- નેશનલ

બજેટ સ્પેશિયલ કહીં ખુશી: કહીં ગમ
નવી દિલ્હી: કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. નિર્મલા સીતારમણે આ બજેટમાં ઘણી મોટી જાહેરાતો કરી છે. જેમકે આ વખતે કેન્દ્ર સરકાર આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર નહીં કરે, સરકાર વંદે ભારત ટ્રેનની જેમ ૪૦ હજાર બીજી રેલવે…
મુંબઈ મહાનગરપાલિકાનું આજે બજેટ
કોઈ પ્રકારના કરવેરા વગરનું ચૂંટણીલક્ષી બજેટ રહેવાની શક્યતા (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટેનું બજેટ બીજી ફેબ્રુઆરી, ૨૦૨૪, શુક્રવારના જાહેર કરવામાં આવશે. પાલિકા કમિશનર અને પ્રશાસક ઈકબાલસિંહ ચહલ પ્રશાસક તરીકે બીજી વખત બજેટ રજૂ કરશે. આગામી સમયમાં…
મુંબઈમાં ઠંડીનું જોર વધશે મહાબળેશ્ર્વર ટાઢુંબોળ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં થોડા દિવસથી ઠંડીનું જોર વધ્યું છે. જોકે દિવસના સમયમાં ગરમી અને ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે આગામી દિવસમાં મુંબઈમાં ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. આ દરમિયાન હિલ સ્ટેશન મહાબળેશ્ર્વર ટાઢુંબોળ થઈ…
મરાઠાઓને કુણબી પ્રમાણપત્રો સામે પીઆઈએલ: છ ફેબ્રુઆરીએ હાઈ કોર્ટમાં સુનાવણી થશે
મુંબઈ: નવેમ્બર ૨૦૨૩થી મરાઠાઓને કુણબી પ્રમાણપત્ર આપવાના મહારાષ્ટ્ર સરકારના પગલાને પડકારતી અરજી પર સુનાવણી માટે અરજદારે થોડા દિવસ રાહ જોવી પડશે એમ બોમ્બે હાઈ કોર્ટે ગુરુવારે જણાવ્યું હતું. ’ઓબીસી વેલ્ફેર ફાઉન્ડેશન’ના ચેરમેન મંગેશ સસાણેએ આ સપ્તાહની શરૂઆતમાં દાખલ કરેલી જાહેર…
ન્યાયમૂર્તિને લક્ષ્ય બનાવતો અહેવાલ ઉપજાવી કાઢ્યો
ત્રણ વકીલ સામે હાઈ કોર્ટનો તિરસ્કારનો કેસ મુંબઈ: હાઈ કોર્ટના જજ પર લાંછન લગાડતો એક અહેવાલ ઉપજાવી કાઢવા બદલ બોમ્બે હાઈ કોર્ટે જાતે જ (સુઓ મોટો) ત્રણ વકીલ વિરુદ્ધ તિરસ્કારની પ્રક્રિયા હાથ ધરી છે. આવું કરવાથી અદાલતના ગૌરવને હાનિ પહોંચે…
- આમચી મુંબઈ

ફ્રેશ ફેશન સાથે નવી સિઝનની શરૂઆત
મુંબઈ: નવી સિઝનની શરૂઆત કરો ફ્રેશ ફેશનથી, કારણ કે આવી ગઇ છે લેટેસ્ટ ફેશન ધરાવતી મુંબઈની સૌથી વધુ પ્રિય ડિઝાઇન લાઇબ્રેરી. ૨૦૨૪નું વર્ષ ડિફાઇન કરનારા કૂલેસ્ટ ફેશન કલેક્શન સાથે તમારા નવા અવતારને કરો સ્ટાઇલ-અપ.તમારા નવા લુકને સજાવવા માટે અહીં છે…
- આમચી મુંબઈ

સિગ્નેચર લક્ઝરી એન્ડ વેડિંગ એક્સ્પો
મુંબઈમાં સિઝનના સૌથી મોટા બ્રાઈડલ અને ફેશન એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. તમને મંત્રમુગ્ધ બનાવે એવા એક્સ્પોમાં આવો અને અસાધારણ ડિઝાઈનનું કલેક્શન પણ પસંદ કરી શકો છો. આ વેડિંગ એક્સ્પોમાં બ્રાઈડ, બ્રાઈડમેઈડ્સ અને લગ્નપ્રસંગમાં હાજરી આપવા જનારા મહેમાનો માટે પણ…
પેપરલેસ બજેટ રજૂ કરવા સીતારમણ ટેબ્લેટ લઇને સંસદભવન પહોંચ્યાં
નવી દિલ્હી: નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ ગુરુવારે ફરી એકવાર ટેબ્લેટને પરંપરાગત ‘ખાતાવહી’ની જેમ થેલીમાં મૂકીને વચગાળાનું બજેટ ૨૦૨૪-૨૫ રજૂ કરવા સંસદમાં પહોંચ્યા હતા. તેઓ છેલ્લા ત્રણ વર્ષની જેમ પેપરલેસ ફોર્મેટમાં બજેટ લઇને સંસદ પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિને મળવા જતા પહેલા તેમણે…
આજે ગુજરાત સરકારનું અંદાજપત્ર રજૂ થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત વિધાનસભા બજેટ સત્રની આજે ગુરૂવારથી રાજ્યપાલના સંબોધન સાથે શરૂઆત થઇ હતી. તેમજ ૩૬ મિનિટ રાજ્યપાલનું ભાષણ ચાલ્યું હતું. વિધાનસભાના સત્રના પ્રથમ દિવસે સખાવતી સંસ્થાઓ માટેના જમીનની બિનખેતીની પરવાનગીઓ સહિતની મુશ્કેરીઓ દૂર કરવા માટેના સુધારા કાયદામાં કરવામાં…
સ્થાનિક પ્રવાસ ઉદ્યોગને પ્રોત્સાહન મળશે
નવી દિલ્હી:કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે લોકસભામાં રજૂ કરેલા વચગાળાના બજેટમાં લક્ષદ્વીપ સહિત દેશના ટાપુઓ પર પોર્ટ કનેક્ટિવિટી, પ્રવાસન માળખાકીય સુવિધાઓ અને અન્ય સુવિધાઓ માટેના પ્રોજેક્ટ્સની જાહેરાત કરી હતી. નાણાપ્રધાનના જણાવ્યા અનુસાર, પ્રવાસનને પ્રોત્સાહન આપવાથી આ વિસ્તારોમાં રોજગારી વધારવામાં પણ…


