પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
અમદાવાદમાં બે વર્ષમાં ૧૩ કરોડનું ડ્રગ્સ ઝડપાયું
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેર અને જિલ્લામાં નશીલા પદાર્થ પકડવા મામલે વિધાનસભાના પૂછવામાં આવેલા પ્રશ્નમાં મહત્ત્વની વિગત બહાર આવી છે. જે અંતર્ગત અમદાવાદ શહેર અને જિલ્લામાંથી બે વર્ષમાં રૂ. ૧૩ કરોડનું ડ્રગ્સ પકડાયું છે. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના પ્રશ્ર્નમાં ગૃહ વિભાગનો લેખિતમાં…
સફળતા માટે નસીબ નહીં આવડત જરૂરી છે
ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ આપણે રોજબરોજની જિંદગીમાં અનુભવ્યું છે કે જ્યારે પણ કોઇ વ્યક્તિની સફળતા અંગે લોકો વાતો કરતા હોય છે ત્યારે તેનો શ્રેય તેના નસીબ, ફેમિલી બેકગ્રાઉન્ડ, તેને કોઇએ કરેલી સહાયતા, રાઇટર ટાઇમે રાઇટ એન્ટ્રી, લાગવગ વગેરેને આપીને…
એલ. કે. અડવાણી માટે ગુજરાત એ હોમ પીચ બનીરહ્યું હતું: ગાંધીનગરથી પાંચ ટર્મ સુધી સાંસદ રહ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ભાજપના વરિષ્ઠ નેતા અને ગાંધીનગર લોકસભા સીટના પૂર્વ સાંસદ લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને આપી હતી. અડવાણીનો ગુજરાત સાથેનો નાતો બહુ જ જૂનો છે. અડવાણી બે દાયકા સુધી ગાંધીનગરના…
અમદાવાદમાં ડબલ ડેકર એસી બસ સેવાનો પ્રારંભ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ : શહેરમાં આશરે ૩૦ વર્ષ પછી ફરી લોકોએ ડબલ ડેકર બસની મજા માણી હતી. એએમટીએસ દ્વારા અમદાવાદના રસ્તા પર ફરી એકવાર એસી ડબલ ડેકર બસ દોડતી જોવા મળી હતી. અમદાવાદના મેયરના હસ્તે શનિવારે બસનું ફ્લેગઑફ કરાયું હતું.…
વલસાડમાં તિથલ રોડ પર એકકલાકના ગાળામાં બે યુવક ઢળી પડ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં હાર્ટ એટેક હવે જીવલેણ બની રહ્યો છે. વલસાડમાં એક કલાકના ગાળામાં જ હાર્ટ એટેકથી બેના મોત નિપજ્યા હતા. જેના પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.વલસાડના તિથલ રોડ પર જ રસ્તે ચાલતા એક રાહદારીને હાર્ટ એટેક આવ્યો…
- વેપાર
સપ્તાહના અંતે અમેરિકાના જોબ ડેટા અપેક્ષાથી મજબૂત આવતા વૈશ્ર્વિક સોનામાં પીછેહઠ
કોમોડિટી -રમેશ ગોહિલ અમેરિકી ફેડરલ રિઝર્વની ગત ૩૦-૩૧ જાન્યુઆરીના રોજ સમાપન થયેલી નીતિવિષયક બેઠકના અંતે અપેક્ષાનુસાર વ્યાજદર યથાવત્ રાખવાની સાથે વર્તમાન વ્યાજદરની સપાટી લાંબા સમયગાળા સુધી જાળવી રાખવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરતાં માર્ચ મહિનાથી વ્યાજદરમાં કપાતના બજાર વર્તુળોના આશાવાદ…
જૈન મરણ
કાળધર્મ પામેલ છેશ્રી કચ્છ આઠ કોટી મોટી પક્ષ સંપ્રદાયનાં વર્તમાન આચાર્ય ભોળીયા ભગવાન બા.બ્ર. પૂ. ભાઇચંદ્રજી મ.સા. કાળધર્મ પામેલ છે. ગામ : લુણી, તા. મુંદ્રા, સંસારી નામ : ધનજીભાઇ, માતા: ખીમઇબાઇ રાજપાર દેઢીયા, પિતા: રાજપાર હેમરાજ દેઢીયા, ગુરૂ : પૂ.…
સાપ્તાહિક ભવિષ્ય
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૪-૨-૨૦૨૪ થી તા. ૧૦-૨-૨૦૨૪ ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં મકર રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ મકર રાશિમાં ભ્રમણ કરે છે. બુધ મકર રાશિમાં ભ્રમણ કરે છે. ગુરુ મેષ રાશિમાં ભ્રમણ કરે છે. શુક્ર ધનુમાંથી તા. ૧૨મીએ…
આજનું પંચાંગ
(ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ),રવિવાર, તા. ૪-૨-૨૦૨૫, વિંછુડો, ભદ્રા પ્રારંભ ભારતીય દિનાંક ૧૫, માહે માઘ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, પૌષ વદ-૯જૈન વીર સંવત ૨૫૫૦, માહે પૌષ, તિથિ વદ-૯પારસી શહેનશાહી રોજ ૨૩મો દએપદીન, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩પારસી કદમી…