- ધર્મતેજ
સફેદ ચહેરો (ભાગ-૧૧)
દિવાકર તથા દેશાઈભાઈની વાતચીત ખૂબ જ સ્પષ્ટતાથી એણે કારની સીટ નીચે છુપાયેલી સ્થિતિમાં સાંભળી હતી. પળભર તો તેને આ બધું સ્વપ્ન જેવું જ લાગ્યું. એણે પોતાના માથા પર હાથ ફેરવ્યો. સુકાઈ ગયેલા લોહીનો આભાસ તેને થયો કનુ ભગદેવ (ગતાંકથી ચાલુ)એ…
એકનાથ શિંદેએ માર્યા એક કાંકરે છ પક્ષી
મરાઠા આરક્ષણ: જરાંગેના પારણાં (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યના રાજકારણમાં ભારે ચકચાર જગાવનારા મરાઠા સમાજના અનામત માટેના આંદોલનનું કોકડું ઉકેલવામાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને શનિવારે સફળતા મળી હતી અને તેમાં એક કાંકરે તેમણે છ પક્ષી મારીને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનપદે ‘અનાયાસે’ નથી…
કમાઠીપુરામાં લાકડાની વખારમાં લાગેલી આગે એકનો ભોગ લીધો
૧૮ કલાકની જહેમત બાદ આગ પર નિયંત્રણ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દક્ષિણ મુંબઈમાં ચોર બજાર નજીક લાકડાની વખારમાં ગુરુવાર મધરાત બાદ લાગેલી ભીષણ આગમાં ૫૦ વર્ષની વ્યક્તિનું મૃત્યુ થયું છે. લગભગ ૧૮ કલાકની જહેમત બાદ આગ પર નિયંત્રણ મેળવવામાં ફાયરબ્રિગેડને સફળતા…
મધ્ય રેલવેના ત્રણેય માર્ગ પર આજે બ્લોક
મુંબઈ: મધ્ય રેલવેએ ૨૮ જાન્યુઆરી રવિવારે મધ્ય, હાર્બર અને ટ્રાન્સ હાર્બર માર્ગમાં કામકાજ માટે બ્લોક લેવાનો નિર્ણય લીધો છે. જેથી સીએસએમટી જતી અને આવતી અનેક લોકલ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મધ્ય રેલવેમાં આવતીકાલે પણ અપ-ડાઉન બંને સ્લો લાઇનમાં…
વિદ્યાવિહાર ફ્લાયઓવરના ગર્ડરના વજનમાં વધારો સલાહકાર કંપનીની ફી પણ બમણી થઇ
મુંબઈ: વિદ્યાવિહાર રેલવે સ્ટેશન ખાતે મુંબઈ પાલિકા દ્વારા બાંધવામાં આવી રહેલા ફ્લાયઓવરના દેખરેખનું કામ અને ગર્ડરનું વજન ૬૦૦ મેટ્રિક ટન વધવાને કારણે સલાહકાર કંપનીની ફીમાં પણ વધારો થયો છે. સલાહકાર કંપનીની ફીમાં અંદાજે રૂ. ૩.૫૩ કરોડનો વધારો થયો છે. તેથી…
શાકભાજીના પુરવઠા પર મરાઠા આરક્ષણ મોરચાની અસર; ખેડૂતો અને વેપારીઓને ફટકો
નવી મુંબઈ: વાશીના એપીએમસી માર્કેટમાં મરાઠા આરક્ષણ મોરચાના રોકાણને એક દિવસ માટે લંબાવવાથી મુંબઈ અને ઉપનગરોમાં શાકભાજીના પુરવઠા પર તેની અસર જોવા મળી હતી. માલની આવકમાં ૧૫ થી ૨૦ ટકાનો ઘટાડો થયો હતો, જ્યારે ૧૦ ટકા માલને નુકસાન થતા મરાઠા…
મનોજ જરાંગે સામે ઝૂકી સરકાર: મરાઠા સમાજની ૧૩ માગણીઓનો સ્વીકાર
મરાઠા કાર્યકર્તાને મુંબઈ આવતા રોકવામાં સફળતા મળી (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મરાઠા અનામત માટેના સૌથી મોટા કાર્યકર્તા મનોજ જરાંગે-પાટીલની મક્કમતા સામે આખરે મહારાષ્ટ્ર સરકારને ઝુકવું પડ્યું હતું. મરાઠા સમાજની ૧૩ માગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. બીજી તરફ…
દિલ્હી સરકારને ઉથલાવવાનું ભાજપનું કાવતરું: કેજરીવાલ
પક્ષ છોડવા ‘આપ’ના સાત વિધાનસભ્યને ૨૫-૨૫ કરોડની ઑફર નવી દિલ્હી: દિલ્હી સરકારને ઉથલાવવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું હોવાનું જણાવતાં મુખ્ય પ્રધાન કેજરીવાલે દાવો કર્યો હતો કે પક્ષ છોડવા ‘આપ’ના સાત વિધાનસભ્ય (પ્રત્યેક)નેપચીસ કરોડ રૂપિયાની ઑફર આપવામાં આવી છે. જોકે દિલ્હી…
હૂતી બળવાખોરોનો અમેરિકન યુદ્ધજહાજ પર મિસાઈલ હુમલો
જેરુસલેમ : યમનના હૂતી બળવાખોરોએ શુક્રવારે એડન અખાતમાં રક્ષણ કરતા અમેરિકન યુદ્ધજહાજ પર મિસાઈલ હુમલો કર્યો હતો અને અમેરિકાએે આ મિસાઈલ તોડી પાડી હતી. તદુપરાંત હૂતીના બળવાખોરોએ દરિયાઈ પરિવહન પરના તેના હુમલા ચાલુ રાખીને બ્રિટનના જહાજ પર સફળ મિસાઈલ હુમલો…
- નેશનલ
રોહન બોપન્નાએ રચ્યો ઇતિહાસ
ટેનિસની ગ્રૅન્ડ સ્લૅમ ડબલ્સનો ઑલ્ડેસ્ટ ચૅમ્પિયન બન્યો મેલબર્ન: લિયેન્ડર પેસ અને મહેશ ભૂપતિ યુવાન વયે ઘણા વિક્રમો રચીને ટેનિસની મેન્સ ડબલ્સમાં ભારતનું નામ રોશન કરી ચૂક્યા છે, પરંતુ રોહન બોપન્નાએ શનિવારે મેલબર્નમાં મોટી ઉંમરે વર્લ્ડ રેકૉર્ડ રચીને ભારતને અનેરું ગૌરવ…