- પુરુષ
જીવન-મરણ વચ્ચેની સ્પર્ધાનો મેન ઑફ ધ મેચ આર્નોલ્ડ ડિક્સ
૧૨મી નવેમ્બર દિવાળીની અંધારી રાતે ભારતવાસીઓ દીપ પ્રક્ટાવી રોશનીનો આનંદ માણી રહ્યા હતાં ત્યારે એ જ દિવસે ઉત્તરાખંડની સિલ્ક્યારા બારકોટ સુરંગમા કામ કરતા ૪૧ મજૂરો શોકમાં ગરકાવ થઈ ગયા હતાં. આ સુરંગ પહાડના ભૂસ્ખલનથી પૂરેપૂરી ઢંકાઈ ગઈ. મજૂરોના બહાર નીકળવાના…
- પુરુષ
મેટર તો બધાની જ લાઈફમાં હોય છે!
સમાજે એ શીખવું પડશે કે પુરુષના સંઘર્ષને કે તેની જવાબદારીઓને સમયે સમયે પ્રોત્સાહિત કરે, તેને હૂંફ આપે કે તેને એવો અહેસાસ કરાવે કે તમને પુરુષના સંઘર્ષની કદર છે! મેલ મેટર્સ -અંકિત દેસાઈ ઈન્ટરનેશનલ મેન્સ ડેની આપણે વાત કરી રહ્યા હતા.…
મરાઠી પાટિયાં પ્રથમ દિવસે ૧૭૬ દુકાનો સામે કાર્યવાહી
દિવસ દરમિયાન ૩,૨૬૯ દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટની થઈ તપાસ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં પહેલાં જ દિવસે ૧૭૬ દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટ સામે મરાઠી દેવનાગરી લિપીમાં નામના બોર્ડ નહીં લખવા માટે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. દિવસ દરમિયાન પાલિકાએ મુંબઈમાં…
- આમચી મુંબઈ
છેલ્લી ઘડી સુધી પૂલ પર રાહ જોવા મજબૂર બોરીવલીના પ્રવાસીઓ
ટ્રેનોનો સમય-પ્લેટફોર્મની અનિશ્ર્ચિતતા બન્યો માથાનો દુખાવો મુંબઈ: પશ્ર્ચિમ રેલવે વિવિધ સ્ટેશનો પર સુવિધાઓ પૂરી પાડવાની યોજના હેઠળ બોરીવલી સ્ટેશનનો વિકાસ તો કર્યો, પણ તેની સાથે પ્રવાસીઓની હાલાકી પણ વધી હોય એવું જણાઇ રહ્યું છે. બોરીવલીમાં કુલ ૧૦ રેલવે સ્ટેશન છે…
કમોસમી વરસાદ તુવેરદાળના ભાવ વધવાની શક્યતા
મુંબઇ: અનિયમિત વરસાદને કારણે આ વર્ષે તુવેર દાળના ઉત્પાદનમાં ૨૫ ટકા ઘટાડો થયો છે અને તેના કારણે તુવેર દાળના ભાવ જે હાલમાં ૧૮૦ થી ૨૦૦ રૂ. પ્રતિ કિલો છે, તેમાં વધારો થવાની સંભાવના છે.ભારત કઠોળનો સૌથી મોટો ગ્રાહક છે. તે…
- આમચી મુંબઈ
દક્ષિણ મુંબઈ બાદ હવે ઉપનગરોમાં પણ દોડશે એસી ડબલડેકર ઈ-બસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના ઉપનગરમાં પણ એસી ડબલડેકર ઈ-બસ દોડાવવાની પ્રવાસીઓ લાંબા સમયથી માગણી કરી રહ્યા હતા. છેવટે બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટે (બેસ્ટ) હવે ઉપનગરમાં પણ એસી ઈલેક્ટ્રિક ડબલડેકર બસ દોડાવવાનો નિર્ણય લીધો છે. જાહેરાત મુજબ મંગળવાર, ૨૮ નવેમ્બરથી…
અગ્નિવીરની ટ્રેનિંગ લઈ રહેલી યુવતીની મલાડમાં નેવીની હોસ્ટેલમાં આત્મહત્યા
મુંબઈ: ભારતીય નૌકાદળમાં અગ્નિવીર તરીકેની ભરતી માટેની તાલીમ લઈ રહેલી યુવતીએ મલાડના માલવણી વિસ્તારમાં આઈએનએસ હમલા સ્થિત હોસ્ટેલની રૂમમાં ગળાફાંસો ખાઈ કથિત આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. માલવણી પોલીસના જણાવ્યા મુજબ આપઘાત કરનારી યુવતીની ઓળખ અપર્ણા નાયર (૨૦)…
મુંબઈને સુંદર બનાવવા પાલિકા નિષ્ફળ
એક હજાર મેટ્રિક ટન સુધી કચરો વધ્યો મુંબઈ: મુંબઈમાં વધી રહેલા પ્રદૂષણને રોકવા માટે પાલિકા ગમે તેટલી ભાગંભાગ કરે, પણ નિષ્ફળતા જ હાથ લાગી છે. આ જ કારણથી મુંબઈમાં દિવસે ને દિવસે કચરાનું પ્રમાણ વધતું ચાલ્યું છે. એક દિવસમાં કચરાનું…
વર્સોવા-વિરાર કોસ્ટલ રોડ પ્રોજેક્ટ વિવાદમાં
પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવશે નહીં: માછીમારોની ચેતવણી મુંબઈ: વર્સોવા-વિરાર કોસ્ટલ રોડ પ્રોજેક્ટ વર્સોવા-વિરાર કિનારે આવેલા કોલીવાડ અને ત્યાંના માછીમારીના વ્યવસાયોને કાયમ માટે વિક્ષેપિત કરશે. દરમિયાન, વર્સોવા – મનોરી વચ્ચેના ૧૧ માછીમાર સંગઠનોએ આ કોસ્ટલ રોડનો વિરોધ કર્યો છે અને આરોપ…
અનામતમાં વધારાને પડકારતી અરજી પાછળ ભાજપનો હાથ હોવાની શંકા: જેડીયુ
નવી દિલ્હી: બિહારમાં તાજેતરમાં જ સામાજિક રીતે પછાત અને વંચિત વર્ગના લોકો માટે અનામતમાં કરવામાં આવેલા વધારાને પડકારતી પટણા હાઈ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પાછળ ભાજપનો હાથ હોવાની શંકા જનતા દળ (યુ)-જેડીયુના પ્રમુખ રાજીવ રંજન સિંહ (લાલન)એ વ્યક્ત કરી…