- શેર બજાર
વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે ઈક્વિટીમાં નફારૂપી વેચવાલી, સેન્સેક્સમાં 352 પૉઈન્ટનો અને નિફ્ટીમાં 90 પૉઈન્ટનો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વૈશ્વિક બજારના નિરુત્સાહી અહેવાલો સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે સપ્તાહના આરંભે સતત બીજા સત્રમાં રોકાણકારોની નફારૂપી વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 352.67 પૉઈન્ટનો અને નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીમાં…
મરાઠા આંદોલન મનોજ જરાંગે સામે ગુનો દાખલ
મુંબઈ: મરાઠા અનામત માટે આંદોલન કરનારા મનોજ જરાંગે ઉપરાંત તેમના અન્ય સાથીદારોએ મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં બે ઠેકાણે રસ્તા અવરોધીને આંદોલન કરવામાં આવ્યું હતું અને તે પણ પરવાનગી વગર. જેને પગલે જરાંગે અને તેમના સાથીદારો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.આંદોલન…
શિક્ષણ મૂલ્યનિષ્ઠ, સભ્ય અને સમાજ પ્રત્યે જવાબદેહ હોવું જોઇએ: રાજ્યપાલ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વિશ્વશાંતિને હણનારા કંઈ કેટલાય આતંકીઓ પણ ઉચ્ચ ડિગ્રીઓ ધરાવે છે, છતાં આતંકનો માર્ગ પસંદ કર્યો છે. એટલે જ શિક્ષણ મૂલ્યનિષ્ઠ, સભ્ય અને સમાજ પ્રત્યે જવાબદેહ હોવું જરૂરી છે એવું ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું.સુરતમાં વીર નર્મદ…
ગુજરાતની બે વિદ્યાર્થિની સીએસની પરીક્ષામાં દેશના ટોપ-10 રેન્કમાં ઝળકી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સીએસ પ્રોફેશનલ અને એક્ઝિક્યુટિવની ડિસેમ્બરમાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ધ કંપની સેક્રેટરી ઓફ ઈન્ડિયા દ્વારા (આઈસીએસઆઈ) દ્વારા જાહેર કરાયેલા પરિણામમાં ગુજરાતની બે વિદ્યાર્થિની દેશના ટોપ-10માં ઝળકી છે. એક્ઝિક્યુટીવમાં વિરતી શાહ નામની વિદ્યાર્થિનીએ દેશમાં ત્રીજો…
અમદાવાદનો 613મો સ્થાપના દિવસની ઉજવણી: સંસ્કૃતિ અને આધુનિકતાનો સમન્વય ધરાવતું નગર
અમદાવાદ: સોમવારે અમદાવાદ શહેરની 613મી વર્ષગાંઠ ઉજવાઈ હતી. યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સિટીમાં સ્થાન મેળવનાર અમદાવાદ ભારતનું પ્રથમ શહેર છે. અમદાવાદ શહેર ઈતિહાસ, પરંપરા અને આધુનિકતાનો સંગમ છે. પોળો અને દરવાજા માટે જાણીતું અમદાવાદ હેરિટેજ સિટી તરીકે ઓળખાય છે. અમદાવાદ શહેર…
- સ્પોર્ટસ
યશસ્વી જયસ્વાલે વિરાટ કોહલીના સાત વર્ષ જૂના રેકોર્ડની કરી બરોબરી
રાંચી: ઇંગ્લેન્ડ સામેની રાંચી ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં યશસ્વી જયસ્વાલે 44 બોલમાં 37 રનની ઇનિંગ રમી હતી. જો કે યશસ્વી જયસ્વાલે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. વાસ્તવમાં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન કરનાર ભારતીય બેટ્સમેનોની યાદીમાં…
આઠ વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
થાણે: નવી મુંબઈમાં આઠ વર્ષના બાળક સાથે કથિત સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવા બદલ પોલીસે 38 વર્ષના શખસની ધરપકડ કરી હતી. ખાંદેશ્વર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી સનાઉલ હાકીમ શેખ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 377, 506(2) અને પ્રોટેક્શન…
ગુજરાતમાં રાહુલ ગાંધીની યાત્રા પહેલાં ભાજપ કરશે
કૉંગ્રેસ-આપમાં મોટું ભંગાણ (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં રાહુલ ગાંધીની યાત્રાના પ્રવેશ પહેલા ભાજપ દ્વારા કૉંગ્રેસ અને આપમાં મોટાપાયેલા ભંગાણ કરવાનો વ્યૂહ અપનાવામાં આવશે. ખાસ કરીને ભરૂચ સહિતના દક્ષિણ અને મધ્ય ગુજરાતના આદિવાસી બેલ્ટમાં ભાજપ આપના સ્થાનિક નેતાઓ અને કાર્યકરોને ટારગેટ…
- સ્પોર્ટસ
ભારતની ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ ટેબલમાં લાંબી છલાંગ, ઇગ્લેન્ડને હરાવી બીજા ક્રમે પહોંચી ટીમ ઇન્ડિયા
રાંચી: ભારતે રાંચીમાં રમાયેલી ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને પાંચ વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ્સ ટેબલ 2024-25માં મોટી છલાંગ લગાવી છે. ટીમ ઇન્ડિયા રાંચી ટેસ્ટમાં જીત બાદ પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે પહોંચી ગઇ છે. 2023-25 ટેસ્ટ…
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આસ્થાનાં કેન્દ્રોનો વિકાસ થઈ રહ્યો છે: મુખ્ય પ્રધાન
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આપણાં તીર્થક્ષેત્રો, સનાતન સંસ્કૃતિના આસ્થાનાં કેન્દ્રોનો વિકાસ થઈ રહ્યો છે. શાસ્ત્રોમાં આપણાં તીર્થક્ષેત્રોની દિવ્યતાનું વર્ણન છે તેવી જ દિવ્યતાને પુન:સ્થાપિત કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાસરત છે એવું ગુજરાતના…