એક્ઝિટ પોલ ભાજપ-કૉંગ્રેસ ૨-૨ મિઝોરમમાં સ્થાનિક પક્ષનું શાસન આવવાની શક્યતા
નવી દિલ્હી: આગામી લોકસભા ચૂંટણીની સેમિ ફાઈનલ સમી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં મોટા ભાગના એક્ઝિટ પોલમાં છતીસગઢ અને તેલંગણામાં કૉંગ્રેસનો, જ્યારે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ભારતીય જનતા પાટીર્ર્નો હાથ ઉપર હોવાનું અનુમાન કર્યું હતું. પોલસ્ટરના જણાવ્યા પ્રમાણે પાંચમા રાજ્ય મિઝોરમમાં…
તેલગંણામાં ૬૬ ટકા મતદાન
હૈદરાબાદ: તેલંગણા વિધાનસભાની ૧૧૯ બેઠક માટે ગુરુવારે અંદાજે ૬૬ ટકા મતદાન થયું હતું. મતગણતરી રવિવારે, ત્રીજી ડિસેમ્બરે થશે અને તેનું પરિણામ રાજસ્થાન (૨૦૦માંથી ૧૯૯ બેઠક), છત્તીસગઢ (૯૦ બેઠક), મધ્ય પ્રદેશ (૨૩૦ બેઠક), મિઝોરમ (૪૦ બેઠક)ની સાથે એ દિવસે જ જાહેર…
સંરક્ષણ દળ માટે ૯૭ ‘તેજસ’ વિમાન, ૧૫૬ ‘પ્રચંડ’ હેલિકૉપ્ટર ખરીદાશે
નવી દિલ્હી: દેશના સંરક્ષણ દળોને અત્યાધુનિક બનાવીને તેની ક્ષમતામાં અનેક ગણો વધારો કરવા માટે ૯૭ ‘તેજસ’ હળવા યુદ્ધ વિમાન, લડાઇમાં ઉપયોગી બહુહેતુલક્ષી ૧૫૬ ‘પ્રચંડ’ હેલિકૉપ્ટર ખરીદવા સહિતના રૂ. ૨.૨૩ લાખ કરોડના પ્રૉજેક્ટ્સને ગુરુવારે પ્રાથમિક મંજૂરી અપાઇ હતી. સંરક્ષણ પ્રધાન રાજનાથ…
જમ્મુ અને કાશ્મીરમાં ઇડીના દરોડા
શ્રીનગર: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગુરુવારે જમ્મુ અને કાશ્મીરમાં અઢીસો કરોડના મની લોન્ડરિંગ કેસના સંબંધમાં છ સ્થળો દરોડા પાડ્યા હતા. દરોડામાં જમ્મુ અને કાશ્મીર સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડના ભૂતપૂર્વ ચેરમેનનાં પરિસરનો સમાવેશ થાય છે. આ છેતરપિંડીનો કેસ બોગસ જેલમ કોઓપરેટિવ હાઉસિંગ બિલ્ડીંગ…
સચિન જીઆઇડીસીમાં બ્લાસ્ટ: સાતનાં મોત
૧૦ કલાક બાદ મૃતદેહો મળ્યા: ૨૬ કામદારો ઘાયલ (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરતની સચિન જીઆઇડીસી વિસ્તારમાં કેમિકલ બનાવતી એથર કંપનીમાં બુધવારે બ્લાસ્ટ બાદ ફાટી નીકળેલી ભીષણ આગમાં પ્લાન્ટની સાથે કારીગરો અને કર્મચારીઓ લપેટમાં આવતા ૨૬ દાઝી ગયા હતા અને સાત લોકો…
ખેડામાં લઠ્ઠાકાંડની આશંકા: પાંચનાં મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ખેડા જિલ્લાના નડિયાદના બિલોદરામાં અને બગડુ ગામમાં શંકાસ્પદ પીણું પીધા બાદ પાંચ યુવકોના ટપોટપ મોત થયા હતા. જ્યારે એક યુવકે આંખોની રોશની ગુમાવી હોવાનું જાણવા મળ્યુ હતું. જિલ્લામાં એકસાથે પાંચ યુવકોના મોત થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો…
પારસી મરણ
હૈદ્રાબાદઅરમાઇટી એન. મેહેરહોમજી (ઉં.વ. ૯૦) તા. ૧૨ નવેમ્બરે ગુજરી ગયા છે. તે મરહુમ નોશીર એસ. મેહેર હોમજીના વાઇફ. મરહુમ દિનામાઇ એમ. લેન્ટીનના દીકરી. ગુલ એમ. મિસ્ત્રી અને મરહુમ ડો. પૂતળી લેન્ટીનના બહેન.નવલ મેહેરજી અંકલેસરીયા તે ગુલ નવલ અંકલેસરીયાના ખાવિંદ. તે…
હિન્દુ મરણ
વાગડ લોહાણાગામ આઘોઈ, હાલે અમદાવાદના સ્વ.જયાબેન કેશવજી રૈયાના પુત્ર શરદ (ઉં.વ. ૫૨) તા. ૨૮-૧૧-૨૩, મંગળવારે શ્રીજીશરણ પામ્યા છે. તે હેતલબેનના પતિ. માહીના પિતા. રંજન દીપકકુમાર ઠક્કર, સ્વ. જાગેશ, કુસુમ રાજેશ ઠક્કરના ભાઈ. જહાનવીબેનના દિયર. પરી, દીશાંકના કાકા. સ્વ. મોહનલાલ ગાંગજી…
જૈન મરણ
દશા શ્રીમાળી સ્થા. જૈનરાજકોટ, હાલ ઘાટકોપર સતીષ કિશોરભાઈ મહેતા (ઉં.વ. ૭૫) તે નયનાના પતિ. પ્રશાંત, હર્ષિલના પિતા. મીકી, ડિમ્પલના સસરા. જિતેન્દ્રભાઈ, સ્વ. જગદીશભાઈ, વર્ષાબેન મુકેશભાઈ લાખાણીના ભાઈ. વિજય જગદીશભાઈ દોશી, હિના સંજયભાઈ શેઠના બનેવી મંગળવાર, તા. ૨૮-૧૧-૨૩ના અરિહંતશરણ થયા છે.…
- સ્પોર્ટસ
ટી-૨૦ વર્લ્ડ કપ માટે તમામ ૨૦ ટીમો નક્કી, યુગાન્ડાએ પ્રથમ વખત કર્યું ક્વોલિફાય
વિંડહોક (નામીબિયા): યુગાન્ડાએ ઈતિહાસ રચ્યો છે અને ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ માટે ક્વોલિફાય કર્યું છે. યુગાન્ડાએ આફ્રિકા રિજન ક્વોલિફાયરમાં રવાંડાને નવ વિકેટે હરાવીને આ ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી. યુગાન્ડાની જીત સાથે જ ઝિમ્બાબ્વે ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪માંથી બહાર થઈ ગયું…