- વીક એન્ડ
પંખી જગતના હેલિકૉપ્ટર્સ
નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી ટ્રેનમાં પ્રવાસ દરમિયાન રેલવે સ્ટેશનના સિગ્નલની બહાર ટ્રેન ઊભી હતી. રેલવે ટ્રેકની બાજુમાં આવેલા ખેતરમાં એકાએક મારું ધ્યાન ગયું કે એક પંખીડું ઊડતું હોવા છતાં હવામાં એક જ જગ્યા પર સ્થિર ઊભું છે. એ વખતે મારું…
- વીક એન્ડ
ન્યૂનતમ નાટકીયતા: લટકતી કાચની કેબિન
સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા સ્થાપત્યની આ એક મજાની રમત છે. યુદ્ધ ગ્રસ્ત યુક્રેનની રાજધાની કીવના એક સ્થપતિ યાશુકા ડિઝાઇન દ્વારા નિર્ધારિત થયેલી આ રચના જેટલી રસપ્રદ લાગે છે તેના કરતાં વધારે નાટકીય છે. અહીં, જાણે કાચની એક વિશાળ પેટીને…
- વીક એન્ડ
તમામ ઉમ્ર ઈસી ઈક ખયાલ મેં ગુઝરી,કે ઝિન્દગી કે ફરાઈઝ સે ઝિન્દગી કમ હૈ
ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી હૈં મુઝી સે અબ ગુરેઝાં વો ચમન કે ગુંચ-ઓ-ગુલ,મેરે આંસુઓં ને કી થી કભી જિન કી આબયારી.રાહ ખુદ બઢ કે બતાતી હૈ નિશાને-મંઝિલ,ચલનેવાલે ભી તો હો ગર્દિશે-અપ્યામ કે સાથ.દેતે હૈં તાના-એ-અસ્નામ પરસ્તી મુઝ કો,સજદા…
- નેશનલ
બજેટ સ્પેશિયલ આર્થિક સર્વેક્ષણની આવૃત્તિ જેવું બજેટ મધ્યમ વર્ગ માટે રસકશ વગરનું અને નિરસ
વચગાળાના અંદાજપત્રમાં સરકારના દસ વર્ષની સિદ્ધિઓ સરવાળો અને આવનાર સમયના આયોજનોનો અંદાજ કરન્ટ ટોપિક -નિલેશ વાઘેલા મુંબઇ: નાણાંપ્રધાન નિર્મલા સીતારામને રજૂ કરેલા વોટ ઓન અકાઉન્ટ એટલે કે વચગાળાના અંદાજપત્રમાં લોકઅંદાજ અનુસાર જ એપક્ષિત બાબતોનો સમાવેશ અને ગેરહાજરી જોવા મળી હતી.…
- નેશનલ
બજેટ સ્પેશિયલ કહીં ખુશી: કહીં ગમ
નવી દિલ્હી: કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. નિર્મલા સીતારમણે આ બજેટમાં ઘણી મોટી જાહેરાતો કરી છે. જેમકે આ વખતે કેન્દ્ર સરકાર આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર નહીં કરે, સરકાર વંદે ભારત ટ્રેનની જેમ ૪૦ હજાર બીજી રેલવે…
મુંબઈ મહાનગરપાલિકાનું આજે બજેટ
કોઈ પ્રકારના કરવેરા વગરનું ચૂંટણીલક્ષી બજેટ રહેવાની શક્યતા (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટેનું બજેટ બીજી ફેબ્રુઆરી, ૨૦૨૪, શુક્રવારના જાહેર કરવામાં આવશે. પાલિકા કમિશનર અને પ્રશાસક ઈકબાલસિંહ ચહલ પ્રશાસક તરીકે બીજી વખત બજેટ રજૂ કરશે. આગામી સમયમાં…
મુંબઈમાં ઠંડીનું જોર વધશે મહાબળેશ્ર્વર ટાઢુંબોળ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં થોડા દિવસથી ઠંડીનું જોર વધ્યું છે. જોકે દિવસના સમયમાં ગરમી અને ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે આગામી દિવસમાં મુંબઈમાં ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. આ દરમિયાન હિલ સ્ટેશન મહાબળેશ્ર્વર ટાઢુંબોળ થઈ…
- આમચી મુંબઈ
ફ્રેશ ફેશન સાથે નવી સિઝનની શરૂઆત
મુંબઈ: નવી સિઝનની શરૂઆત કરો ફ્રેશ ફેશનથી, કારણ કે આવી ગઇ છે લેટેસ્ટ ફેશન ધરાવતી મુંબઈની સૌથી વધુ પ્રિય ડિઝાઇન લાઇબ્રેરી. ૨૦૨૪નું વર્ષ ડિફાઇન કરનારા કૂલેસ્ટ ફેશન કલેક્શન સાથે તમારા નવા અવતારને કરો સ્ટાઇલ-અપ.તમારા નવા લુકને સજાવવા માટે અહીં છે…
- આમચી મુંબઈ
સિગ્નેચર લક્ઝરી એન્ડ વેડિંગ એક્સ્પો
મુંબઈમાં સિઝનના સૌથી મોટા બ્રાઈડલ અને ફેશન એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. તમને મંત્રમુગ્ધ બનાવે એવા એક્સ્પોમાં આવો અને અસાધારણ ડિઝાઈનનું કલેક્શન પણ પસંદ કરી શકો છો. આ વેડિંગ એક્સ્પોમાં બ્રાઈડ, બ્રાઈડમેઈડ્સ અને લગ્નપ્રસંગમાં હાજરી આપવા જનારા મહેમાનો માટે પણ…
- નેશનલ
આર્થિક વિકાસના લક્ષ્ય સાથેનું કરદાતાઓને નિરાશ કરતું: નરો વા કુંજરો વા બજેટ
મુંબઇ: મોદી સરકારનું આ બીજું વચગાળાનું બજેટ છે. આ વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણનું બજેટ ભાષણ ટૂંકું પરંતુ નિરસ રહ્યું હતું. બજેટમાં ઘણી નાની-મોટી જાહેરાતો કરવામાં આવી છે, પરંતુ કરદાતાઓને નિરાશા સાંપડી છે. એમ કહી શકાય કે માસ્તરે ભણાવ્યું ખરું, પરંતુ…