મહિલાને ફસાવવા બદલ બે પોલીસ સહિત ચાર વિરુદ્ધ ગુનો
મુંબઈ: અંધેરીમાં એક પરિવારે લિલામીમાં લીધેલો ફ્લેટ પચાવી પાડવા અને પરિવારને લૂંટના કેસમાં ફસાવવાના આરોપસર બે પોલીસ અધિકારી સહિત ચાર જણ સામે એમઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. કોર્ટના આદેશને પગલે ચારેય જણ સામે ગુનો દાખલ કરાયો હતો.…
પુણે એરપોર્ટ પર સાત કિલો સોના સાથે બે જણની ધરપકડ
મુંબઈ: સોનાની દાણચોરીના કિસ્સા વધી રહ્યા છે, જેમાં આજે પુણે એરપોર્ટ પરથી આશરે સાત કિલો સોના સાથે એક વિદેશી મહિલા સહિત અન્ય એક પ્રવાસીની ધરપકડ કરવામાં આવી હતી. ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)એ પુણે એરપોર્ટ પરથી કુલ છ કિલો ૯૧૨…
- નેશનલ
નીતીશ કુમારનો વિક્રમ: નવમી વાર બિહારના મુખ્ય પ્રધાન બન્યા
એનડીએના મુખ્ય પ્રધાન બનવા મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપ્યું પટણા : જનતા દળ (યુનાઈટેડ)ના પ્રમુખ નીતીશ કુમાર રવિવારે બિહારના મુખ્ય પ્રધાન તરીકેના સોગંદ વિક્રમી વાર એટલે કે નવમી વાર લીધા હતા. રાજ્યપાલ રાજેન્દ્ર અર્લેકરે રાજભવનમાં નીતીશ કુમારને હોદ્દાના અને ગુપ્તતાના શપથ…
ઇંગ્લેંડ સામેની પહેલી ટૅસ્ટ મૅચમાં ભારતનો ૨૮ રને પરાજય
હાર્ટલીના તરખાટથી કરોડો ભારતીયોના હાર્ટ-બ્રેક હૈદરાબાદ: ઇંગ્લૅન્ડે રવિવારે સિરીઝની પ્રથમ ટેસ્ટમાં ચોથા દિવસે ભારતીયોને તેમની જ ટર્નિંગ પિચ પરના રોમાંચક મુકાબલામાં ૨૮ રનથી હરાવીને ૧-૦થી સરસાઈ લીધી હતી. ઇંગ્લૅન્ડની જે પણ ગ્રેટેસ્ટ વિક્ટરીઝ છે એમાં આ જીતનો ઉલ્લેખ અચૂક થશે.…
વડોદરામાં મહિલાઓને જાહેરમાં નિર્વસ્ત્ર કરી માર મરાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં મહિલા સુરક્ષાની વાતો વચ્ચે વડોદરામાં ચાર મહિલાઓને નિર્વસ્ત્ર કરી દોડાવી હતી. ચોરીની આશંકાએ મહિલાઓને માર મારી નિર્વસ્ત્ર કરાઈ હતી. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ સંસ્કારી નગરી વડોદરામાં જાહેરમાં મહિલાઓ પર ચોરીનો આરોપ…
લોસ એન્જલસમાં ગોળીબારમાં ચાર નાં મોત
લોસ એન્જલસ: લોસ એન્જલસમાં એક ગોળીબારમાં ચાર લોકોનાં મોત થયાના અહેવાલ છે. શનિવારે પોલીસે આ ઘટનાને હત્યા-આત્મહત્યા તરીકે દર્શાવ્યા બાદ ચાર લોકોનાં મોતની પુષ્ટિ કરી હતી. લોસ એન્જલસ પોલીસ વિભાગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, લેર્ડો…
ભગવાન રામનું શાસન બંધારણના ઘડવૈયા માટે પ્રેરણાસ્રોત: વડા પ્રધાન મોદી
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે દેશના કરોડો લોકોને એક સૂત્ર સાથે બાંધી દીધા છે આ દરમિયાન જે શક્તિ જોવા મળી જે વિકસિત ભારતના સંકલ્પો માટે મોટો આધાર છે.…
આજે જે કાયદા બની રહ્યા છે તે આવતીકાલના ભારતને મજબૂત બનાવશે: વડા પ્રધાન મોદી
રવિવારે સુપ્રીમ કોર્ટની ડાયમંડ જ્યૂબિલી ઉજવણીનું ઉદ્ઘાટન નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સુપ્રીમ કોર્ટની ડાયમંડ જ્યૂબિલી ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ અવસરે વડા પ્રધાને કહ્યું હતું કે આજે ભારતની પ્રાથમિકતા ન્યાય સુધી પહોંચવાની સરળતા અને તેના પર દરેક…
હરિયાણાના સોનીપતમાં માર્ગ અકસ્માતમાં ચાર નેપાળીનાં મોત
ચંદીગઢ: હરિયાણાના સોનીપતમાં એક કારની ટક્કરથી સાઇકલ અને સ્કૂટર પર સવાર ચાર લોકોનાં મોત થયાં હતાં. આ તમામ નેપાળના હોવાનું પોલીસે જણાવ્યું હતું. સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનના એસએચઓ ઇન્સ્પેક્ટર રવિન્દર કુમારના જણાવ્યા અનુસાર સોનીપતના મામા-ભાંજા ચોક ખાતે મધરાતે અકસ્માત થયો…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.