પારસી મરણ
પેસીબા કાવસજી શેરીયાર તે મરહુમો ધનમાય તથા કાવસજી શેરીયારનાં દીકરા. તે ભીખુ તથા મરહુમો જહાંગીર શાહ, ખુરશેદ સોલી, જાલુ, આલુ, તથા રતીના ભાઇ. (ઉં. વ. ૮૩) રે. ઠે. ૨, સમર બ્રીજ, ૧૫મો રોડ, બાંદ્રા (વે), મુંબઇ-૪૦૦ ૦૫૦. ઉઠમણાંની ક્રિયા: ૨૬-૧-૨૪…
હિન્દુ મરણ
સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણઘાંઘળી (હાલ સોનગઢ) સ્વ. યશવંતીબેન મનસુખલાલ કાનજી જાનીના પુત્ર પ્રતાપરાય (ઉં.વ. ૭૨) તા. ૨૪-૧-૨૪ને બુધવારના સોનગઢ મુકામે સ્વર્ગવાસ થયેલ છે. તે વર્ષાબેનના પતિ. શીતલબેન જોષી, કમલરાજ, હેતલબેન પંડયા, જીગ્નેશભાઈ જાનીના પિતાશ્રી. મૌલિકકુમાર જોષી, હાર્દિકકુમાર પંડયા, પુજાબેન…
જૈન મરણ
વાગડ વિ.ઓ. જૈનગામ લાકડીયાના સ્વ. મણીબેન છેડા (ઉં.વ. ૬૭) મંગળવાર, તા. ૨૩-૧-૨૪ના મુંબઈ મધ્યે સંથારો સીજી ગયેલ છે. સ્વ. કામલબેન/સ્વ. લાખઈબેન હેમરાજ ડોસા છેડા (ભિમાણી)ના પુત્રવધૂ ચુનીલાલના ધર્મપત્ની. નીતિનના માતુશ્રી. સ્વ. કાનજી, સ્વ. મણીલાલ, સ્વ. દિવાળી, નાનુના ભાભી. ગં.સ્વ. કુંવરબેન,…
- શેર બજાર
વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો બાહ્યપ્રવાહ અને આઈટી શૅરોમાં વેચવાલીએ સેન્સેક્સ ૩૫૯ પૉઈન્ટ તૂટ્યો
ડિસેમ્બર અંતના પરિણામો પશ્ર્ચાત્ ટેક મહિન્દ્રાનો શૅર છ ટકા ગબડ્યો નવી દિલ્હી: વર્તમાન નાણાકીય વર્ષમાં ગત ડિસેમ્બરના અંતે પૂરા થયેલા ત્રીજા ત્રિમાસિકગાળામાં ટૅક મહિન્દ્રનો ચોખ્ખો નફો ૬૦ ટકા ઘટીને ૫૧૦.૪ કરોડની સપાટીએ રહેતાં આજે સત્ર દરમિયાન શૅરના ભાવમાં છ ટકાનો…
- વેપાર
સોનામાં ઉછાળો ઊભરા જેવો નિવડ્યો,₹ ૨૭૯નો ઘટાડો, ચાંદી ₹ ૨૨૭ ઝળકી
મુંબઈ: યુરોપિયન સેન્ટ્રલ બૅન્કની નીતિવિષયક બેઠક અને અમેરિકાના જીડીપીનાં ડેટાની આજે મોડી સાંજે થનારી જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવમાં ઘટ્યા મથાળેથી ધીમો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું. આમ…
- વેપાર
ડૉલર સામે રૂપિયામાં સાધારણ એક પૈસાનો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય સ્તરે આજે ડૉલર ઈન્ડેક્સ સામે રૂપિયામાં જોવા મળેલી નરમાઈ સામે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધી આવ્યા હોવાથી તેમ જ આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી જળવાઈ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં રૂપિયો…
- એકસ્ટ્રા અફેર
મમતા-કેજરીવાલ કૉંગ્રેસને વધારે બેઠકો કેમ આપે?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ કૉંગ્રેસ સહિતના વિપક્ષોએ ભાજપ સામે લડવા માટે મોટા ઉપાડે બનાવેલા ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્કલુઝીવ એલાયન્સ (ઈંગઉઈંઅ)ના બાળમરણનાં એંધાણ છે. ઈન્ડિયા (ઈં.ગ.ઉ.ઈં.અ.) મોરચાની રચના લોકસભાની ચૂંટણી માટે થયેલી છે પણ ત્રણ મહત્ત્વનાં રાજ્યો ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ), શુક્રવાર, તા. ૨૬-૧-૨૦૨૪,ગણરાજ્ય દિનભારતીય દિનાંક ૬, માહે માઘ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, પોષ વદ-૧જૈન વીર સંવત ૨૫૫૦, માહે પૌષ, તિથિ વદ-૧પારસી શહેનશાહી રોજ ૧૪મો ગોશ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને…