- ઉત્સવ

સવારે ‘વેલકમ’, રાત્રે ‘ગેટ આઉટ’
મહેશ્ર્વરી પપ્પા – મમ્મીની ઘણા વખતે ચિઠ્ઠી આવી એટલે હું આનંદમાં હતી, પણ માસ્તરે જ્યારે ચલાલા સાથે આવવાની વાત કરી ત્યારે હું સહેજ ગભરાઈ ગઈ કે મારા પર કોઈ નવી મુસીબત તો નહીં આવી પડે ને. જોકે, મારી શંકા આટલી…
- ઉત્સવ

સિનેમાની સફ્રર (ભાગ બીજો)
સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ શિર્ષકના વિભિન્ન પ્રકારફિલ્મના નામને શિર્ષક કહેવામાં આવે છે, જેવી રીતે માણસને માટે તેનું નામ અત્યંત આવશ્યક હોય છે તેવી જ રીતે ફિલ્મ માટે શિર્ષક આવશ્યક હોય છે. માણસ પહેલાં જન્મે છે, પછી તેનું નામ…
- ઉત્સવ

તો તો પૂતળાની સુરક્ષાઅર્થે એ થી ઝેડ પ્લસસિકયોરિટી આપવાની નોબત આવશે!
વ્યંગ -ભરત વૈષ્ણવ બાપુજી, ડોકટર આંબેડકર સાહેબ આવ્યા છે.’ મણિબેને સરદાર પટેલ સાહેબને સૂચના આપી. સરદાર સાહેબ રેંટિયો કાંતતા હતા. રૂની પૂણી તકલીમાં ગૂંચવાઈ ગયેલ. સરદાર સાહેબ તેને ઠીક કરી.મણિ, સવારમાં સવારમાં ભીમરાવ આવ્યા છે. પાણીનો કળશિયો લાવો. ભીમરાવ માટે…
- ઉત્સવ

હિન્દી ફિલ્મોમાં માનસિક દર્દીનું યોગ્ય નિરુપણ કેમ થતું નથી?
આસિત સેન જેવા સક્ષમ દિગ્દર્શકો પણ માનસિક રોગથી પીડિત પાત્રને યર્થાત દર્શાવવામાં નિષ્ફળ રહ્યા છે! ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ જ્યારથી ફિલ્મો બનવાની શરૂઆત થઈ ત્યારથી જ કેટલીક ફિલ્મોમાં પાગલ વ્યક્તિઓનાં પાત્ર આપણે જોતા રહીએ છીએ. હોલિવુડની ફિલ્મ ‘વન્સ ફ્લ્યૂ…
- ઉત્સવ

ડિવાઈન લાઈટ
આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે ડિવાઈન લાઈટ સેન્ટરના ગુરુ, મોટિવેશનલ સ્પીકર અને ફિલોસોફીના પ્રોફેસર ડો.મનોહર શુકલે અધ્યાત્મિક ક્ષેત્રે ઘણી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. ૭૦વર્ષીય આ ગુરૂજી ખાસ કરીને યુવાવર્ગને મેડિટેશનની તાલીમ આપે છે. આજે ગુરૂજી મુંબઈની એક મલ્ટિકેર હૉસ્પિટલમાં…
રૉલર કૉસ્ટર રાઇડ જેવું પળે પળેરોમાંચનો અનુભવ કરાવતું એક નાટક
રંગભૂમિ -જે.ડી. મજિઠિયા કોવિડકાળ પછી દરેક વ્યવસાયની જેમ રંગભૂમિના વ્યવસાયને પણ અસર તો થઇ જ હતી. સારાં કહી શકાય એવાં નાટકોની સંખ્યા ઉત્તરોત્તર ઓછી થતી ગઇ છે. એક સમય એવો હતો જ્યારે પ્રવીણ જોષી, કાન્તિ મડિયા, શૈલેશ દવે જેવા નાટ્યકારોથી…
- ઉત્સવ

વેલેન્ટાઇન્સ ડેટોકન ઓફ લવ, ટ્રેઝર ઓફ પ્લેઝર
કેન્વાસ -અભિમન્યુ મોદી વેલેન્ટાઇન્સ ડે. ઠુઠવી નાખતી ઠંડી ગઈ અને સેન્સુઅસ સ્પ્રીંગ સજીધજીને આવી. વસંત. તહેવારોની ઋતુ અને ઋતુઓનો તહેવાર. વસંતોત્સવ. વસંતપંચમી. વેલેન્ટાઇન્સ ડે. ફાગ-હોળી-ધુળેટી. પ્રેમ, લાગણી, રોમાન્સના ઘૂંટડા પીવડાવતી ઋતુ. ફેબ્યુલસ ફેબ્રુઆરી. વેલેન્ટાઇન્સ ડે એટલે મલ્ટી લેયર્ડ તહેવાર. એક…
- ઉત્સવ

મૂર્ખ માણસો સાથે દલીલ ન કરો- ન સમય વેડફો
સુખનો પાસવર્ડ -આશુ પટેલ થોડા દિવસો અગાઉ હું ગુજરાત ગયો હતો ત્યારે અનાયાસે કેટલાક મિત્રો મળી ગયા. સ્વાભાવિક રીતે અલકમલકની થોડી વાતો થઈ, પણ થોડી વારમાં ત્યાં કલુષિત વાતાવરણ ઊભું થઈ ગયું. અમે મળ્યા હતા ત્યારે બધાનો મૂડ બહુ સારો…
- ઉત્સવ

ચીપ કહેશે: ક્યા હાલ હૈ, જનાબ કા…!
મગજમાં બેસાડેલી ઈલેકટ્રોનિક ચીપ જાહેર કરશે મન કી બાત…! ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ માત્ર તમે વિચાર કરો અને આખું ડિવાઈસ કંટ્રોલ થઈ જાય તો? એકબાજુ એઆઈ (AI-આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)ની અદ્રશ્ય ક્ષિતિજો વચ્ચે જોખમને જવાબ આપતો આવિષ્કાર થયો છે. ટૅકનોલૉજીના દરિયામાં કેટલી…
- ઉત્સવ

મંત્રીશ્રીની હાય-હાય હેરાફેરી…
કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રીના જીવનમાં બે જ પ્રવૃત્તિઓ ખૂબ જ મહત્ત્વની હોય છે,જેમકે…. શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ જો આપણે મુખ્યમંત્રીના કામનું વિગતવાર વિશ્ર્લેષણ કરીએ તો એ બે જ કામ આપણને જોવામળશે, જેને એ અત્યંત નિષ્ઠાથી એ બિચારા દરેક…








