- વેપાર
ટીન અને નિકલની આગેવાનીમાં ધાતુઓમાં સુધારો
મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે સપ્તાહના અંતે વૈશ્ર્વિક અહેવાલોની ગેરહાજરી વચ્ચે ટીન અને નિકલની આગેવાની હેઠળ ચોક્કસ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની લેવાલી જળવાઈ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. એકથી ૨૦ સુધીની આગેકૂચ જોવા મળી હતી, જ્યારે એકમાત્ર લીડ ઈન્ગોટ્સમાં નિરસ માગે ભાવમાં…
પારસી મરણ
મીનુ ધનજીશાહ દુબાશ તે નરગીસ મીનુ દુબાશનાં ખાવીંદ. તે મરહુમો ધનજીશાહ તથા કુમી દુબાશનાં દીકરા. તે ફરઝાદ તથા ઝુબીનનાં બાવાજી. તે શોભા ફરઝાદ દુબાશ તથા જેરનાઝ ઝુબીન દુબાશનાં સસરાજી. તે જીમી, દોલી તથા મરહુમો પરસીસ તથા ફ્રેનીના ભાઇ. (ઉં. વ.…
હિન્દુ મરણ
સ્વ. મંગળદાસ કુંવરજી કમાણીના ધર્મપત્ની હેમલતા (ઉ. વ. ૭૩) ગામ ગુઇર, હાલ મુલુંડ. તે ઝવેરબેન જાધવજી ભમરિયાના સુપુત્રી. તથા સ્વ. નારાયણજી, સ્વ. પુરુષોતમ, સ્વ. વાગજી, સ્વ. લવજી, સ્વ. વિઠ્ઠલદાસ, ચાપસી, સ્વ. ભાનુમતીના ભાભી. તે સ્વ. હરીશ, સ્વ. સુભાષ, દમયંતી નવીન…
જૈન મરણ
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનસાવરકુંડલા નિવાસી સ્વ. શાંતાબેન વેલજીભાઈ શેઠના સુપુત્ર જયંતભાઈ (ઉં.વ. ૮૬) તા. ૨૬-૧-૨૪, શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. વિલાસબેનના પતિ. નીતા-નીતિન, જીજ્ઞા-હેમેન, મોના-કેતનના પિતાશ્રી. ગુલાબરાય, હર્ષદભાઈ, રસિકભાઈ, લાભુબેન, વિજયાબેન, નિરંજનાબેનના ભાઈ. નરભેરામ કામાણીનાં જમાઈ. ધર્મીશ-દીપા, રૂચી-શાલિન, દિશા-મનીલ, તનીષ હિંમાશના…
સાપ્તાહિક દૈનંદિની
તા. ૨૮-૧-૨૦૨૪ થી તા. ૩-૨-૨૦૨૪ રવિવાર, પૌષ વદ-૩, વિ. સં. ૨૦૮૦, તા. ૨૮મી જાન્યુઆરી, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર મઘા બપોરે ક. ૧૫-૫૨ સુધી, પછી પૂર્વાફાલ્ગુની. ચંદ્ર સિંહ રાશિ પર જન્માક્ષર. લાલા લજપતરાય જયંતી, શ્રી દયાનંદગિરિ ગુરુ બ્રહ્મગિરિ યાને શ્રી મુંડિયાસ્વામી…
સાપ્તાહિક ભવિષ્ય
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૨૮-૧-૨૦૨૪ થી તા. ૩-૨-૨૦૨૪ ગ્રહગોચર: સૂર્યનારાયણ મકર રાશિમાં સમગ્ર સપ્તાહમાં ભ્રમણ કરે છે. મંગળ ધનુ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. બુધ ધનુમાંથી મકરમાં તા. ૧લીએ પ્રવેશે છે. ગુરુ મેષ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શુક્ર ધનુ રાશિમાં…
આજનું પંચાંગ
(ઉત્તરાયણ સૌર શિશિર ઋતુ), રવિવાર, તા. ૨૮-૧-૨૦૨૪ ભારતીય દિનાંક ૮, માહે માઘ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, પૌષ વદ-૩જૈન વીર સંવત ૨૫૫૦, માહે પૌષ, તિથિ વદ-૩પારસી શહેનશાહી રોજ ૧૬મો મેહેર, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩પારસી કદમી રોજ ૧૬મો…
- ઉત્સવ
શાહજાદાએ ક્રૂર બાપ કરતાં દાના દુશ્મનો પર કર્યો વિશ્ર્વાસ
વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ (૨૯)શાહજાદા મિર્ઝા મોહમ્મદ અકબર પર હવે ઔરંગઝેબે પૂરેપૂરું ફોક્સ કરવું પડ્યું. કોઈ સંજોગોમાં શાહજાદો રાજસ્થાનની બહાર નીકળી ન શકે અને એની ઘરેથી જ ધરપકડ થઈ જાય એ માટે અબ્બાજાનને મરણિયા થવું પડ્યું.એક ભાઈને પકડવા માટે બીજાને…
- ઉત્સવ
અહંકારની પુકાર નાનો માણસ-મોટો ઇગો
મિજાજ મસ્તી -સંજય છેલ ટાઇટલ્સ: ખુશી અને ખુરશી જીરવવી અઘરી. (છેલવાણી)‘બૈરાગ’ ફિલ્મમાં અંધની ભૂમિકા ભજવ્યા બાદ દિલીપકુમાર ‘નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ બ્લાઇન્ડસ’ નામની અંધજનોની સંસ્થામાં ટ્રસ્ટી હતા. એકવાર એમણે અભિનેતા નસીરૂદ્દીન શાહને ત્યાં ચીફ-ગેસ્ટ તરીકે આમંત્રણ આપ્યું, કારણ કે નસીરે ‘સ્પર્શ’…
- ઉત્સવ
માસ્તરનો જીવ જોખમમાં છે
મહેશ્ર્વરી ‘લવકુશ’ને પ્રેક્ષકોનો અફાટ પ્રેમ મળ્યો ઉર્દૂ નાટકની શરૂઆત કરવાનો યશ અયોધ્યાના નવાબ વાજીદઅલી શાહને નામે છે. બાદશાહ પોતાના દરબારીઓ સાથે નાટકમાં ભાગ લેતા. એમાં રાધાકનૈયા’ના કિસ્સા હોવાનો ઉલ્લેખ છે. ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના અભિનેતા, દિગ્દર્શક, સંગીતકાર અને નાટ્યસંસ્થાના માલિક હરિભાઈ…