પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
હિન્દુ મરણ
કેતુલ આશુતોષ દેસાઇ તા. ૨૧-૧-૨૪ના રોજ અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૨૫-૧-૨૪ના ગુરુવાર ૪-૩૦થી ૬-૩૦. ઠે. વર્ધમાન સ્થાનક, એલ. ટી. રોડ, ડાયમંડ ટોકિઝ સામે, બોરીવલી (વેસ્ટ).ગામ-ભડીભંડારીયા -હાલ-તુળશીવાડી મુંબઈના સ્વ. નિલેશભાઈ પડાયા, (ઉં. વ. ૪૧) શનિવાર તા.૧૩-૦૧-૨૪ ના રામચરણ પામ્યા છે.…
જૈન મરણ
વાગડ વિ.ઓ.જૈનગામ સુવઈના સ્વ. મોંઘીબેન કરમણ મોમાયા સાવલાના સુપુત્ર સ્વ.નોંઘા કરમણ સાવલાના ધર્મપત્ની સાકરબેન (ઉં.વ. ૭૭) તા. ૧૯-૧-૨૪, શુક્રવારે અવસાન પામેલ છે. લાલજી, શાંતીલાલ, અમરશી, જયાના માતુશ્રી. પ્રભા, ઉર્મીલા, હસમુખના સાસુ. ગામ મોટી ઉનડોઠના સ્વ.રત્નાબેન લીલાધર ડુંગરશી નાગડાની દીકરી. સ્વ.…
- વેપાર
સરકારે સોના અને ચાંદીના ફાઈન્િંડગ્સ અને સિક્કાઓ પરની આયાત જકાત વધારીને ૧૫ ટકા કરી
ડૉલર નબળો પડતાં સોનામાં ₹ ૩૫નો અને ચાંદીમાં ₹ ૯૧૭નો ઘટાડો મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે સોના-ચાંદીના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. જોકે, રોકાણકારોની નજર આ સપ્તાહ દરમિયાન જાહેર થનારા અમેરિકાના આર્થિક…
- વેપાર
ડૉલર સામે રૂપિયો નવ પૈસા તૂટ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલીના દબાણ હેઠળ આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો નવ પૈસા તૂટીને ૮૩.૧૫ના મથાળે બંધ રહ્યો હતો, જોકે આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં…
- શેર બજાર
એચડીએફસી અને રિલાયન્સના ધબડકા પાછળ સેન્સેક્સ કારમા કડાકા સાથે ૭૧,૦૦૦ની નીચે ધસી ગયો
મુંબઇ: વિશ્ર્વબજારમાંથી કોઇ તગડા ટ્રીગર વગર સ્થાનિક સ્તરે એચડીએફસી અને રિલાયન્સના ધબડકા પાછળ સેન્સેક્સ કારમા કડાકા સાથે ૭૧,૦૦૦ની નીચે ધસી ગયો છે અને એ સાથે રોકાણકારોની સંપત્તિમાંથી રૂ. ૮.૫૦ લાખ કરોડનું ધોવાણ પણ નોંધાયું છે. શેરબજારે સત્રની શરૂઆત જોરદાર થઈ…
- એકસ્ટ્રા અફેર
સાનિયાના શોએબને ખુલા, ભારતીયોને ગર્વ થવો જોઈએ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના મહાન અવસરના કારણે બાકીના બધા સમાચાર બાજુ પર મૂકાઈ ગયેલા. તેમાં પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક અને ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાનું લગ્નજીવન પતી ગયું એ પણ એક સમાચાર છે.…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ઋતુ), બુધવાર, તા. ૨૪-૧-૨૦૨૪, ભદ્રા પ્રારંભભારતીય દિનાંક ૪, માહે માઘ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, પૌષ સુદ-૧૪જૈન વીર સંવત ૨૫૫૦, માહે પૌષ, તિથિ સુદ-૧૪પારસી શહેનશાહી રોજ ૧૨મો મોહોર, માહે ૬ઠ્ઠો શહેરેવર,…
- ઈન્ટરવલ
કેવો હશે અંદાજપત્રનો અંદાજ આમઆદમીને ઠેંગો?
સરકાર ટેક્સની ટંકશાળનો કેવો ઉપયોગ કરશે? કવર સ્ટોરી -નિલેશ વાઘેલા ભારતીય અર્થતંત્ર અને શેરબજાર માટે હવે સૌથી મહત્ત્વની ઘટના અંદાજપત્ર બનવાની છે. રોકાણકારો અને અર્થશાસ્ત્રીઓ તેની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. જોકે, મધ્યમ વર્ગના મનમાં અજંપો જ છે! સરકારને ભરપૂર…
- ઈન્ટરવલ
ઈરાન-પાકિસ્તાનની ફ્રેન્ડલી લડાઈ…કહીં પે નિગાહે, કહીં પે નિશાના!
ઈરાન સાથેની આવી અથડણનો ફાયદો ઉઠાવી પાકિસ્તાન એને ત્યાં ૮ ફેબ્રુઆરીએ થનારી ચૂંટણી મોકૂફ રાખે તો નવાઈ નહીં… પ્રાસંગિક -અમૂલ દવે મધ્યપૂર્વમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચેના ચાર મહિનાથી ચાલતા યુદ્ધને લીધે તંગદિલી છે ત્યારે બે પડોશી ઈરાન અને પાકિસ્તાને એકમેકના…