તેલંગણામાં ચૂંટણી પ્રચારના પડઘમ શાંત: ગુરુવારે મતદાન
હૈદરાબાદ: મંગળવારે સાંજે પાંચ કલાકે તેલંગણામાં વિધાનસભાની ચૂંટણી માટેના પ્રચારના પડઘમ શાંત થયા હતા. ચીફ ઈલેક્ટોરલ ઓફિસર વિકાસ રાજે એક પત્રકાર પરિષદને સંબોધન કરતાં કહ્યું કે “હાલમાં સાંજના પાંચ વાગ્યા છે અને મૌન સમયગાળો શરૂ થયો છે. ભારતના ચૂંટણીપંચે વિવિધ…
અનામતમાં વધારાને પડકારતી અરજી પાછળ ભાજપનો હાથ હોવાની શંકા: જેડીયુ
નવી દિલ્હી: બિહારમાં તાજેતરમાં જ સામાજિક રીતે પછાત અને વંચિત વર્ગના લોકો માટે અનામતમાં કરવામાં આવેલા વધારાને પડકારતી પટણા હાઈ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પાછળ ભાજપનો હાથ હોવાની શંકા જનતા દળ (યુ)-જેડીયુના પ્રમુખ રાજીવ રંજન સિંહ (લાલન)એ વ્યક્ત કરી…
મધ્ય પ્રદેશમાં ભાજપ પાંચમી વખત સરકાર બનાવશે: ચૌહાણ
ભોપાલ: મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે વિશ્ર્વાસ વ્યક્ત કર્યો છે કે ભારતીય જનતા પાર્ટી ત્રણ ડિસેમ્બરે રાજ્યમાં પાંચમી વખત સરકાર બનાવશે.મહિલાઓ માટે તેમની સરકારની મુખ્ય ‘લાડલી બેહના યોજના’ નો ઉલ્લેખ કરતા, ચૌહાણે સોમવારે રાત્રે સિહોર જિલ્લાના બુધની ખાતે…
પારસી મરણ
ઝીનોબીયા માણેક મેહતા તે મરહુમો મેહરૂ તથા માણેક મેહતાના દીકરી. તે ઝરીર મેહતા તથા મરહુમો બેહરામ મેહેતા, ઓસ્તી આબાન ચારના, ખોરશેદ દીક તથા ગુલશન દાવરના બહેન. તે ફીરૂઝી મેહતાના નણંદ. તે એરવદ યઝદી ચારનાના સાલીજી. તે કૈઝાદ દીક, કયોમર્ઝ દાવર,…
હિન્દુ મરણ
મુંબઈ નિવાસી સ્વ. જયંતીલાલ મોહનલાલ ઠાકરના મોટાપુત્ર સ્વ. મધુસુદન ઠાકરના પત્ની વીણાબેન. તે આરતીબેન નિલેશ ભટ્ટ, જીજ્ઞેશ અને ભાવેશના માતા તા. ૨૭-૧૧-૨૩ના મુંબઈમાં અવસાન થયું છે. એમની પ્રાર્થના સભા ગુરુવાર તા. ૩૦-૧૧-૨૩ ના નિવાસસ્થાને ૨૦૫, ઇ વિંગ, ૩૧, મનિષ નગર,…
જૈન મરણ
દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈનઆંબરડી (ધારી), હાલ મલાડ સ્વ. અનિલાબેન ઝાટકીયા (ઉં. વ. ૭૬) તા.૨૫/૧૧/૨૦૨૩ શનિવારના અરિહંતશરણ થયેલ છે. તે સ્વ. પ્રવીણચંદ્ર ત્રંબકલાલ ઝાટકીયાના પત્ની. તે જીતેન, ભાવિન, શિલ્પા જયેશ બેનાની. દર્શના ભરતકુમાર દોશીના માતુશ્રી. સ્વ જીવીબેન મણીલાલ દોશીના સુપુત્રી. તે મનીષા…
- સ્પોર્ટસ
ઋતુરાજ ગાયકવાડે ઓસ્ટ્રેલિયા સામે ફટકારી પોતાની પ્રથમ ટી-૨૦ સદી
ગુવાહાટી: ભારતીય ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડે તેની ટી-૨૦ આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. તેણે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીની ત્રીજી મેચમા ૫૨ બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તેની ઇનિંગ્સની મદદથી ભારતે ૨૨૨ રન ફટકાર્યા હતા. તે ઓસ્ટ્રેલિયા સામે…
- સ્પોર્ટસ
નામિબિયાની ક્રિકેટ ટીમનો કમાલ: ૨૦૨૪ ટી-૨૦ વર્લ્ડ કપ માટે કર્યું ક્વોલિફાય
નવી દિલ્હી: નામિબિયાએ ૨૦૨૪માં રમાનારા ટી-૨૦ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું છે. નામિબિયા આફ્રિકા ક્વોલિફાયરમાંથી ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની હતી. નામિબિયાની ટીમે પાંચમાંથી પાંચ મેચ જીતીને ૨૦૨૪ ટી-૨૦ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું હતું. નામિબિયા ક્વોલિફાઈંગ સાથે ટી-૨૦ વર્લ્ડ…
- સ્પોર્ટસ
બેટ પર પેલેસ્ટાઇનનો ધ્વજ લગાવતા પાકિસ્તાની બેટ્સમેનને ફટકાર્યો દંડ
ઇસ્લામાબાદ: પાકિસ્તાની ક્રિકેટર આઝમ ખાને પોતાના બેટ પર પેલેસ્ટાઇનનો ધ્વજ લગાવતા વિવાદ પેદા થયો હતો. જેને પગલે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (પીસીબી) તેને મેચ ફીના ૫૦ ટકાનો દંડ ફટકાર્યો હતો. જોકે બાદમાં તેને ફટકારવામાં આવેલો દંડ પીસીબીએ માફ કર્યો હતો. વાસ્તવમાં…
- સ્પોર્ટસ
આજથી જુનિયર મહિલા હોકી વર્લ્ડ કપનો પ્રારંભ
પ્રથમ મેચમાં કેનેડા સામે ટકરાશે ભારત સેન્ટિયાગો (ચીલી): આજથી એફઆઇએચ (આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશન) મહિલા જુનિયર હોકી વર્લ્ડ કપનો પ્રારંભ થશે. ભારત કેનેડા સામે જીત સાથે અભિયાનની શરૂઆત કરવા માગશે. ભારતને પુલ-સીમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ પુલમાં ભારત અને કેનેડા…