Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 49 of 313
  • વેપાર

    ડૉલર સામે રૂપિયામાં પાંચ પૈસાનો ધીમો સુધારો

    મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે નરમાઈનું વલણ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધી આવ્યા હોવા છતાં આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાધારણ પાંચ પૈસાના સુધારા સાથે ૮૩.૧૧ના મથાળે બંધ…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ઋતુ), બુધવાર, તા. ૩૧-૧-૨૦૨૪ભારતીય દિનાંક ૧૧, માહે માઘ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, પૌષ વદ-૫જૈન વીર સંવત ૨૫૫૦, માહે પૌષ, તિથિ વદ-૫પારસી શહેનશાહી રોજ ૧૯મો ફરવરદીન, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩પારસી…

  • એકસ્ટ્રા અફેર

    સીએએના અમલથી દેશમાં સંઘર્ષ થશે જ

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ લોકસભાની ચૂંટણી આવી એ સાથે જ સિટિઝનશીન એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ)નો મુદ્દો પાછો ગાજ્યો છે અને સીએએ મુદ્દે રાજકીય દાવપેચ શરૂ થઈ ગયા છે. ૨૦૧૯માં દેશની સંસદે પસાર કરેલા સીએએ હેઠળ પાકિસ્તાન, બંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં એ ત્રણ…

  • પ્રજામત

    હિટ એન્ડ રનહિટ એન્ડ રન અંગેનો નવો કાયદો ત્યારે લાગુ પડવો જ જોઇએ. સરકારે ટ્રક ડ્રાઇવરોની દાદાગીરી સામે ઝૂકવું ન જોઇએ. ટ્રક ડ્રાઇવરો બેફામ ટ્રકો ચલાવે છે. જેના પરિણામે દર વર્ષે લાખો નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવે છે. જૈન સાધુ-સાધ્વીઓ…

  • ઈન્ટરવલ

    સેબીનો સપાટો ફોરેનર્સમાં ફફડાટ

    શેરબજારમાં તાજેતરમાં પડેલા ભયાનક કડાકા પાછળ એફઆઇઆઇની વેચવાલી છે કે અન્ય પરિબળો? કવર સ્ટોરી -નિલેશ વાઘેલા કેપિટલ માર્કેટ નિયામક ધી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ કંપનીઓને લઘુતમ પબ્લિક શેરહોલ્ડિંગ અંગેના નિયમોમાં ગડબડ કરતા અટકાવવા માટે, તેમજ વિદેશી કંપનીઓને…

  • ઈન્ટરવલ

    વડા પ્રધાન મોદી સાથે વેર બાંધીને માલદીવના પ્રમુખ મોઈઝુએ મુશ્કેલી વહોરી

    આમ તો લાંબાં સમયથી આપણા સંબંધો સારા હતા ને એમાં અચાનક એવો યુ-ટર્ન આવ્યો કે…. પ્રાસંગિક -અમૂલ દવે ભારત અને માલદીવ વચ્ચેના સંબંધ અચાનક વણસીને એકદમ તળિયે બેસી ગયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાત બાદ માલદીવના ત્રણ પ્રધાનોએ…

  • ઈન્ટરવલ

    માસ્ક્ડ આધાર કાર્ડ હૈં તો બચના મુમકિન હૈં

    સાયબર સાવધાની -પ્રફુલ શાહ રેગ્યુલર આધાર કાર્ડ , માસ્ક્ડ આધાર કાર્ડ માસ્ક્ડ આધાર કાર્ડ. આ ઉપયોગી બાબત છે જેની હજી ઘણાંને ખબર નથી. જાણ છે એ લોકોય આળસમાં રાચે છે અને માસ્ક્ડ આધાર કાર્ડ મેળવવામાં ઢીલ કરે છે, જે ક્યારેક…

  • ઈન્ટરવલ

    અજબ ગજબની દુનિયા

    હેન્રી શાસ્ત્રી પાણી તારે અને મારે પણ ખરું..!બહુ ઓછા જાણીતા કવિ ત્રિભુવન વ્યાસે ‘મહાસાગર’ના શીર્ષક હેઠળ એક સુંદર કાવ્ય લખ્યું છે, જે ગુજરાતી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાં ભણાવવામાં આવતું હતું. આ રચનામાં કવિએ રૂપકોનો બખૂબી ઉપયોગ કરીને સમુદ્ર કે મહાસાગરના…

  • ઈન્ટરવલ

    પહેરવેશ એ આપણી સંસ્કૃતિ છે આપણી ઓળખ છે

    આપણે ત્યાં સંસ્કૃતિથી લઈને ભાષા-રીતરિવાજો તહેવારો, ઈત્યાદિમાં જે અનેકવિધતા જોવાં મળે છે એમાં ‘એક નૂર આદમી હજાર નૂર કપડાં!’ની ઉક્તિ અલગ તરી આવે છે. મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા જો તમે ગુજરાતની પોશાક સભ્યતા વિશે જાણતા નથી તો તમે ગુજરાતી નથી……

  • ઈન્ટરવલ

    સામેવાળાની સરકાર નામ બદલવાના રવાડે!

    ‘કામ ન કરતી સરકાર’ના બહાના હેઠળ એને યુદ્ધના ધોરણે ઘર ભેગી ન કરી શકાય ? વ્યંગ -ભરત વૈષ્ણવ ‘ગિરધરભાઇ, આ લોકો એમના મગજમાં શું સમજે છે?’ હિલિયમ ભરેલો ફુગ્ગો ધડાકા સાથે ફાટે તેમ રાજુ રદી નામના ફુગ્ગામાંથી સવાલ બ્લાસ્ટ થયો.…

Back to top button