ભાજપમાં ભરતી મેળામાં કૉંગ્રેસના ત્રણ મોટા માથાંએ ભગવી પાઘડી બાંધી
(અમારા પ્રતિનિધિ તરપથી)અમદાવાદ: લોકસભાની ચૂંટણી પહેલા જ ભાજપનું કૉંગ્રેસ મુક્ત ગુજરાત અભિયાન શરૂ થઈ ગયું છે. ભાજપે વિપક્ષના નેતાઓને પાર્ટીમાં લાવવાનો તખતો ગોઠવી દીધો છે. કૉંગ્રેસના અનેક નેતાઓ, ધારાસભ્યો ભાજપમાં સામેલ થઈને કેસરિયો કરાવવા આવી રહ્યાં છે. ગુજરાતમાં જેમ જેમ…
લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યસભાનો જંગ
15 રાજ્યની 56 બેઠક માટે 27મી ફેબ્રુઆરીએ ચૂંટણી નવી દિલ્હી: આખા દેશ સહિત વિશ્વની નજર સૌથી મોટા લોકશાહી દેશ ભારતની 2024ની સામાન્ય ચૂંટણી પર છે ત્યારે તે પહેલા દરેક પક્ષ માટે એક જંગની જાહેરાત થઈ ચૂકી છે. રાજ્યસભાની 56 બેઠકની…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ), મંગળવાર, તા. 30-1-2024, ગાંધી નિર્વાણ દિન.ભારતીય દિનાંક 10, માહે માઘ, શકે 1945વિક્રમ સંવત 2080, શા. શકે 1945, પૌષ વદ-4જૈન વીર સંવત 2550, માહે પૌષ, તિથિ વદ-4પારસી શહેનશાહી રોજ 18મો રશ્ને, માહે 6ઠ્ઠો…
વેસ્ટર્ન રેલવેના પ્રવાસીઓની સલામતી માટે હવે સુરક્ષા `કવચ’
મંબઇ-અમદાવાદ દરમિયાન ટે્રન અકસ્માતો રોકવા અત્યાધુનિક ટૅક્નોલૉજી મુંબઈ: મેક ઇન ઇન્ડિયા' અંતર્ગત દેશમાં જ વિકસિત ટેક્નોલોજીના ઉપયોગને પણ વેગ મળી રહ્યો છે અને તેનો વપરાશ હવે પ્રવાસીઓની સુરક્ષા માટે શરૂ કરવા માટે રેલવે પ્રશાસન પણ તૈયાર છે. વેસ્ટર્ન રેલવે દ્વારા…
લદાખવાસીઓેનું ત્રીજી ફેબ્રુઆરીએ `લેહ ચલો’ આંદોલન
રાજ્યના દરજ્જા અને છઠ્ઠા શેડ્યુલમાં સ્થાન આપવાની માગણી સુરેશ એસ. ડુગ્ગરજમ્મુ : લદાખના લોકો અનેક વર્ષોના સંઘર્ષ બાદ મળેલા કેન્દ્રશાસિત પ્રદેશના દરજ્જાથી નારાજ છે. આ જ કારણથી પોતાની માગણીનો હુંકાર કરતાં તેમણે આંદોલનની શરૂઆત કરી છે. આંદોલનના ભાગરૂપે ત્રીજી ફેબ્રુઆરીએ…
- સ્પોર્ટસ
અંડર-19 વર્લ્ડ કપમાં સુપર-છનો કાર્યક્રમ જાહેર, ન્યૂઝીલેન્ડ-નેપાળ સામે ટકરાશે ભારત
દુબઇ: આઇસીસી મેન્સ અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ 2024નો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે. આ ટૂર્નામેન્ટ 30 જાન્યુઆરીથી તેના બીજા તબક્કામાં પ્રવેશ કરશે. 12 ટીમો ટૂર્નામેન્ટના સુપર-છ રાઉન્ડમાં પહોંચી છે. હવે સુપર-છ તબક્કાના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. ભારતે તેની…
- તરોતાઝા
ફન વર્લ્ડ
ઓળખાણ પડી?ભારતના લગભગ તમામ ભાગમાં થતી ઔષધીય વનસ્પતિના બીની ઓળખાણ પડી? આ વનસ્પતિના પાનની ભાજી થાય છે અને તેના બી વિવિધ ઉપયોગમાં આવે છે. અ) રામતલ બ) અળસી ક) સુવા ડ) કળથી ભાષા વૈભવ…ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવોA Bપિત્તાશય…
આજે કલ્યાણ -ડોમ્બિવલીનો પાણી પુરવઠો બંધ
કલ્યાણ : કલ્યાણ-ડોંબિવલીને પાણી પૂરું પાડતા મોહિલી, બારાવે, નેતીવલી, ટિટવાલા ખાતેના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના ઇલેક્ટ્રિકલ, યાંત્રિક જાળવણી અને સમારકામ માટે કલ્યાણ, ડોમ્બિવલી, ગ્રામીણ વિસ્તારોનો પાણી મંગળવારે આજે સવારે આઠથી સાંજના આઠ વાગ્યા સુધી બંધ રહેશે.કલ્યાણ પૂર્વ, પશ્ચિમ, ડોમ્બિવલી પૂર્વ, પશ્ચિમ,…
- સ્પોર્ટસ
ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં જાડેજા અને કે.એલ. રાહુલ બહાર, સરફરાઝ, વોશિંગ્ટન સુંદર અને સૌરભને કરાયા સામેલ
નવી દિલ્હી : ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ પહેલા ભારતીય ટીમને મોટો ફટકો પડ્યો હતો. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને બેટ્સમેન કે.એલ. રાહુલ બીજી ટેસ્ટમાંથી બહાર થઇ ગયા છે. આ જાણકારી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આપી હતી. નોંધનીય…
ગુજરાત ભાજપના 20થી વધુ સાંસદોની ટિકિટ કપાઇ શકે છે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: લોકસભાની ચૂંટણીમાં 400થી વધુ બેઠકો જીતવાના લક્ષ્યાંક સાથે ભાજપ આગળ વધી રહ્યું છે. રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ બાદ ઇન્ડિયા મહાગઠબંધનમાં ભંગાણ પડતાં ભાજપની રાજકીય સ્થિતિ વધુ મજબૂત બની છે. જોકે, આ વખતે ગુજરાતમાં 20થી વધુ વર્તમાન સાંસદોના પત્તા…