મીરા-ભાયંદરમાં ત્રીજા દિવસે પણ ટેન્શન
પડઘામાં શોભાયાત્રા પર હુમલા પછી પોલીસનો ચાંપતો બંદોબસ્ત (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાની પૂર્વસંધ્યાએ મીરા રોડના નયા નગર વિસ્તારમાં તોફાની તત્ત્વો દ્વારા શોભાયાત્રા પર કરવામાં આવેલા હુમલા પછી ત્રીજા દિવસે પણ મીરા-ભાયંદરમાં તંગદિલીભર્યું વાતાવરણ હતું. મંગળવારની રાતે પથ્થરમારો…
ભગવાન હનુમાન સ્વયં રામલલાના દર્શન કરવા પધાર્યા
નવી દિલ્હી: અયોધ્યામાં નવા જ નિર્માણ કરાયેલા રામમંદિરમાં વાનર પ્રવેશ્યો હતો અને કોઈ પણ પ્રકારની સમસ્યા ઊભી કર્યા વિના બાદમાં ત્યાંથી જતો રહ્યો હતો. આ ઘટના મંગળવારે રાત્રે બની હતી. મંદિરના ટ્રસ્ટે આ સુંદર ઘટના સોશિયલ મીડિયા પર શૅર કરી…
હૅલીનો ટ્રમ્પને પડકાર
વૉશિંગ્ટન: અમેરિકાના પ્રમુખપદનાં રિપબ્લિકન પાર્ટીના ભારતીય-અમેરિકન ઉમેદવાર નિક્કી હૅલીએ તેમનાં ભૂતપૂર્વ બૉસ અને અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પને મંચ પર ચર્ચાવિચારણા કરવા પડકાર ફેંક્યો હતો અને ન્યુ હૅમ્પશાયર પ્રાઈમરીમાં પક્ષના પરાજય છતાં સ્પર્ધામાં ટકી રહીશ એમ કહ્યું હતું. બાવન વર્ષની…
‘નેશનલ વોટર્સ ડે’: મોદીનો યુવા મતદાતાઓ સાથે સંવાદ
નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે નેશનલ વોટર્સ ડેએ સંખ્યાબંધ યુવાન મતદાતાઓ સાથે સંવાદ કરશે. આ કાર્યક્રમનું આયોજન શાસક ભાજપ પક્ષની યુવા પાંખે કર્યું છે. ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ તેજસ્વી સૂર્યાએ પત્રકારોને કહ્યું હતું કે યુવાન મતદાતાઓએ…
જોશીમઠમાં ૧૪ હાઈ રિસ્ક ઝોન શોેધી કઢાયા
દેહરાદૂન : સેન્ટ્રલ બિલ્ડિંગ રીસર્ચ ઈન્સ્ટિટ્યુટ (સીબીઆરઆઈ)એ જમીન ધસી પડવાથી ગ્રસ્ત જોશી મઠમાં અતિશય ભયવાળા ૧૪ ઝોન શોધી કાઢ્યા છે. ઈન્સ્ટિટ્યુટે ભલામણ કરી હતી કે વહીવટીતંત્રે આ નગરના જોખમી વિસ્તારના લોકોને કાં તો વળતર લેવાનું અથવા બીજે વસવાટ કરવાનું જણાવવું…
આજે પોષી પૂનમ એટલે મા અંબાનો પ્રાગટય દિવસ અંબાજીમાં જ્યોતયાત્રા, અન્નકૂટ મહોત્સવ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતની સરહદે અરવલ્લીની ગીરીમાળામાં બીરાજમાન મા અંબાનું ધામ એટલે કે અંબાજી શક્તિપીઠ વિશ્ર્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર છે. પોષસુદ પૂનમ એટલે આદ્યશક્તિ મા જગદંબાનો પ્રાગટ્ય દિન. માતાજીનાં પ્રાગટ્ય દિન નિમિત્તે દર વર્ષે મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શન કરી…
- નેશનલ

‘ઍક્સરસાઈઝ ડેઝર્ટ નાઈટ’:
ઈન્યિન ઍરફોર્સ (આઈએએફ), ફ્રૅન્ચ ઍર ઍન્ડ સ્પેસ ફૉર્સ (એફએએસએફ) અને યુનાઈટેડ આરબ અમિરાત (યુએઈ)ના હવાઈદળે મંગળવારે ‘ઍક્સરસાઈઝ ડેઝર્ટ નાઈટ’ અંતર્ગત સંયુક્ત કવાયત હાથ ધરી હતી. (એજન્સી)
પ્રજાસત્તાક દિવસ પહેલા જમ્મુ અને કાશ્મીરમાં જડબેસલાક કિલ્લેબંધી
શ્રીનગર: એક વરિષ્ઠ સૈન્ય અધિકારીએ પ્રજાસત્તાક દિવસ પહેલા ઘૂસણખોરી વિરોધી ગ્રીડની તૈયારીની સમીક્ષા કરવા માટે જમ્મુ અને કાશ્મીરના ગુરેઝ સેક્ટરમાં નિયંત્રણ રેખા (એલઓસી) સાથે સરહદના વિસ્તારોની મુલાકાત લીધી હોવાની માહિતી અધિકારીઓએ બુધવારે આપી હતી. સેનાના ૧૫ કોર્પ્સના જનરલ ઓફિસર કમાન્ડિંગ…
- વેપાર

ડૉલર સામે રૂપિયામાં બે પૈસાનો સુધારો
મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારો જોવા મળતા આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે સાધારણ બે પૈસાના સુધારા સાથે ૮૩.૧૩ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના…
- વેપાર

સોનામાં ₹ ૨૩૬નો અને ચાંદીમાં ₹ ૭૬૧નો ચમકારો
અમેરિકાના પીએમઆઈ ડેટા પર રોકાણકારોની નજર (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યા બાદ આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ હોવાથી લંડન ખાતે રોકાણકારોના સાવચેતીના અભિગમ વચ્ચે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં ધીમો…


