીઓએ કહ્યું હતું કે દીવા રામમંદિર, રામ કી પૈડી, કનક ભવન, ગુપતાર ઘાટ, સરયૂ ઘાટ, લતા મંગેશકર ચોક. મણિરામ દાસ ચાવણી અને બીજા મહત્ત્વના…
રામલલાની જૂની મૂર્તિને નવી મૂર્તિ સામે રાખવામાં આવશે
અયોધ્યા (ઉત્તર પ્રદેશ): શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ દેવ ગિરિએ કહ્યું હતું કે અસ્થાયી મંદિરમાં રાખવામાં આવેલી રામલલાની જૂની મૂર્તિ નવી મૂર્તિની સામે મૂકવામાં આવશે, જેને અહીં ૨૨ જાન્યુઆરીના રોજ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે. તેમણે એમ પણ…
ઈસરોએ અવકાશમાંથી રામમંદિરની તસવીરો શૅર કરી
હૈદરાબાદ: પીએમ મોદી અયોધ્યા રામ મંદિરનું ઉદ્ઘાટન કરે તે પહેલા જ ઈસરોએ અવકાશમાંથી પ્રભુ શ્રીરામના ભવ્ય મંદિરનો નજારો કેમેરામાં કેદ કરી લીધો છે. પહેલી વાર ઈસરોએ સ્પેસમાંથી અયોધ્યા રામમંદિર તથા તેની આસપાસનાં સ્થળોની પણ તસવીરો લીધી છે. આ માટે ઈસરો…
- નેશનલ
દોડ મુંબઈ દોડ:
રવિવારની ટાટા મુંબઈ મૅરેથૉન-૨૦૨૪માં ભાગ લેનાર શહેરના તેમ જ દેશ-વિદેશના અસંખ્ય રનર્સના અભૂતપૂર્વ ઉત્સાહને અને આ ઐતિહાસિક મૅરેથૉનના માહોલને કૅમેરામાં કેદ કરી લેવામાં આવ્યા હતા. બાન્દ્રા-વરલી સી લિન્ક પરથી પસાર થયેલી આ સામૂહિક દોડ દુનિયાભરના યુવાવર્ગ માટે તેમ જ મોટી…
- વેપાર
એચડીએફસી બૅન્કના શૅરને ક્યો એરું આભડી ગયો? ત્રણ સત્રમાં શૅરના ભાવમાં ૧૨ ટકાનું ધોવાણ! શૅરબજારને શેની ચિંતા છે?
કરંટ ટોપિક -નિલેશ વાઘેલા મુંબઇ: દેશની ખાનગી ક્ષેત્રની ટોચની બૅન્કમાં જેની ગણના થાય છે, એવી એચડીએફસી બૅન્કના શેરમાં તેના પરિણામની જાહેરાત બાદ સતત ધોવાણ થઇ રહ્યું છે. ા શેરમાં ત્રણ સત્રમાં ૧૨ ટકા જેવું તોતિંગ ધોવાણ નોંધાયું છે. સવાલ એ…
- વેપાર
એચડીએફસીના ધોવાણને કારણે નિફ્ટીમાં બીએફએસઆઈનું વેઇટેજ સાત વર્ષના તળિયે પહોંચ્યું!
મુંબઇ: બેન્ચમાર્ક નિફ્ટી-૫૦ ઇન્ડેક્સમાં બેન્કો, ફાઇનાન્સ અને ઇન્સ્યોરન્સ (બીએફએસઆઈ) સેક્ટરનું વેઇટેજ ઘટીને ૩૨.૩ ટકા થઈ ગયું છે, જે બજારના અભ્યાસુઓ અનુસાર એચડીએફસી બેન્ક અને અન્ય ખાનગી ક્ષેત્રની બેન્કોના શેરમાં તીવ્ર ઘટાડો થવાને કારણે નીચી સપાટીએ પહોંચ્યું છે. આ સ્તર છેલ્લા…
ચીન અને હૉંગકૉંગના બજારમૂલ્યમાં ૨૦૨૧ની ટોચેથી ૬.૩ લાખ કરોડ ડૉલરનું જંગી ધોવાણ
મુંબઇ: ચીન, એટલે કે વિશ્વની બીજી આર્થિક મહાસત્તા પરંતુ આ મહાશક્તિના છેલ્લા અડધા-પોણા દાયકાથી વળતા પાણી જોવા મળી રહ્યાં છે. અમેરિકા સાથે દુશ્મની અને ભારતની હરણફાળ ગતિ તો હતી જ પરંતુ તેમાં કોરોના મહામારીએ ચીનની ઈકોનોમીને મોટો ઝટકો આપ્યો હતો.…
- આપણું ગુજરાત
ખોડલધામ કેન્સર હૉસ્પિટલ સર્વ સમાજના કલ્યાણનું પ્રતીક બની રહેશે: વડા પ્રધાન
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે રાજકોટ જિલ્લાના કાગવડ ખાતેથી ખોડલધામ કેન્સર હૉસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું ભૂમિપૂજન કર્યું હતું. દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા તથા સંબોધન કર્યું હતું. સાતમા પાટોત્સવના અવસરે ખોડલધામની…
- આપણું ગુજરાત
મિત્રના પુત્રના બેસણામાં હાજરી આપવા આમિર ખાન ભુજના કોટાય ગામ આવ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા આમિર ખાન આજે સરહદી જિલ્લા કચ્છમાં રહેતાં તેમના મિત્રના યુવાન પુત્રના માર્ગ અકસ્માતમાં નીપજેલા મૃત્યુના પગલે ચાર્ટર પ્લેનમાં વહેલી સવારે ભુજ આવ્યા હતા અને ત્યારબાદ ભુજ તાલુકાના કોટાય ગામમાં રહેતાં તેમના લગાન…