- એકસ્ટ્રા અફેર
સાનિયાના શોએબને ખુલા, ભારતીયોને ગર્વ થવો જોઈએ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના મહાન અવસરના કારણે બાકીના બધા સમાચાર બાજુ પર મૂકાઈ ગયેલા. તેમાં પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક અને ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાનું લગ્નજીવન પતી ગયું એ પણ એક સમાચાર છે.…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ઋતુ), બુધવાર, તા. ૨૪-૧-૨૦૨૪, ભદ્રા પ્રારંભભારતીય દિનાંક ૪, માહે માઘ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, પૌષ સુદ-૧૪જૈન વીર સંવત ૨૫૫૦, માહે પૌષ, તિથિ સુદ-૧૪પારસી શહેનશાહી રોજ ૧૨મો મોહોર, માહે ૬ઠ્ઠો શહેરેવર,…
- ઈન્ટરવલ
એકાગ્રતા કેળવવા માટે જરૂરી છે આધ્યાત્મિક સાધના
બ્રહ્મમૂહુર્ત વખતે વાતાવરણમાં શુદ્ધ તરંગ વહે છે એથી મન સત્વગુણી ને એકાગ્ર જલદી બને છે મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા આજકાલ લોકોમાં એકાગ્રતાનો અભાવ જોવા મળે છે.અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં પણ ચંચળતા વધતી જાય છે ને એકાગ્રતા ઘટતી જાય છે.કાચી ઉંમરના બાળકો…
- ઈન્ટરવલ
તમે માનવોએ અમને વાનરોને તમારી વાર્તામાં સાવ હીણા ચીતર્યાં છે..!
બ્રહ્માંડના પહેલા રિક્ષા ડ્રાઇવર કપિરાજનો અ-વિશેષ ઇન્ટરવ્યૂ! વ્યંગ -ભરત વૈષ્ણવ ‘રાજુ, જલ્દી ચાલ. કેમેરાની બેગ લઇ લે’મેં રાજુને ફોન પર સૂચના આપી. અમારે ઐતિહાસિક અને અભૂતપૂર્વ ક્ષણોનું ડિજિટાઇઝેશન અને ડોકયુમેન્ટ કરવાનું હતું.પ્રભુ રામે આ પુનિત પાવન કાર્ય માટે અમારા પર…
- ઈન્ટરવલ
અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી ક્ધયાઘોડો ને ‘માંગ ભરો સજની’વરઘોડો લગ્ન સ્થળે પહોંચે, વરરાજા મંડપમાં બિરાજે અને ‘ક્ધયા પધરાવો સાવધાન’નું ફરમાન છૂટે અને પછી હસ્તમેળાપ-ફેરા ફરવા વગેરે વિધિ સંપન્ન થાય. જો કે, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વિડિયો જોયા પછી જે કેટલાક સવાલ મનમાં…
- ઈન્ટરવલ
સિમ સિમ લૂંટ જાનાનું કાર્ડ, મોટું જોખમ
સાયબર સાવધાની -પ્રફુલ શાહ મોબાઈલ ફોન અને સિમકાર્ડ એટલે સાયબર છેતરપિંડીની મોટામાં મોટી શક્યતાની ફેક્ટરી. હા, આ બન્ને વગર સયબર ફ્રોડની સંભાવના ઘણી ઓછી થઈ જાય. આ વધુ સારી રીતે સમજવા માટે સાયબર ઠગોની મોડસ ઓપરેન્ડીમાં ઊંડા ઊતરવું પડે. પોતાના…
- ઈન્ટરવલ
ઈરાન-પાકિસ્તાનની ફ્રેન્ડલી લડાઈ…કહીં પે નિગાહે, કહીં પે નિશાના!
ઈરાન સાથેની આવી અથડણનો ફાયદો ઉઠાવી પાકિસ્તાન એને ત્યાં ૮ ફેબ્રુઆરીએ થનારી ચૂંટણી મોકૂફ રાખે તો નવાઈ નહીં… પ્રાસંગિક -અમૂલ દવે મધ્યપૂર્વમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચેના ચાર મહિનાથી ચાલતા યુદ્ધને લીધે તંગદિલી છે ત્યારે બે પડોશી ઈરાન અને પાકિસ્તાને એકમેકના…
- ઈન્ટરવલ
કેવો હશે અંદાજપત્રનો અંદાજ આમઆદમીને ઠેંગો?
સરકાર ટેક્સની ટંકશાળનો કેવો ઉપયોગ કરશે? કવર સ્ટોરી -નિલેશ વાઘેલા ભારતીય અર્થતંત્ર અને શેરબજાર માટે હવે સૌથી મહત્ત્વની ઘટના અંદાજપત્ર બનવાની છે. રોકાણકારો અને અર્થશાસ્ત્રીઓ તેની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. જોકે, મધ્યમ વર્ગના મનમાં અજંપો જ છે! સરકારને ભરપૂર…
- ઈન્ટરવલ
દક્ષિણ ભારતની ભાષાઓ વિશે આપણે કેટલા જાગ્રત?
ભાષા-સંસ્કૃતિ-સાહિત્ય- ગીત-નૃત્યો-પહેરવેશ, ઈત્યાદિનો આપણી પાસે હજારો વર્ષ પ્રાચીન અદ્ભુત વારસો છે..આવો, આ પ્રજાસત્તાક અવસરે એ વૈભવને પણ યાદ કરી લઈએ ઔર યે મૌસમ હંસીં…- દેવલ શાસ્ત્રી ભારતીય ભાષાઓ વિશે એક મુદ્દો હંમેશાં ચર્ચાતો રહે છે કે આપણે દક્ષિણ ભારતના પ્રવાસમાં…
- ઈન્ટરવલ
છોટી કાશી જામનગરનો T આકારનો પ્રતાપ વિલાસ પેલેસ હાલારની શાન છે
તસવીરની આરપાર -ભાટી એન. ભારતભરમાં અગાઉ રાજાઓનાં રાજ હતાં. તેઓ જે જગ્યાએ રહેતા તેને પેલેસ (મહેલ) જેવા નામથી સંબોધન થતું. ખરેખર આ શબ્દો અત્યારે સાચા લાગે છે…! વર્ષો અગાઉ બનાવેલા નક્કર પથ્થરો એમાં થયેલું કલાત્મક બાંધકામ રાજાઓના પેલેસમાં મહેલની જાહોજલાલી…