Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • વડોદરા સહિત ૪૦થી વધુ સ્થળે આઈટીના દરોડા

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં ફરીવાર ઈન્કમટેક્સ વિભાગ દ્વારા સુપર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. વડોદરાના વાઘોડિયા જીઆઈડીસીમાં આવેલી વાયર-કેબલનું ઉત્પાદન કરતી જાણીતી કેબલ ગ્રૂપ પર આઈટીએ ઓપરેશન હાથ ધર્યું હતું. રાજ્યના વડોદરા, અમદાવાદ, સુરત સહિત ૪૦થી વધુ સ્થળોએ દરોડાની કાર્યવાહી…

  • મુંબઈમાં હિંદુજા ગ્રૂપની કંપની સામે કાર્યવાહી

    નવી દિલ્હી: આવકવેરા વિભાગે બુધવારે હિંદુજા જૂથની એક કંપની હિંદુજા ગ્લોબલ સોલ્યુશન્સમાં સરવે કાર્યવાહી હાથ ધરી હતી. હિંદુજા ગ્લોબલ સોલ્યુશન્સની મુંબઈ અને કેટલાક અન્ય શહેરમાં સ્થિત ઓફિસમાં કરચોરી તપાસના ભાગરૂપે સરવે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. સરવે કાર્યવાહી ફક્ત કંપનીની…

  • મુંબઈના માજી મેયર દત્તા દળવીની ધરપકડ

    મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે માટે કથિત અયોગ્ય ટિપ્પણી કરવા બદલ મુંબઈ પોલીસે બુધવારે શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના નેતા અને મુંબઈના માજી મેયર દત્તા દળવીની ધરપકડ કરી હોવાનું અધિકારીઓએ કહ્યું હતું. સિટી કોર્ટે ત્યાર બાદ દત્તા દળવીને ૧૪ દિવસની જ્યૂડિશિયલ…

  • પાલિતાણા જતી ટ્રેનમાં ૯૦ મુસાફરને ફૂડ પોઇઝનિંગ

    પુણે: ચેન્નાઇથી ગુજરાતના પાલિતાણા તરફ આવી રહેલ ભારત ગૌરવ ટ્રેનમાં મુસાફરોને ફૂડ પોઇઝનિંગ થયું હતું. મુસાફરોની તબિયત બગડતા તેમની સારવાર માટે પુણે રેલવે સ્ટેશન પર તાત્કાલીક વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. ઉપરાંત સસૂન હૉસ્પિટલમાં પણ મુસાફરોની સારવાર માટે વ્યવસ્થા કરવામાં…

  • નેશનલ

    ચૂંટણીની તૈયારી:

    તેલંગણા વિધાનસભાની ચૂંટણીની પૂર્વસંધ્યાએ બુધવારે સિકંદરાબાદમાં સંબંધિત બૂથ માટે ઈવીએમ મશીન સહિતની ચૂંટણી સામગ્રી લઈને જઈ રહેલા ચૂંટણી અધિકારીઓ. ચાર મિનાર નજીક પહેરો ભરી રહેલા સુરક્ષા અધિકારીઓ. (એજન્સી)

  • બિલ્ડિંગ બાંધકામના મજૂરો માટે યુનિક આઈડેન્ટિફાયર ફરજિયાત બનશે

    નવી દિલ્હી, તા. ૨૮ : પરપ્રાંતી શ્રમિકોના હક્કોનું રક્ષણ કરવા સરકાર બિલ્ડિંગ અને બાંધકામના મજૂરો માટે યુનિક આઈડેન્ટિફાયર ફરજિયાત બનાવશે એવી જાહેરાત સરકારે બુધવારે કરી હતી. આ આઈડેન્ટિફાયરને આધાર કાર્ડ સાથે લિન્ક કરાશે તેમ જ ઈ-શ્રમ ડેટાબેઝમાં એની વિગતો નાખવામાં…

  • અમેરિકાએ એક વર્ષમાં ૧.૪૦ લાખ ભારતીય વિદ્યાર્થીઓને વિઝા આપ્યા

    વૉશિંગ્ટન: યુએસએએ સ્થાનિક વિઝા પ્રક્રિયાને ઝડપી બનાવી જાન્યુઆરી ૨૦૨૪માં ૨૦,૦૦૦ એચવનબી અરજદારોને વીઝા મંજૂરીની મહોર મારવાનો નિર્ણય લીધો હોવાથી ભારતને થોડો ફાયદો થશે. આ વર્ષે, યુએસએ ભારતની વિઝાની માગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રયાસ કર્યો હોવાનું યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે…

  • સાઉદીએ વિદેશી ઘરેલુ કામદારો માટેના વિઝાના નિયમો કડક બનાવ્યા

    સાઉદી: સાઉદી અરબે પોતાના અવિવાહિત નાગરિકો માટે વિદેશી ઘરેલું કામદારો માટેના વિઝાના નિયમો કડક બનાવ્યા છે અને નવા નિયમો હેઠળ ૨૪ વર્ષથી ઓછી ઉંમરના અવિવાહિત નાગરિકો પોતાના કામકાજ માટે વિદેશી નાગરિકોને રાખી શકશે નહીં. સાઉદી સરકારની અધિકૃત વેબસાઇટ ‘ઉદી ગેજેટ’…

  • નવાઝ શરીફને બે કેસમાં નિર્દોષછોડતી પાકિસ્તાનની કોર્ટ

    ઈસ્લામાબાદ: પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફને ભ્રષ્ટાચારના બે કેસમાં ઈસ્લામાબાદ હાઈ કોર્ટે બુધવારે નિર્દોષ છોડ્યા હતા. એવનફ્રીલ્ડ પ્રોપર્ટી કેસમાં અને અલ-અઝિઝિયા કેસમાં વર્ષ ૨૦૧૮માં શરીફને એક કોર્ટે ગુનેગાર જાહેર કર્યા હતા. આ બંને કેસમાં અનુક્રમે ૧૦ વર્ષની અને સાત…

  • ચીનમાં ફેલાયેલા વાઈરસને પગલે ગુજરાતની હૉસ્પિટલો સજ્જ થઇ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ચીનમાં ફેલાયેલા વાયરસને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) હરકતમાં આવ્યું છે. એએમસી હૉસ્પિટલમાં જરૂરી દવા ઉપલબ્ધ કરવાની સૂચના આપવામાં આવી છે. હૉસ્પિટલમાં જરૂરી દવા, ઓક્સિજન રાખવા સૂચના અપાઇ છે. વેન્ટિલેટર આગામી સમયમાં શરૂ કરવામાં આવશે. મળતી માહિતી…

Back to top button