- એકસ્ટ્રા અફેર
નીતિશ સુશાસન બાબુમાંથી સત્તાલાલસુ બની ગયા
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર ફરી પલટી મારીને ચર્ચામાં આવી ગયા છે. છેલ્લા એક દાયકામાં ચાર વાર પલટી મારનારા નીતિશ કુમાર ગુલાંટબાજીમાં બધાંના બાપ સાબિત થયા છે ને તેના કારણે તેમની ઈજ્જતનો જોરદાર કચરો થઈ…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ), મંગળવાર, તા. 30-1-2024, ગાંધી નિર્વાણ દિન.ભારતીય દિનાંક 10, માહે માઘ, શકે 1945વિક્રમ સંવત 2080, શા. શકે 1945, પૌષ વદ-4જૈન વીર સંવત 2550, માહે પૌષ, તિથિ વદ-4પારસી શહેનશાહી રોજ 18મો રશ્ને, માહે 6ઠ્ઠો…
- તરોતાઝા
ફન વર્લ્ડ
ઓળખાણ પડી?ભારતના લગભગ તમામ ભાગમાં થતી ઔષધીય વનસ્પતિના બીની ઓળખાણ પડી? આ વનસ્પતિના પાનની ભાજી થાય છે અને તેના બી વિવિધ ઉપયોગમાં આવે છે. અ) રામતલ બ) અળસી ક) સુવા ડ) કળથી ભાષા વૈભવ…ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવોA Bપિત્તાશય…
રોડ કોન્ટ્રાક્ટ રદ કરવાના નિર્ણયને બહાલી: 64 કરોડનો દંડ 30 દિવસમાં ચૂકવવાનો આદેશ
મુંબઈ: મુંબઈ શહેરમાં રસ્તાના કામો અટકાવનાર વિવાદાસ્પદ કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ ફરી એકવાર રદ કરવામાં આવ્યો છે. રસ્તાના કામો અટકાવવા બદલ કોન્ટ્રાક્ટરને રૂ. 64 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે અને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રશાસને કોન્ટ્રાક્ટરને દંડની રકમ 30 દિવસમાં ચૂકવવાનો આદેશ આપ્યો…
મુંબઈમાં છ સ્થળેથી 2.22 કરોડનું ડ્રગ્સ જપ્ત: 11 જણની ધરપકડ
મુંબઈ: ક્રાઇમ બ્રાન્ચના એન્ટિ નાર્કોટિક્સ સેલે (એએનસી) મુંબઈમાં છ સ્થળે કાર્યવાહી કરીને રૂ. 2.22 કરોડની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ પ્રકરણે 11 જણની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓમાં મુંબઈના મોટા ડ્રગ સપ્લાયરનો પણ સમાવેશ છે.એએનસીના બાંદ્રા યુનિટના સ્ટાફે વિશેષ…
શૅરબજારમાં પ્રી-બજેટ રેલી? સેન્સેક્સ 1241 પોઇન્ટ ઊછળ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: એશિયાઇ બજારોના સુધારા અને સ્થાનિક સ્તરે ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં લેવાલીનો ટેકો મળતાં સપ્તાહના પહેલા દિવસે શેરબજારે જોરદાર છલાંગ લગાવીને રોકાણકારોને રાજી કરી દીધા છે. સેન્સેકસ 1241 પોઇન્ટથી ઊંચી છલાંગ લગાવી ફરી 72,000 પોઇન્ટની નજીક પહોંચ્યો છે. એ…
માલદીવના રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગ
માલે: માલદીવની સંસદમાં બહુમતી ધરાવતા મુખ્ય વિપક્ષ માલદીવ ડેમોક્રેટિક પાર્ટી (એમડીપી) પ્રમુખ મોહમદ મૂઝ્ઝુ વિરુદ્ધ મહાભિયોગની દરખાસ્ત લાવવાની યોજના ઘડી રહ્યો છે.પ્રધાનમંડળના ત્રણ સભ્યને મતદાન આપવાનું સોમવારે નકારવામાં આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પ્રસારમાધ્યમના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.ચીનતરફી…
લદાખવાસીઓેનું ત્રીજી ફેબ્રુઆરીએ `લેહ ચલો’ આંદોલન
રાજ્યના દરજ્જા અને છઠ્ઠા શેડ્યુલમાં સ્થાન આપવાની માગણી સુરેશ એસ. ડુગ્ગરજમ્મુ : લદાખના લોકો અનેક વર્ષોના સંઘર્ષ બાદ મળેલા કેન્દ્રશાસિત પ્રદેશના દરજ્જાથી નારાજ છે. આ જ કારણથી પોતાની માગણીનો હુંકાર કરતાં તેમણે આંદોલનની શરૂઆત કરી છે. આંદોલનના ભાગરૂપે ત્રીજી ફેબ્રુઆરીએ…
સરકારે સિમી જૂથ પરનો પ્રતિબંધ વધુ પાંચ વર્ષ માટે લંબાવ્યો
નવી દિલ્હી : દેશમાં આતંકવાદ ભડકાવામાં સંડોવણી અને શાંતિ અને કોમી એખલાસનો ભંગ કરવા માટે આંતકવાદી જૂથ સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મુવમેન્ટ ઑફ ઈન્ડિયા (સિમી) પર મૂકેલો પ્રતિબંધ વધુ પાંચ વર્ષ માટે લંબાવ્યો છે.એક્સ પર મૂકેલી પોસ્ટમાં કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે લખ્યું…
પાકિસ્તાનમાં આગામી ચૂંટણીને પગલે કરાંચીમાં મતદાન હિંસામાં વધારો
કરાંચી: પાકિસ્તાનના સૌથી મોટા શહેર કરાંચીમાં આઠ ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણીની તૈયારીઓને પગલે તણાવ વધી રહ્યો છે. રાષ્ટ્રીય અને પ્રાંતીય વિધાનસભા બેઠકો માટે લડતા પક્ષો વચ્ચે પહેલેથી જ ઘણો સંઘર્ષ ચાલી રહ્યો છે.નાઝીમનાદમાં સોમવારે હિંસક તોફાનો ફાટી નીકળ્યા હતા. જેના…