Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • ઉત્સવ

    કુદરતની ખુલ્લી સ્લેટ પર લખાતી કવિતાને ભણીએ,રંગાતા ચિત્રને ખુલ્લાં મનથી માણીએ

    ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી ક્રિસમસ કે પછી કોઈ પણ વાર તહેવારને આપણે બહાનું બનાવી દેતા હોઈએ છીએ કે આપણે ઘરથી દૂર ક્યાંક જઈએ પણ સારા સૂર્યોદય કે સૂર્યાસ્તનાં કોઈ વાર તહેવાર નથી હોતા, તેઓ તો નિયત સમયે ઊગે અને આથમે…

  • ઉત્સવ

    મૂર્ખ માણસો સાથે દલીલ ન કરો- ન સમય વેડફો

    સુખનો પાસવર્ડ -આશુ પટેલ થોડા દિવસો અગાઉ હું ગુજરાત ગયો હતો ત્યારે અનાયાસે કેટલાક મિત્રો મળી ગયા. સ્વાભાવિક રીતે અલકમલકની થોડી વાતો થઈ, પણ થોડી વારમાં ત્યાં કલુષિત વાતાવરણ ઊભું થઈ ગયું. અમે મળ્યા હતા ત્યારે બધાનો મૂડ બહુ સારો…

  • ઉત્સવ

    ચીપ કહેશે: ક્યા હાલ હૈ, જનાબ કા…!

    મગજમાં બેસાડેલી ઈલેકટ્રોનિક ચીપ જાહેર કરશે મન કી બાત…! ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ માત્ર તમે વિચાર કરો અને આખું ડિવાઈસ કંટ્રોલ થઈ જાય તો? એકબાજુ એઆઈ (AI-આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)ની અદ્રશ્ય ક્ષિતિજો વચ્ચે જોખમને જવાબ આપતો આવિષ્કાર થયો છે. ટૅકનોલૉજીના દરિયામાં કેટલી…

  • ઉત્સવ

    મંત્રીશ્રીની હાય-હાય હેરાફેરી…

    કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રીના જીવનમાં બે જ પ્રવૃત્તિઓ ખૂબ જ મહત્ત્વની હોય છે,જેમકે…. શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ જો આપણે મુખ્યમંત્રીના કામનું વિગતવાર વિશ્ર્લેષણ કરીએ તો એ બે જ કામ આપણને જોવામળશે, જેને એ અત્યંત નિષ્ઠાથી એ બિચારા દરેક…

  • ઉત્સવ

    નકલી બ્રાન્ડથી સાવધાન કે પછી તેનું સ્વાગત…?!

    વેપારીઓનો એક મોટો એવો વર્ગ બ્રાન્ડની નકલ કરી વેપાર શા માટે કરે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ… બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી એ મોટાભાગે નાનાં શહેરોમાં વધુ જોવામાં આવે છે. જો તમે નાનાં શહેરોમાં ફર્યા હશો અને ખાસ કરીને…

  • ટોપ ન્યૂઝ

    કોન્સેપ્ટ મેડિકલે વાર્ષિક સ્પોર્ટ્સ ફેસ્ટ – મોમેન્ટમ 4.0 ની ચોથી આવૃત્તિની ઉજવણી કરી

    સુરત, 29 જાન્યુઆરી, 2024 કોન્સેપ્ટ મેડિકલ, જીવન રક્ષક તબીબી ઉપકરણોમાં અગ્રણી, તેના વાર્ષિક સ્પોર્ટ્સ ફેસ્ટ, મોમેન્ટમ 4.0 ની ચોથી આવૃત્તિની સફળતા શેર કરવા માટે ઉત્સાહિત છે. આ ઇવેન્ટ 26મી જાન્યુઆરીએ શરૂ થઈ હતી અને 27મી જાન્યુઆરી 2024ના રોજ સમાપ્ત થઈ…

  • પિતાએ સોડિયમ નાઈટ્રેટ ભેળવેલું પીણું પીવડાવી પુત્રને મારી નાખ્યો

    ૧૪ વર્ષના પુત્રના વર્તનથી કંટાળી ઘાતકી પગલું ભરનારા પિતાની ધરપકડ પુણે: સોલાપુરમાં બનેલી આંચકાજનક ઘટનામાં ૧૪ વર્ષના પુત્રના વર્તનથી નિરાશ અને રોષે ભરાયેલા પિતાએ સોડિયમ નાઈટ્રેટ ભેળવેલું ઠંડું પીણું પીવડાવી તેનો જીવ લીધો હતો. રસ્તાને કિનારેથી સગીરનો મૃતદેહ મળી આવ્યા…

  • મુંબઈ મહાનગરપાલિકાનું ૧૦.૫ ટકા વધુ રકમનું બજેટ

    મુંબઈ: દેશની સૌથી વધુ શ્રીમંત નગરપાલિકા ‘બૃહદ્ મુંબઈ મહાનગરપાલિકા’નું ૨૦૨૪-૨૫ના વર્ષ માટેનું રૂપિયા ૫૯,૯૫૪.૭૫ કરોડનું અંદાજપત્ર શુક્રવારે રજૂ કરાયું હતું. બૃહદ્ મુંબઈ મહાનગરપાલિકાનું ૨૦૨૩-૨૪ના વર્ષ માટેનું રૂપિયા ૫૪,૨૫૬.૦૭ કરોડનું બજેટ હતું અને તેની સરખામણીમાં ૨૦૨૪-૨૫ના અંદાજપત્રમાં રકમ ૧૦.૫ ટકા વધારાઇ…

  • નેશનલ

    ભારત અમેરિકા પાસેથી ખરીદશે ૩૧ પ્રિડેટર ડ્રોન

    ડ્રોન: જનરલ એટૉમિક્સ ઍરૉનૉટિકલ સિસ્ટમ્સ ઇન્કૉપૉર્રેટેડના એમક્યૂ-નાઇન-બી ડ્રોન. ભારતે અમેરિકા પાસેથી આવા ૩૧ ડ્રોન અંદાજે ૩.૯૯ અબજ ડૉલરના ખર્ચે ખરીદવાનો ગુરુવારે નિર્ણય લીધો હતો. (પીટીઆઇ) વોશિંગ્ટન: અમેરિકાએ ભારતને ૩૧ પ્રિડેટર ડ્રોન વેચવાના કરારને મંજૂરી આપી હતી. બાદમાં અમેરિકાએ કહ્યું હતું…

  • જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરામાં પૂજાની મંજૂરી: મુસ્લિમ વિસ્તારોમાં દુકાનો બંધ

    વારાણસી: જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરામાં હિન્દુઓને પૂજા કરવાની મંજૂરી આપવાના જિલ્લા અદાલતના આદેશને પગલે શહેરના મુસ્લિમ બહુમતિ વિસ્તારોમાં દુકાનો બંધ રહી હતી અને પોલીસે શુક્રવારની નમાઝ પહેલા સમગ્ર જિલ્લામાં એલર્ટ જાહેર કર્યું હતું. જિલ્લા અદાલતના આદેશ બાદ પ્રથમ શુક્રવારની નમાઝ પર…

Back to top button