નિ:સ્પૃહીને તૃષ્ણા ત્યાગી
ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં ઉદ્વેગ રહિત ભક્તનાં લક્ષણો બતાવીને હવે ભગવાન નિ:સ્પૃહી ભક્તની ઓળખ આપે છે, તે સમજીએ. બારમા અધ્યાયમાં પરમાત્માને પ્રિય એવા ભક્તની ચર્ચા ભગવાન શ્રીકૃષ્ણે છેડી છે. તે વાતનો દોર આગળ ચલાવતાં ભગવાન કહે છે –અણક્ષજ્ઞર્ષીં યૂરુખડૃષ…
- ધર્મતેજ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
- ધર્મતેજ
કેરોલિના રીપર પ્રકરણ-૭૧
એટીએસના પરમવીર બત્રાએ બાદશાહના લમણાં પર રિવૉલ્વર મૂકી દીધી પ્રફુલ શાહ રાજાબાબુ મહાજનને કિરણ માટે માન ઉપજ્યું, મમતા તો એની ફેન થઈ ગઈ બાદશાહના ગળા પરથી રસ્સીની પકડ પ્રશાંત ગોડબોલેએ ધીરે ધીરે – હળવી કરી. ખુન્નસ તો એટલું હતું કે…
- નેશનલ
આગ કે શોલે:
શુક્રવારે મોડી સાંજે માઉન્ટ એટનામાંથી લાવા નીકળવા લાગ્યો હતો, તે કેટેનિયા નજીકના નિકોલોસીમાંથી સ્પષ્ટપણે જોઈ શકાતું હતું.
- નેશનલ
તૈજુલ ઈસ્લામે ન્યૂઝીલેન્ડ સામેબંગલાદેશને વિજય અપાવ્યો
ટેસ્ટ મેચમાં બીજીવાર ૧૦ વિકેટ ઝડપી સિલ્હટ: ડાબોડી સ્પીનર તૈજુલ ઈસ્લામે પોતાની કારકિર્દીમાં બીજીવાર એક ટેસ્ટ મેચમાં ૧૦ વિકેટ ઝડપતા ન્યુઝીલેન્ડ સામે બંગલાદેશનો ૧૫૦ રને વિજય થયો હતો. ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝની આ પ્રથમ મેચમાં તૈજુલે પહેલા દાવમાં ૧૦૯ રને…
યુદ્ધવિરામ સમાપ્ત: ઇઝરાયલી સેનાનો ગાઝા પર ફરી હુમલો
ગાઝા: ઇઝરાયલ અને હમાસ વચ્ચે ફરી એકવાર યુદ્ધ શરૂ થયું છે. પાંચ દિવસ સુધી ચાલેલું યુદ્ધવિરામ પૂર્ણ થતાની સાથે જ ગાઝા પટ્ટી પર ફરી એકવાર બોમ્બનો વરસાદ થવા લાગ્યો. શુક્રવારે (૧ ડિસેમ્બર) સવારે યુદ્ધવિરામ સમાપ્ત થયો, ત્યારબાદ ઇઝરાયલી સેનાએ ગાઝામાં…
યુપીમાં ગેરકાયદે ધર્મપરિવર્તન કાયદા હેઠળ નવની ધરપકડ
સોનભદ્ર: ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં ગરીબ અને આદિવાસી લોકોને પ્રલોભનો આપીને ખ્રિસ્તી ધર્મ પરિવર્તન કરાવવાના આરોપસર ૪૨ લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને ગેરકાયદેસર ધર્મ પરિવર્તન કાયદા હેઠળ નવની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. પકડાયેલા…
પંજાબના બે ભૂતપૂર્વ પ્રધાનને ત્યાં ઇડીના દરોડા
નવી દિલ્હી: કથિત વન કૌભાંડ સાથે જોડાયેલ મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે પંજાબના બે ભૂતપૂર્વ વન પ્રધાન અને કૉંગ્રેસના નેતાઓ સાધુ સિંહ ધરમસોત અને સંગત સિંહ ગિલજિયન અને અન્યો સામે દરોડા પાડ્યા બાદ ઇડી દ્વારા ગુનાહિત દસ્તાવેજો, મોબાઈલ ફોન અને…
- નેશનલ
હિમાચ્છાદિત રસ્તાઓ:
જર્મનીના મ્યુનીકમાં ભારે હિમવર્ષાને પગલે ચારેતરફ સફેદ બરફનીચાદર છવાઈ ગઈ હતી અને આ હિમવર્ષાને પગલે એક ઝાડ તૂટી પડ્યું હતું, તેને હટાવવાની કોશિશ કરી રહેલાં લોકો. (એપી/પીટીઆઈ)
- નેશનલ
મતાધિકાર:
એકસાઈઝ પોલિસી કેસમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અને ‘આપ’ના નેતા અરવિંદ કેજરીવાલની ધરપકડ થાય તો તેમણે રાજીનામું આપવું જોઈએ કે નહીં એ અંગે લોકોનો અભિપ્રાય મત દ્વારા માગવામાં આવી રહ્યો છે. આવા એક બૂથમાં કેન્દ્રના ભૂતપૂર્વ પ્રધાન અને ભાજપના નેતા વિજય…