અંડર-23 ક્રિકેટરો પાસે દારૂની બોટલ મળવા મામલે તપાસ કરશે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન
નવી દિલ્હી: સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને (એસસીએ) સોમવારે ચંદીગઢથી રાજકોટ પરત ફરતી વખતે તેના અંડર-23 ક્રિકેટરો પાસેથી દારૂની બોટલો મળી આવ્યા બાદ શિસ્તભંગની તપાસ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. એસસીએના સૂત્રોના જણાવ્યા અનુસાર, 25 જાન્યુઆરીએ સીકે નાયડુ ટ્રોફીમાં યજમાન ચંડીગઢ સામે…
વેસ્ટર્ન રેલવેના પ્રવાસીઓની સલામતી માટે હવે સુરક્ષા `કવચ’
મંબઇ-અમદાવાદ દરમિયાન ટે્રન અકસ્માતો રોકવા અત્યાધુનિક ટૅક્નોલૉજી મુંબઈ: મેક ઇન ઇન્ડિયા' અંતર્ગત દેશમાં જ વિકસિત ટેક્નોલોજીના ઉપયોગને પણ વેગ મળી રહ્યો છે અને તેનો વપરાશ હવે પ્રવાસીઓની સુરક્ષા માટે શરૂ કરવા માટે રેલવે પ્રશાસન પણ તૈયાર છે. વેસ્ટર્ન રેલવે દ્વારા…
આજે કલ્યાણ -ડોમ્બિવલીનો પાણી પુરવઠો બંધ
કલ્યાણ : કલ્યાણ-ડોંબિવલીને પાણી પૂરું પાડતા મોહિલી, બારાવે, નેતીવલી, ટિટવાલા ખાતેના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના ઇલેક્ટ્રિકલ, યાંત્રિક જાળવણી અને સમારકામ માટે કલ્યાણ, ડોમ્બિવલી, ગ્રામીણ વિસ્તારોનો પાણી મંગળવારે આજે સવારે આઠથી સાંજના આઠ વાગ્યા સુધી બંધ રહેશે.કલ્યાણ પૂર્વ, પશ્ચિમ, ડોમ્બિવલી પૂર્વ, પશ્ચિમ,…
ગોખલે પુલ પર માત્ર હળવા વાહનોને મંજૂરી?
આવતા મહિને ખુલ્લો મુકાશે (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અંધેરી પૂર્વ અને પશ્ચિમને જોડનારો મહત્ત્વનો પુલ ગણાતા ગોખલે પુલનું પહેલા તબક્કાનું કામ લગભગ પૂરું થઈ ગયું છે. આવતા મહિનાની અંતમાં એક લેન ખુલ્લી મૂકવામાં આવવાની છે ત્યારે પહેલા તબક્કામાં ફકત હળવા વાહનોને…
સિદ્ધિવિનાયક મંદિર પરિસરનો થશે વિકાસ: મંદિર તરફ આવતા તમામ રસ્તા થશે પહોળા
દાદર સ્ટેશનથી મંદિર માટે દર પાંચ મિનિટે `બેસ્ટ’ની બસ દોડશે (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દાદરમાં આવેલા શ્રી સિદ્ધિવિનાયક ગણપતિબાપ્પાના મંદિરે મુંબઈ સહિત દેશભરમાંથી મોટી સંખ્યામાં આવતા ગણેશભક્તોની સુવિધા માટે મુંબઈ મહાનગરપાલિકાએ મંદિર પરિસરનો વિકાસ કરવાનો નિર્ણય લીધો છે. મંદિર તરફ આવતા…
લગ્ન પ્રસંગો, સામાજિક કાર્યક્રમોમાં ગીતો વગાડવાનું ભારે પડશે
હવે ગીતો વગાડતા પૂર્વે માલિકી હક્ક ધરાવતી કંપનીની પરવાનગી જરૂરીમુંબઈ: લગ્ન પ્રસંગોમાં, સોસાયટીના કાર્યક્રમોમાં કે પછી ડી.જે પાર્ટીમાં આપણને મનગમતા ગીતો વગાડવાની ફરમાઇશ આપણે `ડી.જે વાલે બાબુ’ પાસે કરતા જ હોઇએ છીએ. જોકે હવે કોઇપણ પ્રસંગમાં જે તે ગીત વગાડનારાઓ…
મુંબઈમાં છ સ્થળેથી 2.22 કરોડનું ડ્રગ્સ જપ્ત: 11 જણની ધરપકડ
મુંબઈ: ક્રાઇમ બ્રાન્ચના એન્ટિ નાર્કોટિક્સ સેલે (એએનસી) મુંબઈમાં છ સ્થળે કાર્યવાહી કરીને રૂ. 2.22 કરોડની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ પ્રકરણે 11 જણની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓમાં મુંબઈના મોટા ડ્રગ સપ્લાયરનો પણ સમાવેશ છે.એએનસીના બાંદ્રા યુનિટના સ્ટાફે વિશેષ…
લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યસભાનો જંગ
15 રાજ્યની 56 બેઠક માટે 27મી ફેબ્રુઆરીએ ચૂંટણી નવી દિલ્હી: આખા દેશ સહિત વિશ્વની નજર સૌથી મોટા લોકશાહી દેશ ભારતની 2024ની સામાન્ય ચૂંટણી પર છે ત્યારે તે પહેલા દરેક પક્ષ માટે એક જંગની જાહેરાત થઈ ચૂકી છે. રાજ્યસભાની 56 બેઠકની…
શૅરબજારમાં પ્રી-બજેટ રેલી? સેન્સેક્સ 1241 પોઇન્ટ ઊછળ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: એશિયાઇ બજારોના સુધારા અને સ્થાનિક સ્તરે ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં લેવાલીનો ટેકો મળતાં સપ્તાહના પહેલા દિવસે શેરબજારે જોરદાર છલાંગ લગાવીને રોકાણકારોને રાજી કરી દીધા છે. સેન્સેકસ 1241 પોઇન્ટથી ઊંચી છલાંગ લગાવી ફરી 72,000 પોઇન્ટની નજીક પહોંચ્યો છે. એ…
માલદીવના રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગ
માલે: માલદીવની સંસદમાં બહુમતી ધરાવતા મુખ્ય વિપક્ષ માલદીવ ડેમોક્રેટિક પાર્ટી (એમડીપી) પ્રમુખ મોહમદ મૂઝ્ઝુ વિરુદ્ધ મહાભિયોગની દરખાસ્ત લાવવાની યોજના ઘડી રહ્યો છે.પ્રધાનમંડળના ત્રણ સભ્યને મતદાન આપવાનું સોમવારે નકારવામાં આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પ્રસારમાધ્યમના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.ચીનતરફી…