આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ઋતુ), ગુરુવાર, તા. ૨૫-૧-૨૦૨૪,વ્રતની પૂનમ, પૌષી પૂનમ, શાકંભરી પૂર્ણિમાભારતીય દિનાંક ૫, માહે માઘ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, પૌષ સુદ-૧૫જૈન વીર સંવત ૨૫૫૦, માહે પૌષ, તિથિ સુદ-૧૫પારસી શહેનશાહી રોજ ૧૩મો તીર,…
રબનો રાજીપો: જમણા હાથે કરેલું દાન ડાબા હાથ સુધ્ધાંને ખબર ન પડે
મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી પયગંબર હઝરત મુહંમદ (સ.અ.વ.)નાં આચરણો, સુકૃત્યોને હદીસે નબવી કહેવામાં આવે છે. એક રિવાયતમાં આપે ફરમાવ્યું, ‘જે માણસ દુનિયામાં એટલા માટે હલાલ માર્ગે દૌલત મેળવવા ચાહે છે, કે બીજાઓ સમક્ષ તેને માગવા માટે હાથ લંબાવવો ન પડે,…
- લાડકી
મારા પિતા સમયથી ઘણું આગળ વિચારતા ને જીવતા હતા
કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય (ભાગ: ૧)નામ: મૃદુલા સારાભાઈસ્થળ: ‘રિટ્રીટ’, શાહીબાગ, અમદાવાદસમય: ૧૯૭૪ઉંમર: ૬૨ વર્ષઆજે, દિલ્હીના મારા ઘરમાં નજરકેદ થઈને લગભગ એકલવાયું કહી શકાય એવું જીવન વિતાવું છું. થાકી નથી, હારી નથી, કંટાળી પણ નથી. સાચું કહું તો આ ઘર અને…
- લાડકી
પ્રથમ ભારતીય વિશ્ર્વસુંદરી રીતા ફારિયા
ભારતની વીરાંગનાઓ -ટીના દોશી ‘તમે ડૉક્ટર બનવા માગો છો એનું કારણ શું છે?’ ‘એનું કારણ એ છે કે ભારતમાં પ્રસૂતિ અને સ્ત્રીરોગ નિષ્ણાતોની તાતી જરૂરિયાત છે.’ ‘પણ ભારતમાં તો સંખ્યાબંધ બાળકો પેદા થઈ રહ્યાં છે.’ કોઈ હૉસ્પિટલમાં નોકરી માટે અરજી…
- લાડકી
સ્ત્રીની સાચી ઓળખ કઈ… ?
નારીની ઓળખ તો ઘણી છે, પણ જરૂરિયાત ન હોવા છતાંય પ્રવૃત્તિમય રહેવું અને મેળવેલા શિક્ષણનો સદુપયોગ ઉપયોગ કરી જાણવો એ સ્ત્રીની સૌથી મહત્ત્વની ઓળખ છે સંબંધોને પેલે પાર -જાનકી કળથિયા સ્ત્રીની ઓળખ શું હોઈ શકે?પૈસા, પદ, પ્રતિષ્ઠા કે પછી પરિવાર?ટ્વિન્કલ…
- લાડકી
તરુણાવસ્થા-અનુભવોની આગમચેતી
ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી ત્રિશા એટલે વિહાની ખાસ દોસ્ત. એ બંને વચ્ચેની દોસ્તીમાં પડેલી તિરાડ અને તેને સાંધવાના પ્રયાસો અંતે રંગ લાવ્યાની એ આખી વાત જ્યારે વિહાએ માંડીને કરી ત્યારે સ્નેહાની આંખો આંસુઓથી છલકાઈ ગઈ. પોતાની દીકરીને હંમેશાં…
- લાડકી
સફેદ ચહેરો(પ્રકરણ-૯)
‘જે માણસ પર તમે નજર રાખો છો, અર્થાત્ જે અઠંગ દાણચોર હોવાની આપણને સૌને શંકા છે, એ શંકા હવે વધારે મજબૂત બની છે. એક નવો જ અપરાધ થયો છે. ભારતીય દંડ વિધાનની ધારા નંબર ત્રણસો-બે એ અપરાધને લાગુ પડે છે.?’…
- લાડકી
લો, આ વખતે અજમાવો.. હેરમ પેન્ટ્સ
ફેશન વર્લ્ડ -ખુશ્બુ મુલાણી ઠક્કર જિની પેન્ટ,એલીફન્ટ પેન્ટ,અલ્લાદીન પેન્ટ,પેરેશુટ પેન્ટ કે બ્લૂમર્સ ક્યાં પેન્ટની વાત કરો છો?આ બધા જ પેન્ટની સ્ટાઇલ બેગી હોય છે એટલે કે લુઝ હોય છે અને જે એન્કલ પાસેથી ટાઈટ હોય અથવા તો જે પેન્ટમાં એન્કલ…
- પુરુષ
સુપર શ્રીમંતો વધુ ટેક્સ આપે તોગરીબી મટી શકે ખરી..?
તાજેતરની ‘દાવોસ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ’માં ૨૫૦ જેટલા અબજોપતિઓ વિશ્ર્વમાં વધતી જતી અમીરી-ગરીબી વચ્ચેનીખાઈ પર અંકુશ મેળવવા ખુદ પર વધુ કરવેરાની યોજના લઈને આવ્યા છે એ કેવીક અસરકારક સિધ્ધ થઈ શકે ? ક્લોઝ અપ -ભરત ઘેલાણી વર્ગમાં શિક્ષક હાજર હોય કે…
- પુરુષ
દસ -અગિયાર મહિનાનું બાળક જો માનું ધાવણ છોડી શકે તો….
મેલ મેટર્સ-અંકિત દેસાઈ વર્ષના આ પહેલાં મહિને તમાકુ સેવન વિશે થોડું મનન- ચિંતન આપણે ત્યાં કોઈ દિવસ ‘વિશેષ’ને ધ્યાનમાં રાખીને અનેક વાતો થતી હોય છે. આપણે પણ આવા કેલેન્ડર્સ ‘ઈવેન્ટ’ના ઉલ્લેખ સાથે આ કોલમમાં એવું અનેકવાર કરી ગયા છીએ, પરંતુ…