- સ્પોર્ટસ

ચેન્નઇ સુપરકિગ્સનો ઓપનર ડેવોન કોનવે કરાવશે સર્જરી, આઇપીએલ 2024માં બહાર
ચેન્નઇ: ઇન્ડિયન પ્રિમિયર લીગ 2024 અગાઉ જ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિગ્સને મોટો ઝટકો લાગ્યો હતો. ચેન્નઇનો સ્ટાર ઓપનર ડેવોન કોનવે આઇપીએલ 2024માંથી બહાર થઇ ગયો છે. કોનવે હાથના અંગૂઠાની સર્જરી કરાવશે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટે સોમવારે એક અપડેટ આપતા કહ્યું હતું…
- સ્પોર્ટસ

યશસ્વી જયસ્વાલને મળ્યું શાનદાર પ્રદર્શનનું ઇનામ, આઇસીસી એવોર્ડ માટે થયો નોમિનેટ
દુબઇ: ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલનું શાનદાર ફોર્મ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં યથાવત્ છે. આ સિરીઝમાં તેણે અત્યાર સુધી સિરીઝની ચાર ટેસ્ટ મેચોમાં 93.57ની એવરેજથી 655 રન ફટકાર્યા છે. આ યુવા ઓપનર શ્રેણીમાં સૌથી વધુ રન કરનાર બેટ્સમેનોની યાદીમાં ટોચ પર છે.…
- સ્પોર્ટસ

જામનગરમાં જામી ક્રિકેટરોની મહેફિલ
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભાગ લેવા ક્રિકેટરો પત્ની સાથે અને સહકુટુંબ પહોંચ્યા છે. સચિન તેંડુલકર, પત્ની અંજલિ અને પુત્રી સારા સાથે ઝાહિર ખાન પત્ની – અભિનેત્રી સાગરિકા ઘાટગે સાથે રોહિત શર્મા પત્ની રીતિકા સાથે હાજર રહ્યા હતા. (પીટીઆઈ)
- સ્પોર્ટસ

ઇન્ઝમામ-ઉલ-હકે મોહમ્મદ હાફિઝને હટાવવાના પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નિર્ણય પર ઉઠાવ્યા સવાલ
કરાચી: પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન ઇન્ઝમામ-ઉલ-હકે મોહમ્મદ હાફીઝને ટીમના ડિરેક્ટરના પદ પરથી હટાવવા બદલ દેશના ક્રિકેટ બોર્ડની ટીકા કરી હતી. ઇન્ઝમામે કહ્યું હતું કે જ્યારે અધિકારીઓ પોતે ટીમના પ્રદર્શન માટે કોઈ જવાબદારી લેવાનો ઇનકાર કરી રહ્યા છે ત્યારે વહીવટી ભૂમિકા ભજવતા…
મુંબઈ-નાગપુર જુલાઈથી આઠ કલાકમાં ભરવીરથી ઈગતપુરી તબક્કો સોમવારથી ખુલ્લો મુકાયો
મુંબઈ: મુંબઈથી નાગપુર સમૃદ્ધિ એક્સપ્રેસ વે પ્રોજેક્ટમાં ઈગતપુરીથી આમણે છેલ્લા તબક્કાનું 90 કામ પૂરું થઇ ગયું છે. એમએસઆરડીસીએ બાકીનું કામ ઝપડી પૂરું કરવાની નેમ ધરાવતું હોઇ જુલાઈના અંત સુધીમાં આ તબક્કો પણ પરિવહન માટે ખુલ્લો મુકાશે. જુલાઈમાં આ છેવટનો તબક્કો…
અંધેરી, વરલી અને વિક્રોલીમાં નવા સ્વિમિંગ પૂલ ખુલ્લા મુકાશે
વહેલો તે પહેલોના ધોરણે છ માર્ચથી ઓનલાઈન રજિસ્ટે્રશનસ્કૂલના વિદ્યાર્થી, સિનિયર સિટિઝન અને દિવ્યાંગોને ફીમાં રાહત (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આગામી દિવસમાં વધુ ત્રણ નવા સ્વિમિંગ મુંબઈગરા માટે ખુલ્લા મુકવામાં આવવાના છે. અંધેરી (પૂર્વ), વરલી અને વિક્રોલીમાં ચાલુ થનારા સ્વિમિંગ પૂલ માટે…
ઇડી દ્વારા જપ્ત કરાયેલી પ્રોપર્ટી લૉ ટ્રિબ્યુનલ મુક્ત કરી શકે: હાઇ કોર્ટ
મુંબઈ: બોમ્બે હાઈ કોર્ટે કહ્યું છે કે જો ઈન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ 2016માં દર્શાવેલ શરતો પૂરી થાય તો નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા જોડાયેલ મિલકતોને મુક્ત કરી શકે છે. એનસીએલટીને કોર્પોરેટ દેવાદાર સામે કાર્યવાહીનો અંત કરવાની…
- આમચી મુંબઈ

જય મહાદેવ…:
શિવરાત્રી નજીક આવી છે ત્યારે ઘાટકોપરના જંગલેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન શંકરની 18 ફૂટની પ્રતિમાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. (અમય ખરાડે)
વસઈ-વિરાર વિકાસ યોજનાની પ્રક્રિયા શરૂ
વસઈ: વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી 20 વર્ષ માટે ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ માટે 45 લાખની વસ્તીને ધારીને આયોજન કરવામાં આવશે, જેમાં વિવિધ વિકાસ કામો માટે નવુ રિઝર્વેશન કરવામાં આવશે. ડેવલપમેન્ટ પ્લાન નવેમ્બર…
- આમચી મુંબઈ

અસુવિધા….:
સરકાર દ્વારા ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે ત્યારે પણ તેની માટે કોઇ નક્કર પગલાં લેવાઇ રહ્યા હોવાનું જણાતું નથી. તેનું ઉદાહરણ છે વડાલા ખાતેના ટિકિટ વેન્ડિંગ મશીનો. વડાલા સ્ટેશન પર પનવેલ તરફના ટિકિટ વિન્ડો ખાતે ચાર-ચાર મશીન બંધ…





