પાયધુનીમાં મિલકત વિવાદને લઇ ૮૦ વર્ષના વૃદ્ધે તેના નાના ભાઇ પર કર્યો છરીથી હુમલો
મુંબઈ: દક્ષિણ મુંબઈના પાયધુની વિસ્તારમાં મિલકત વિવાદને લઇ પોતાના નાના ભાઇ પર છરીથી હુમલો કરવા બદલ ૮૦ વર્ષના વૃદ્ધની સોમવારે ધરપકડ કરવામાં આવી હતી.પોલીસના જણાવ્યા અનુસાર ધરપકડ કરેલા વૃદ્ધની ઓળખ જમનાદાસ મગનલાલ મહેતા તરીકે થઇ હોઇ તે નાના ભાઇ અરવિંદ…
ઉશ્કેરણીજનક મેસેજ-વીડિયો વાયરલ કરનારા સામે કડક પગલાંની ચેતવણી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મીરા રોડના નયા નગર પરિસરમાં શોભાયાત્રા પર તોફાની તત્ત્વોએ કરેલા હુમલા પછી સોશિયલ મીડિયા પર અનેક ઉશ્કેરણીજનક મેસેજ અને વીડિયો વાયરલ થઈ રહ્યા હોવાથી પોલીસે લાલ આંખ કરી છે. ખાતરી કર્યા વિના આડેધડ આવા મેસેજ-વીડિયો ફોરવર્ડ કરનારાઓ…
ડોંબિવલીમાં જૈન મંદિરોમાં ચોરી કરનારો દક્ષિણ મુંબઈથી ઝડપાયો
ડોંબિવલી: ડોંબિવલી વિસ્તારમાં જૈન મંદિરોમાં દર્શનને બહાને પ્રવેશ્યા બાદ ચાંદીની વસ્તુઓ ચોરવા બદલ રામનગર પોલીસે દક્ષિણ મુંબઈના ગિરગામ ખાતેથી ૪૭ વર્ષના શખસની મંગળવારે ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ નરેશ અગરચંદ જૈન તરીકે થઇ હોઇ મુંબઈના નવ પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ…
પ. બંગાળ અને પંજાબમાં ઈન્ડિયા બ્લૉકને ફટકો
લોકસભાની ચૂંટણી રાજ્યમાં અલગથી લડવાની મમતા બેનરજી અને ભગવંત માનની જાહેરાત કોલકાતા: પશ્ર્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)ના સુપ્રીમો મમતા બેનરજીએ તેમ જ પંજાબના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટી ‘આપ’ના નેતા ભગવંત માને પણ રાજ્યમાં લોકસભાની ચૂંટણી…
ભગવાન હનુમાન સ્વયં રામલલાના દર્શન કરવા પધાર્યા
નવી દિલ્હી: અયોધ્યામાં નવા જ નિર્માણ કરાયેલા રામમંદિરમાં વાનર પ્રવેશ્યો હતો અને કોઈ પણ પ્રકારની સમસ્યા ઊભી કર્યા વિના બાદમાં ત્યાંથી જતો રહ્યો હતો. આ ઘટના મંગળવારે રાત્રે બની હતી. મંદિરના ટ્રસ્ટે આ સુંદર ઘટના સોશિયલ મીડિયા પર શૅર કરી…