જૈન મરણ
કચ્છી ગુર્જર જૈનગામ કચ્છ મુન્દ્રાના હાલ મુંબઇ અનસુયાબેન વોરા (ઉં. વ. ૮૨) રવિવાર તા. ૪-૨-૨૪ના મુંબઇ મુકામે અરિહંતશરણ પામેલ છે. તે મનસુખલાલ હાથીભાઇ વોરાના ધર્મપત્ની. હિમાંશુ અને ભાવના શૈલેશ શાહના માતુશ્રી. મીનળના સાસુ. કુંજ અને ધ્વનીના દાદી. કચ્છ માંડવીના સ્વ.…
- એકસ્ટ્રા અફેર

અડવાણીને ભારતરત્ન: દેર આયે, દુરસ્ત આયે
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ નરેન્દ્ર મોદી આશ્ર્ચર્યો સર્જવા માટે જાણીતા છે ને ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને ૯૬ વર્ષની વયે ભારત રત્ન એવોર્ડ આપવાની જાહેરાત કરીને નરેન્દ્ર મોદીએ વધુ એક આશ્ર્ચર્ય સર્જી દીધું. હજુ દસેક દિવસ પહેલાં જ એટલે કે…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ), સોમવાર, તા. ૫-૨-૨૦૨૪,વિંછુડો, ભદ્રા સમાપ્તિભારતીય દિનાંક ૧૬, માહે માઘ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, પૌષ વદ-૧૦જૈન વીર સંવત ૨૫૫૦, માહે પૌષ, તિથિ વદ-૧૦પારસી શહેનશાહી રોજ ૨૪મો દીન, માહે ૬ઠ્ઠો શહેરેવર,…
સુભાષિતનો રસાસ્વાદ
शतं विहाय भोक्तव्यं, सहस्त्रं स्नान माचरेत् ॥लक्षं विहाय दातव्यं, कोटीं त्यकत्वा हरिं भजेत ॥ 44 ॥ સુભાષિત સંગ્રહ ભાવાર્થ:સો કામ છોડીને ભોજન કરવું જોઇએ, હજાર કામ છોડીને સ્નાન કરવું જોઇએ, લાખ કામ છોડીને દાન કરવું જોઇએ, અને કરોડો કામ છોડીને…
- ધર્મતેજ

જ્ઞાન અને વૈરાગ્યરૂપી દૃષ્ટિ મળી જાય તો સંસારની ઘટનાઓ વિચલિત ન કરી શકે
માનસ મંથન -મોરારિબાપુ આંખ બે પ્રકારની હોય છે. ક્ક્રૂળણ રુરૂફળઉં ણ્રૂણ ઈફઉંળફિ ‘માનસ’ કહે છે બે આંખો હોય છે- જ્ઞાન અને વૈરાગ્યની. આ બે આંખો તમને શાસ્ત્રથી પણ નથી મળતી. હા, તમારા જીવનમાં શાસ્ત્રથી જેમણે જ્ઞાન, વૈરાગ્ય પ્રાપ્ત કર્યા છે,…
- ધર્મતેજ

માઘ મેળો: ચાર યુગની ધાર્મિક પરંપરા
ઉત્સવ -ધીરજ બસાક તીર્થરાજ પ્રયાગમાં આગામી પંદર જાન્યુઆરી ૨૦૨૪ (મકર સંક્રાંતિ)થી શરૂ થયેલો માઘ મેળો ૮મી માર્ચ ૨૦૨૪ સુધી એટલે કે બાવન દિવસ સુધી દેશ વિદેશના લોખો લોકોની ધાર્મિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઉપસ્થિતિનું કેન્દ્ર રહેશે. એક અંદાજ અનુસાર ૧૫ જાન્યુઆરી…
- ધર્મતેજ

શ્રીરામકૃષ્ણદેવ શ્રી રામકૃષ્ણાવતારની વિશિષ્ટતા
જીવનનું અમૃત -ભાણદેવ (ગતાંકથી ચાલુ)(ટ) રામકૃષ્ણદેવે હઠયોગની સાધના પણ કરી હતી. આ સાધનામાં તેમના ગુરુ કોણ હતા અને તેમની સાધનાનું સ્વરૂપ કયા પ્રકારનું હતું, તેનો વિશેષ ઉલ્લેખ મળતો નથી, પરંતુ તેમણે હઠયોગની સાધના કરી હતી તેવા ઉલ્લેખો મળે છે. એક…
- ધર્મતેજ

ગાઢા ક્સુંબલ ૨ંગથી ૨ંગાયેલાં દેવાયત આહિરનાં ભક્તિ કાવ્યો
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ મૂળ યદુવંશી યાદવ-આહિ૨ જ્ઞાતિ ગોકુળ, મથુ૨ા અને વ્રજના ચો૨ાશી ગામોમાં વસવાટ ક૨તી હતી અને ભગવાન શ્રીકૃષ્ણ સાથે પા૨ક૨ પ્રદેશમાં આવી ત્યા૨થી શરૂ ક૨ીને વઢિયા૨, વાગડ, કચ્છ અને સૌ૨ાષ્ટ્રના વિધવિધ વિસ્તા૨ોમાં વસવાટ ર્ક્યો એમાં થઈ ગયેલા…
- ધર્મતેજ

મમતાને મટાડવા માટેનો વલવલાટ મામદશાની વિનતિ
ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની ગુજરાતી સંતસાહિત્યમાં અનેક મુસ્લિમ સંતોની ભજનવાણી પણ પ્રાપ્ત થાય છે. આવા મુસ્લિમ સંતોની કાજી મામદશાનાં ભજનોનું સ્થાન ભારે મહત્ત્વનું છે. તેઓ કાજી હતા, ન્યાય તોળવાનું કામ કરતા, પણ તે સમયના ભારે પ્રખ્યાત અને માનવ –…
- ધર્મતેજ

હે દેવી! હું મહાપરાક્રમી શંખચૂડ છું, બ્રહ્માજીની આજ્ઞાથી તમને મારા અર્ધાંગિની બનાવવા છે
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)પૃથ્વીલોક પર એક અસુર તપસ્યા કરી રહ્યો છે તેનો મસ્તકમાંથી તેજ પણ નીકળી રહ્યું છે એ જોઈ બ્રહ્માજી દેવરાજ ઈન્દ્ર સહિત તમામ દેવગણો સાથે વિષ્ણુલોક પહોંચી ભગવાન શ્રીહરિ વિષ્ણુને પોતાની વ્યથા કહે છે. દેવગણોની વ્યથા…






