ભારત જોડો યાત્રા ગુજરાતમાં 4 દિવસમાં 7 જિલ્લાઓમાં 400 થી વધુ કિ.મીનો પ્રવાસ કરશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ભારત જોડો ન્યાય યાત્રા' 7મી માર્ચે ગુજરાતના દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે બપોરે 3-00 કલાકે પ્રવેશ કરશે.ભારત જોડો ન્યાય યાત્રા’ ગુજરાત રાજ્યમાં 4 દિવસમાં 7 જિલ્લાઓમાં 400 થી વધુ કિ.મીનો પ્રવાસ કરી મહારાષ્ટ્ર રાજ્યમાં પ્રવેશ કરશે. ગુજરાત કૉંગ્રેસના…
કચ્છમાં માર્ચ મહિનામાં પણ વિક્રમજનક ઠંડી
નલિયા નવ ડિગ્રી રાજ્યનું સૌથી ઠંડું મથક (અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં થયેલા કમોસમી વરસાદ અને દેશના પહાડી વિસ્તારોમાં થયેલા અતિભારે બરફવર્ષાને લઈને સમગ્ર ઉત્તર ભારતની સાથે સરહદી કચ્છમાં હાડ થીજાવતી ભારે ટાઢક પ્રસરી છે અને કચ્છમાં મહત્તમ અને…
પારસી મરણ
મીનુ જમશેદ ઇરાની તે ગુલશન મીનુ ઇરાનીના ખાવીંદ તે મરહુમો પેરીન તથા જમશેદ ઇરાનીના દીકરા. તે ઝરાસ્પ, નીલુફર ઝરીર તંમબોલી તથા અરનાવાઝ મીનોચેર મહેતાના બાવાજી. તે રોકસાન, ઝરીર તથા મીનોચેરનાં સસરાજી. તે મરહુમો દારાયસ, અસ્પંદીયાર, સાયરસ, તથા દીનશાહના ભાઇ. તે…
હિન્દુ મરણ
કોળી પટેલગામ સરીબુજરંગ (અમલસાડ)ના સ્વ. રામજીભાઈ ધનજીભાઈ પટેલનાં ધર્મપત્ની પાર્વતીબેનનું અવસાન તારીખ શનિવાર, તા. 2-3-2024ના દિને થયું છે. તે બકુલભાઈ, સરોજબેન, રેખાબેન, વર્ષાબેન, દક્ષાબેન, નયનાબેનનાં માતુશ્રી. તે દિપીકાબેનનાં સાસુ તથા મોહિનીનાં દાદી. એમનુ બંને પક્ષનું બેસણું બુધવાર. તા. 6-3-24ના રોજ…
જૈન મરણ
જામનગર હાલાર વિશા શ્રીમાળી જૈનપડધરી નિવાસી હાલ મુંબઇ સ્વ. સાકરચંદ જેચંદ પટેલના સુપુત્ર જયંતીલાલના ધર્મપત્ની અ. સૌ. લીલાવંતીબેન (ઉં. વ. 90) તે મોરબી નિવાસી સ્વ. દોશી પ્રભુદાસ વીરપાળના સુપુત્રી. તે રેખા, શ્વેતા અને રાજીવના માતુશ્રી. તે અ. સૌ. કલ્પના, ચંદ્રેશકુમાર…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા(ઉત્તરાયણ સૌર વસંતઋતુ), મંગળવાર, તા. 5-3-2024,શ્રી રામદાસ નવમી, સ્વામી દયાનંદ સરસ્વતી જયંતીભારતીય દિનાંક 15, માહે ફાલ્ગુન, શકે 1945વિક્રમ સંવત 2080, શા. શકે 1945, માઘ વદ-9જૈન વીર સંવત 2550, માહે માઘ, તિથિ વદ-9પારસી શહેનશાહી રોજ 23મો દએપદીન, માહે…
- એકસ્ટ્રા અફેર
ભોજપુરી સ્ટાર્સને ભાજપ કેમ પોષે છે?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ ભાજપમાંથી લોકસભા કે વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ માટે લોકો પડાપડી કરતા હોય છે ત્યારે ભોજપુરી ગાયક પવન સિંહે ભાજપની ટિકિટને નકારી દઈને આશ્ચર્ય સર્જ્યું છે. ભાજપે શનિવારે સાંજે 2024ની લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની યાદી જાહેર…
- તરોતાઝા
ખરાબ ઊંઘથી લઇને પ્રજનન ક્ષમતા સુધી, મહિલાઓની પાંચ સૌથી મોટી બીમારીઓ
આરોગ્ય એક્સપ્રેસ – રેખા દેશરાજ અમીર દેશ હોય કે ગરીબ દેશ હોય તમામ જગ્યાએ પુરુષોની સરખામણીમાં મહિલાઓનું સ્વાસ્થ્ય વધુ ખરાબ હોય છે તો તેનું સૌથી મોટું કારણ મહિલાઓ પોતે છે. કારણ કે તેઓ ભલે પરિવારના અન્ય સભ્યોની તબિયતની ચિંતા કરતી…
- તરોતાઝા
વસંતઋતુમાં વાળની ગ્રોથ વધારો
આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા વાળ એ વ્યક્તિના સુંદરતાનું અહેમ ભાગ છે. વાળની સુંદરતા વ્યક્તિના સારા સ્વાસ્થ્ય પર નિર્ભર છે. આધુનિક અતરંગી જમાનામાં સૌથી મોટી સમસ્યા એટલે વાળ ખરવા અને અકાળે સફેદ થવા. વાળની સમસ્યા માટે લોકો તમામ…
સ્વાદ-પોષણમાં ભોજન સમાન છે આ ચાવણા
આરોગ્ય – કિરણ ભાસ્કર સામાન્ય રીતે ચના ચબેના (ચવાણું) આપણે એ પદાર્થને કહી શકાય, જેને આપણે ચાવીને ખાઈ શકીએ. મકાઈના દોડા, ચેવડો, ભેલ, વિવિધ પ્રકારના શેકેલા દાણા, શેકેલા ચોખા અથવા મમરા, ચણા, વટાણા અને મમરાનો ચેવડો, શેકેલા અને બાફેલા ચણા,…