ચીનનો ન્યુમોનિયા વાઇરસ ૧૦ દેશમાં ફેલાયો
બીજિંગ: ચીનનો એચનાઇનએનટુ વાઇરસ કોવિડ-૧૯ની જેમ સમગ્ર વિશ્ર્વમાં તબાહી મચાવવાના મૂડમાં છે. ચીનમાં દરરોજ ન્યુમોનિયાના ૭ હજાર કેસ આવી રહ્યા છે. ચીનમાં ફેલાઈ રહેલ ન્યુમોનિયાનું સંકટ અન્ય દેશોમાં પણ ફેલાઈ ગયું છે. ચીન સિવાય અન્ય ૧૦ દેશોમાં પણ ન્યુમોનિયાના કેસ…
- નેશનલ
હિમ ઝંઝાવાતને લીધે મ્યુનિક હવાઈમથક બંધ
મધ્ય યુરોપમાં હવાઈ વ્યવહાર ખોરવાયો બરફના તોફાનનો કેર: દક્ષિણ જર્મની અને ઓસ્ટ્રિયા તેમ જ સ્વિત્ઝરલેન્ડના કેટલાક ભાગોમાં શનિવારે બરફનું તોફાન ત્રાટક્યું હતું. તેનાં પગલે જર્મનીના મ્યુનિક એરપોર્ટ પરથી વિમાન ઊડી શક્યા નહોતા અને ઉતારુઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.…
- નેશનલ
આગ કે શોલે:
શુક્રવારે મોડી સાંજે માઉન્ટ એટનામાંથી લાવા નીકળવા લાગ્યો હતો, તે કેટેનિયા નજીકના નિકોલોસીમાંથી સ્પષ્ટપણે જોઈ શકાતું હતું.
- નેશનલ
તૈજુલ ઈસ્લામે ન્યૂઝીલેન્ડ સામેબંગલાદેશને વિજય અપાવ્યો
ટેસ્ટ મેચમાં બીજીવાર ૧૦ વિકેટ ઝડપી સિલ્હટ: ડાબોડી સ્પીનર તૈજુલ ઈસ્લામે પોતાની કારકિર્દીમાં બીજીવાર એક ટેસ્ટ મેચમાં ૧૦ વિકેટ ઝડપતા ન્યુઝીલેન્ડ સામે બંગલાદેશનો ૧૫૦ રને વિજય થયો હતો. ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝની આ પ્રથમ મેચમાં તૈજુલે પહેલા દાવમાં ૧૦૯ રને…
યુદ્ધવિરામ સમાપ્ત: ઇઝરાયલી સેનાનો ગાઝા પર ફરી હુમલો
ગાઝા: ઇઝરાયલ અને હમાસ વચ્ચે ફરી એકવાર યુદ્ધ શરૂ થયું છે. પાંચ દિવસ સુધી ચાલેલું યુદ્ધવિરામ પૂર્ણ થતાની સાથે જ ગાઝા પટ્ટી પર ફરી એકવાર બોમ્બનો વરસાદ થવા લાગ્યો. શુક્રવારે (૧ ડિસેમ્બર) સવારે યુદ્ધવિરામ સમાપ્ત થયો, ત્યારબાદ ઇઝરાયલી સેનાએ ગાઝામાં…
યુપીમાં ગેરકાયદે ધર્મપરિવર્તન કાયદા હેઠળ નવની ધરપકડ
સોનભદ્ર: ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં ગરીબ અને આદિવાસી લોકોને પ્રલોભનો આપીને ખ્રિસ્તી ધર્મ પરિવર્તન કરાવવાના આરોપસર ૪૨ લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને ગેરકાયદેસર ધર્મ પરિવર્તન કાયદા હેઠળ નવની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. પકડાયેલા…
પંજાબના બે ભૂતપૂર્વ પ્રધાનને ત્યાં ઇડીના દરોડા
નવી દિલ્હી: કથિત વન કૌભાંડ સાથે જોડાયેલ મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે પંજાબના બે ભૂતપૂર્વ વન પ્રધાન અને કૉંગ્રેસના નેતાઓ સાધુ સિંહ ધરમસોત અને સંગત સિંહ ગિલજિયન અને અન્યો સામે દરોડા પાડ્યા બાદ ઇડી દ્વારા ગુનાહિત દસ્તાવેજો, મોબાઈલ ફોન અને…
- નેશનલ
હિમાચ્છાદિત રસ્તાઓ:
જર્મનીના મ્યુનીકમાં ભારે હિમવર્ષાને પગલે ચારેતરફ સફેદ બરફનીચાદર છવાઈ ગઈ હતી અને આ હિમવર્ષાને પગલે એક ઝાડ તૂટી પડ્યું હતું, તેને હટાવવાની કોશિશ કરી રહેલાં લોકો. (એપી/પીટીઆઈ)
- નેશનલ
મતાધિકાર:
એકસાઈઝ પોલિસી કેસમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અને ‘આપ’ના નેતા અરવિંદ કેજરીવાલની ધરપકડ થાય તો તેમણે રાજીનામું આપવું જોઈએ કે નહીં એ અંગે લોકોનો અભિપ્રાય મત દ્વારા માગવામાં આવી રહ્યો છે. આવા એક બૂથમાં કેન્દ્રના ભૂતપૂર્વ પ્રધાન અને ભાજપના નેતા વિજય…
નિખિલ ગુપ્તા સામે ગુજરાતમાં કોઈ ક્રિમિનલ રેકોર્ડ નથી: ડીજીપી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અમેરિકા અને કેનેડાની બેવડી નાગરીકતા ધરાવતા શીખ ફોર જસ્ટીસના વડા ગુરૂપતવંતસિંહ પન્નુની હત્યાના નિષ્ફળ ષડયંત્રમાં ચેક રિપબ્લિકમાંથી ઝડપાયેલા અને અમેરિકાને સુપરત કરાયેલા નિખિલ ગુપ્તાને આ ષડ્યંત્ર પાર પાડવા માટે તેની સામે ગુજરાત પોલીસમાં જે કેસ નોંધાયા છે…